SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ કાવ્યભાવને અહૃદયની જેમ-મરચવત કથા-મહામિથ્યાદષ્ટિ આ કૃત યથાવત જાણ નથી એટલે જ નિષ્કલપણાને લીધે અભવ્યને ચિન્તામણિની પ્રાપ્તિ જેમ તેને શ્રુતની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે, અને આમ વચનરંકાર કરી, આ જગદ્ગુરુ આચાર્યજીએ - પ્રાપ્ત વૈતરમળેચરત, વચન માગ્યાત’–આગમપ્રમાણથી જણાય છે કે આ શ્રત અભએ પણ અનેકવાર પ્રાપ્ત કર્યું છે, પણ નિષ્ફલપણાને લીધે તેથી કાંઈ નથી ર જ તત: ક્રિશ્ચિ'– આ વસ્તુ આગમાનુસાર પરિભાવન કરવાને આગમને અનુરોધ કર્યો છે. એમ કૃતધર્મવૃદ્ધિની ભાવનાનું પ્રણિધાન કરી, શ્રત ભગવંતના વંદનાદિપ્રત્યયે કાત્સર્ગસૂત્ર કહ્યું છે –“સુમરણ મrat fમ વાપુર” આ સૂત્રની અદ્દભુત વ્યાખ્યા કરતાં આ જગદગુરુ આચાર્ય ભગવંત હરિભદ્રજીએ સમગ્રેઅશ્વર્ય યુક્ત આ શ્રુત ભગવંતને આ સમગધગ સિદ્ધપણાએ કરીને ફલાવ્યભિચારથી, સુપ્રતિષિતપણાથી અને વિકેટિપરિશુદ્ધિથી કેવી કેવી રીતે ઘટે છે, તેનું સવિસ્તર સુયુક્તિયુક્ત ભાવન કરી, આ શુત ભગવંતની જગના ચોગાનમાં મહાપ્રતિષ્ઠા કરી છે. પછી અનુષ્ઠાનપરંપરાના કુલભૂત અને તે અનુષ્ઠાનક્રિયાના પ્રયજક એવા સિદ્ધોને નમસ્કરણાર્થે સિદ્ધસ્તવ-fસદા યુદ્ધમાં' સૂત્ર કહ્યું છે. (૧) સિદ્ધોને, બુદ્ધોને, પારગતને, પરંપરાગતને, કાગઉપગ તેને, એવા સર્વ સિદ્ધોને - સિદ્ધાંતવ: નમસ્કાર હો! એવા ભાવની તેની પ્રથમ ગાથાના પ્રત્યેક પદનું સિદ્ધાણંબુદ્વાણ સૂર પ્રયજન દર્શાવવાપૂર્વક તેને પ્રતિનિયત અર્થનિર્ણય કરી, મહાન ગાચાર્ય શ્રી હરિભદ્રજીએ નમ: નવા સચ્છિ : એમાં સર્વ સિદ્ધોને એ પદનું વ્યાખ્યાન કરતાં તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ આદિ પંદર લેકે સિદ્ધનું સવિસ્તર વિવરણ કર્યું છે. (૨) આમ સર્વ સિદ્ધોને નમસ્કાર કરી, બીજી ગાથામાં આસનઉપકારી મહાવીર વદ્ધમાન સ્વામીની સ્તુતિ કરી છે કે-“જે દેવેના પણ દેવ છે, જેને દેવે પણ અંજલિ જેડી નમે છે, તે દેવદેવપૂર્જિત મહાવીરને હું શિથી વંદું છું.” (૩) અને પછી “પોરિ નમોને નિવારણ માણસ' ઈત્રીજી ગાથામાં જિનવરવૃષભ વદ્ધમાનને એક પણ નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારે છેહંસા તો નારં વા' એમ ભગવંતના એક પણ નમસ્કારનું સંસાર સાગરતારણરૂપ ઉત્તમ ફલ દર્શાવ્યું છે. આ ગાથાની સૂમ મીમાંસા કરતાં આચાર્યવર્ય હરિભદ્રજીએ–જિનવરવૃષભ વર્ધમાનને યત્નથી કરવામાં આવતે “gsfc નમ : તિeતુ વઢવ: એક પણ નમસ્કર-બહ તે દૂર રહે–સંસારસાગરમ થી પુરુષ વા સ્ત્રીને તારે છે, અર્થાત ઉત્તમ ભગવદ્ભક્તિયક પુરુષ વા સ્ત્રી તદુભવે જ મોક્ષ મામી થઈ શકે છે,-એ મુદ્દો સાવ સ્પષ્ટ કર્યો છે, અને આમ સ્ત્રી પણ મુક્તિ ગામી થઈ શકે છે એ ઉક્તના સમર્થનમાં સ્ત્રી નથી અજી, નથી અભવ્ય' ઈ પંદર નિષેધાત્મક મુદ્દા દર્શાવી “આ ઉત્તમધર્મ સાધિકા કેમ ન હોય?” એવા ભાવનું યાપનીયતંત્રનું વચન ટાંકી, તે પ્રત્યેક મુદ્દાની શાસ્ત્રીય છણાવટ કરી સ્ત્રી મુક્તિનું યુક્તિથી સમર્થન કર્યું છે, અને યક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy