SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ લલિત વિસ્ત: મહર્ષિ હરિભદ્રાચાર્યજીનો અંતિમ સબંધ વિવેચન “નિર્મળ તત્ત્વરુચિ થઈ રે, મન. કરજો જિનપતિ ભક્તિ રે ભવિ. દેવચંદ્ર પદ પામશે રે મન. પરમ મહદય યુક્તિ રે....ભવિ. જંગમ સુતરરુ સારિખે રે મન. સેવે ધન્ય ધન્ય તેહરે ભવિ.” – શ્રી દેવચંદ્રજી આમ અપુનબંધકાદિ અંગેનું વક્તવ્ય સમાપ્ત કરી આચાર્યજી હરિભદ્રજી ઉપસંહાર કરે છે--તેથી—‘ત ગમતા પરમારની સ્ત્રમયુદ્ધચા–‘આ (ચત્યવન્દન વ્યાખ્યાન) આદરથી શ્રવણ કરવા યોગ્ય છે, અને સૂમ બુદ્ધિથી આના આદરથી પરિભાવન કરવા ગ્ય છે.” આમ જેના પદે પદે પ્રજ્ઞાતિશયના શ્રવણની અને સૂક્ષ્મ ચમત્કાર દેખી સુજ્ઞ પ્રાણજને ધન્ય ધન્ય પિકારે છે, એ આ બુદ્ધિથી પરિભાવનની લલિતવિસ્તરા ગ્રંથ આટલા બધા પરિશ્રમથી જેણે નિષ્કારણ ભલામણ કરુણાથી અને અપૂર્વ ભક્તિભાવથી ગૂંચે છે, એવા પરોપકાર પરાયણ ગ્રંથકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી અત્રે વિવેકી શ્રોતાજનને છેવટની ભલામણ કરે છે કે-અહે મુમુક્ષુઓ ! આ ચિયવન્દ ભગવત્ અર્હત્ જેવા પરમ વિષયને આશ્રયી છે, એટલે આ પરમ અત્ વિષયને અ– અનુરૂપ આ ચિત્યવન્દનસૂત્રનું વ્યાખ્યાન અમે પરમ આદરથી અહંતુભક્તિ ને શ્રુતભક્તિથી પ્રેરાઈને કર્યું છે, માટે તમે પણ સર્વ વિક્ષેપ છોડીને આદરથી–બહુમાનથી અપૂર્વ શુશ્રષારસથી આ શ્રવણ કરજો! અને સૂક્ષ્મબુદ્ધિથી ફરી ફરીને પરિભાવન–સર્વ પ્રકારે ભાવન કરજો! કારણ કે-“શુકુળ વિજ્ઞતાર્થ ચાર્જ, નતુ ત્રાર્થ – અવિજ્ઞાત અર્થવાળું અધ્યયન શુષ્ક ઈશુના ચર્વણ જેવું છે. અત્રે ફુટપણે રસતુલ્ય અર્થ છે; તે જ ખરેખર! અન્તરાત્માને પ્રસન્ન કરે છે,–તે થકી સંવેગાદિની સિદ્ધિ અર્થ જાણ્યા વિનાનું હોય છે માટે, અન્યથા તે અદર્શન છે માટે. અર્થાત જેને અધ્યયન અર્થ અવિશાત છે—જાણવામાં આવ્યો નથી, એવું સૂત્રઅધ્યયન શુષ્કઇક્ષુચર્વણ સમું : (સૂત્રઅભ્યાસ) શુષ્ક-સુકી રસહીન શેરડીના ચાવવા જેવું છે, રસ તુલ્ય અર્થ કારણ કે અત્રે અર્થ છે તે રસ બરાબર છે, અને તે જ ખરેખર ! અન્તરાત્માને પ્રસન્ન કરે છે, રીઝવે છે. કારણ કે તે થકી સંવેગાદિની સિદ્ધિ હોય છે, નહિં તે સંવેગાદિનું દર્શન હોતું નથી. અર્થાત્ ઈશ્નરસ જેમ મીઠાશ ઉપજાવી પ્રસન્નતા કરે છે, તેમ સૂત્રરૂ૫ ઈસુને અર્થરૂપ રસ સંવેગારિરૂપ માધુર્ય—મીઠાશ ઉપજાવી અન્તરાત્માની પ્રસન્નતા કરે છે, પણ સુકી–રસ નીચેવી કાઢેલ શેરડી (ઈશુ) મીઠાશ ઉપજાવી પ્રસન્નતા કરતી નથી, તેમ અર્થરૂપ રસ વિનાનું સૂત્રનું શુષ્ક અધ્યયન સંવેગમાધુર્ય ઉપજાવી અંતરાત્માની પ્રસન્નતા કરતું નથી. અને-સા ઘણા ઉત જ રાષતિમ દિન'' તે અર્થે આ પ્રયાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy