SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પરિભાવને કર્યું છે. આ ચતુર્વિશતિ સ્તવ-ગલ્સ સૂત્ર પછી–બાહ્ય feator –સર્વ કે અહચત્યવન્દન સૂત્રમાં સર્વલેકમાં જ અહીના વન્દનાદિ નિમિત્તે કાયેત્સર્ગકરણાર્થે વન્દનાકોત્સર્ગ સૂત્રને ઉપન્યાસ કરી, તેનું પૂર્વવત વ્યાખ્યાન સમજી લેવું એમ દિગ્ગદર્શન કર્યું છે. " એમ સર્વ તીર્થકરોની સ્તુતિ કહી, હવે તેઓએ ઉપદેશેલા આગમની સ્તુતિ કરવા માટે પુષ્કવરી બાદ્ધ સૂત્ર (પુકખવરદી છે. સૂત્ર) કહ્યું છે. જેનાથી તે ભગવંત અને તેઓએ કહેલા ભાવે ફુટ જણાય છે તે “પ્રદી સ્થાનીય સમ્યફ - શ્રતસ્તવ: શ્રુત કીર્તન અહે છે–ગ્ય છે,–“તત પ્ર સ્થાન - પુષ્કરદ્વીપદ્ધ સૂત્ર ધુતમતિ વીનમ્ –એમ કહી બહુકૃત આચાર્યજી હરિભદ્રજીએ પરમ ભક્તિબહુમાનથી આ કૃતસ્તવ સૂત્રને સમાવતાર કર્યો છે. તેમાં-(૧) પ્રથમ ગાથામાં અઢી દ્વીપમાં “ધર્માદિકરાને”શ્રુતધર્માદિકરાને તીર્થકરોને નમસ્કાર કર્યો છે. અત્રે અપૌરુષેયવાદનું ઉત્થાપન કરતી નિgષ યુકિતઓથી મહાન દાર્શનિક હરિભદ્રજીએ અત્યંત સમર્થ પણે પૌરુષેયવાદનું સુપ્રતિષ્ઠાપન કર્યું છે. (૨) બીજી ગાથામાં શ્રતધર્મની સ્તુતિ કરી, (૩) ત્રીજી ગાથામાં ધર્મને સાર પામી કેણ પ્રમાદ કરે?”—“ધારા સામુવમ રે ભાઈ ?' એમ આત્માને જાગ્રત કરે એવે અપૂર્વ બોધ આપે છે. (૪) તે બેધથી પ્રતિબંધ પામી, પ્રમાદને ફગાવી દઈ કૃતધર્મચારિત્રધર્મમાં ઉદ્યત થયે છે એ મુમુક્ષુ આત્મા પરમ ભાવઉલ્લાસમાં આવી જઈઅહો! સિદ્ધ એવા (આ ધર્મમાં) હું પ્રયત છું, જિનમતને નમસ્કાર !—જેના થકી સંયમમાં સદા વન્તિ (સમૃદ્ધિ) હેાય છે,–“તિ મો! નમો નિજમા ન તથા છે' એમ વચનટંકાર કરી, “જનો ટૂક સારો વિષય બકુત્તા' ક'– ધર્મ શાશ્વતપણે વિજયથી વૃદ્ધિ પામ! (અથવા વિજય પામે !) ધર્મોત્તર વૃદ્ધિ પામે!એમ અહેનિશ શ્રતધર્મવૃદ્ધિની ભાવના વ્યકત કરે છે, એવા ભાવની આ એથી ગાથાનું ભાવિતાત્મા મહાત્મા હરિભદ્રજીએ અનન્ય ભકિતથી અપૂર્વ ભાવપૂર્ણ અર્થભાવન કર્યું છે અને ત્યાં કોફતાધિના પ્રત્યä જ્ઞાનવૃત્તિ ” “ઘવ ર સત્તાવાળાત્તવૃદ્ધિ” ઈ. અમર સુવર્ણસૂત્રો ગુંથી, આ કૃતધર્મવૃદ્ધિની અભિલાષા એ પ્રણિધાન છે ને તે મોક્ષપ્રતિબંધથી અનાશંસા ભાવનું બીજ છે અને અસંગથી એનું ફલ સદાય છે ઈત્યાદિ અપૂર્વ તત્વવાર્તા પ્રકાશી છે. અત્રે શ્રત–શાલિવૃદ્ધિમાં વિવેક–પ્રહણ એ જ જલ છે, અને આ વિવેક અતિગંભીર ઉદાર આશયરૂપ હેઈ આ થકી જ સંવેગ અમૃતનું આસ્વાદન હોય છે, અવિજ્ઞાતગુણવાળા ચિન્તામણિમાં યત્ન હેત નથી,- “ વિશara जलम् । अतिगम्भीरोदार एष आशयः । अत एव संवेगामृतास्वादनं । नाविज्ञाते चिन्तामणौ ચન: ! –ઇત્યાદિ અમૃત શબ્દોમાં વિવેકની મુક્તકંઠે પ્રશંસા કરી, આચાર્યજી હરિભદ્રજીએ વારતાવિક ઘોવિલ્સ'–આ વિવેક ગોનિવર્ગને (બળદીઓની જાતિલાનો) એટલે કે અવિવેકીઓને અવિષય છે એમ મામિક ઉપહાસરૂપ કટાક્ષ (Sarcastic remark) કર્યો છે તેમજ અત્રે શ્રુત અને વિવેક એમ જૂઠું પ્રહણ કરવાનું રહસ્ય પ્રકાણ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy