________________
ચિ મણિ સમા આ સંવેગકાર્યમાં શ્રદ્ધાદિથી અવિધિવિરહથી મહાકલ્યાણસિદ્ધિ ૬૫૫ છે, એ. એ માટે પ્રારબ્ધથી પ્રતિકૂલ આસેવન કરવા યોગ્ય નથી.” અને તે સંવેગમાધુર્ય
ઉપજાવે એ અર્થરૂપ રસ નીપજે એ અર્થે જ અમે આ તે અર્થે આ પ્રયાસ: અર્થપ્રતિપાદનને પ્રયાસ કર્યો છે. એટલા માટે જેને અર્થે આ ચિંતામણિ સમું અમારો પ્રયાસ પ્રારબ્ધ છે તેનાથી પ્રતિકૂળ આસેવન કરવા ગ્ય આ સંગ કાર્ય નથી. અને પ્રકૃતિસુંદર, ચિન્તામણિ રત્ન સમું આ સવેગકાર્ય
છે, એટલા માટે મહાકલ્યાણવિધિ ચિત્તવવા ગ્ય નથી.” આત્મગત શ્રમ ચિંતવ્યા વિના અમારા આ અર્થપ્રતિપાદનરૂપ પ્રારબ્ધ પ્રયાસનું ફળ પ્રકૃતિસુંદર-સ્વભાવથી સુંદર એવું ચિતામણિરત્ન સમું આ સંવેગકાર્ય છે, એટલા માટે આવા મહાકલ્યાણથી વિરોધી–પ્રતિકૂળ એવું કાંઈ પણ ચિતવવા યોગ્ય નથી. 'प्रकृतिसुन्दरं चिन्तामणिरत्नकल्पं संवेगकार्य चतदिति महाकल्याणविरोधि न चिन्तनीय।'
કારણ કે “ચિત્નામણિ રત્નમાં પણ સમ્યક જ્ઞાતગુણ સતે જ, શ્રદ્ધાદિ અતિશય ભાવથી અધિવિન” અવિધિવિરહથી મહાકલ્યાણસિદ્ધિ હોય છે.” ચિન્તામણિ–
રત્નની બા. માં પણ તેને ગુણ-મહિમા સમ્યક્ જાણવામાં આવ્યું જ, અત્રે શ્રદ્ધાદિ અતિશય શ્રદ્ધાદિ અતિશય ભાવથી અવિધિવિરહ-અવિધિ છોડીને વિધિપૂર્વક ભાવથી અવિધિવિરહથી તેની આરાધના કરે તે મહાકલ્યાણની સિદ્ધિ હોય છે, તેમ આ મહાકલ્યાણસિદ્ધિ તે અચિન્ય ચિન્તામણિરત્ન સમાં અહંત ભગવંતની ભક્તિરૂપ
આ ચિત્યવન્દન અચિત્ય ચિન્તામણિરત્ન સમું છે, અને તેના અચિત્ય મહિમાનું ઉત્કીર્તન કરતું આ વ્યાખ્યાન સૂત્ર પણ તેવું જ છે, એમ તેને ગુણાતિશયરૂપ મહિમા સમ્યફપણે જાણવામાં આવ્યું જ શ્રદ્ધા–મેધા-વૃતિ-ધારણ-અનુપ્રેક્ષાના અતિશય ભાવથી અવિધિવિરહ-અવિધિ છેડીને તેની આરાધના કરે તે મહાકલ્યાણની સિદ્ધિ હોય છે. (અત્રે વિવિ' એમ ઉપસંહારમાં બીજીવાર વિરહાંકને પ્રયોગ કર્યો.) એટલે પ્રસંગથી સર્યું !
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org