SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ગુણસંપત્તિવંતે કરેલે આ પ્રસ્તુત નમસ્કાર કેવલસાધક છે ને કેવલ સતે નિયમથી મોક્ષ હેય જ – વસ્ત્રાપવા સતિ જ ફેર નામાક્ષ' માટે નમસકાર કાર્ય છે – તwાન નમ : કા: એ મહાન સૂત્ર કહ્યું છે. અત્રે-આ શું સ્તુતિ અર્થવાદ છે? કે વિધિવાદ છે? જે સ્તુતિ અર્થવાદ છે તે યથે ક્ત ફલને અભાવ વ ફલાન્ડરને ભાવ હેય, તે પછી અહીં યત્ન કર્યાથી શું? અને જે વિધિવાદ છે તે સમ્યકત્વ-ત્રતાદિનું વ્યર્થપણું છે,–આમ બને પક્ષમાં દૂષણ છે એમ શંકાકાર પૂર્વ પક્ષ કરે છે, તેનું સર્વાગી સમાધાન કરતાં સ્પષ્ટ ભાખ્યું છે કે-આ વિધિપાદ જ છે, – વિધવા ઘવાય, અને તત્વથી સમ્યક્ત્યાદિ હોય તો જ આ ભાવનમસ્કાર હોય એટલે સમ્યક્ત્વાદિનું વ્યર્થ પણું નથી, પણ ભાવનમસ્કારનું અવંધ્ય હેતુ પણું છે, એમ દીનારાદિથકી ભૂપિન્યાયના દઈ તથી સમર્થિત કરી અને અર્થવાદપક્ષમાં પણ સર્વ સ્તુતિ સમાનફલવાળી નથી એ બાવળ અને કલ્પદ્રુમના દષ્ટાંતથી સિદ્ધ કરી, ભગવનમસ્કાર ઉપમાતીત છે એમ ઉદ્ઘોષણા કરી, ભક્તશિરોમણિ મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ ભગવદ્ભક્તિને અપૂર્વ મહિમા ઉત્કીર્તન કર્યો છે. આવા આ સિદ્ધસ્તવ પછી “વેચાવાના'' સૂત્ર કહ્યું છે–વૈયાવૃાકર, શાંતિકર, સમ્યગૃષ્ટિ સમાધિકારના સંબંધી કાયોત્સર્ગ કરૂં છું” ઈતિ યથાવત્, એ સૂત્રનું પણ હરિભદ્રજીએ સ્પષ્ટ વ્યાખ્યાન કર્યું છે. પછી ભક્તિરંગથી રંગાયેલા-સંવેગભાવિતમતિઓ' પુનઃ વિધિથી પ્રણિધાન કરે છે, તેનું સૂત્રણ કરતું “પ્રણિધાન સૂત્ર’–‘નય સૂત્ર કહ્યું છે. અને તેનું અદ્ભુત વ્યાખ્યાન કરતાં આચાર્ય શ્રી હરિભદ્રજીએ આશય પ્રમાણે જે જેને પ્રણિધાન સૂવા તીવ્રસંગહેતુ હોય છે તે પ્રણિધાન છે અને તે થકી સગલાભ ઘીયા ' સૂત્ર હોય છે એમ સ્પષ્ટ કહી, મેક્ષ છે ફળ જેનું એવું આ પ્રણિધાન નિદાન નથી પણ “અસંગતાસક્ત મહાન ચિત્તવ્યાપાર છે એમ પ્રણિધાનને પ્રશસ્યું છે, અને પ્રણિધાન વિના પ્રવૃત્તિ આદિ નથી માટે આ કર્તવ્ય જ છે ઈયુક્તિથી દર્શાવી મુક્તકંઠે આ પ્રણિધાનને મહામહિમા સંગીત કર્યો છે. આ પ્રણિધાન અનધિકારીઓને હેય નહિં ને આના અધિકારીઓ પણ જે વન્દનાના અધિકારીએ કહ્યા હતા તે જ છે “પતિવદુમાનિનો વિધિ કવિતવૃત્તયોઢિr ga' (જુઓ પૃ. ૨૨) –એમ સ્પષ્ટ કહી, આચાર્યજીએ અલપકાળ પણ આ પ્રણિધાન કરવામાં આવે તે પ્રશસ્ત છે કારણ કે તે સકલ કલ્યાણને અક્ષેપ-આકર્ષણ કરે એવું અતિગંભીર ઉદારરૂપ છે અને એ થકી પ્રધાન ધર્મકાય આદિ લાભ કેવી રીતે હોય છે તે વિવરી દેખાડી, આ પ્રણિધાન તે ભવજલનિધિનૌકારૂપ “પ્રશાંતવાહિતા” છે એમ આ અંગે અન્યદર્શનીઓને સંવાદ દર્શાવ્યો છે. અને આવા આ પ્રણિધાનફલભાગીને આ અજ્ઞાતના જ્ઞાપન ફલવાળે આ આ અમારે સદુપદેશ એકતે હૃદયાનંદકારી થઈ પરિણમે છે, અને જ્ઞાત સતે તે ભાવથી અખંડન જ હોય છે, ઈત્યાદિ માર્મિક ગૂઢાર્થ કથન કરી, આ લલિતવિસ્તરાકાર મહાગીતાર્થ મહામુનીશ્વર મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ, એવા શુભફલવાળા પ્રણિધાનપર્યતા આ ચિત્યવન્દન છે એમ ઉપસંહાર કરતાં, “કુગ્રહવિરહથી યાચિત કરવાની છેવટની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy