SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્તુતિઅથવાદ? કે વિધિવાદ: આ વિધિવાદ જ, ભગવદ્ભક્તિને અપૂર્વ મહિમા ૬૦૭ હમ કરે, એમ.” છેતરપીંડી–સ્વાર્થ આદિ અર્થે પણ અર્થવાદસ્તુતિ અર્થવાદ? હેતુપ્રયોજનથી પ્રશંસાવચન હોય છે, તેથી અત્રે સ્તુતિઅર્થવાદ કે વિધિવત ? એમ કહ્યું છે, અર્થાત્ એક પૂર્ણાહુતિ વડે સર્વ કામ પામે એની જેમ આ શું સ્તુતિ અર્થે અર્થવાદ-પ્રશંસાવચન છે? સ્તુતિ ખાતર સ્તુતિ છે કે સ્વર્ગકામી અગ્નિહોત્ર હોમ કરે એની જેમ વિહિત વચન પ્રમાણે વિધિ કરે તે યક્ત ફલ પામે એમ વિધિવાદ છે? આ ઉપરથી તમે શું કહેવા માગો છે? એનું સ્પષ્ટીકરણ કરતાં શંકાકાર પોતાની દલીલ આગળ ચલાવે છે – જે આદ્યપક્ષ છે તે––આ પ્રતીત જ છે. અર્થાત આ સ્તુતિ અર્થવાદ છે, સ્તુતિ ખાતર સ્તુતિ છે એમ પહેલે પક્ષ જે ગ્રહણ સ્તુતિઅર્થવાદ કરો, તે સંસારસાગરમાંથી તારે એવો આ નમસ્કાર છે એવું જે પક્ષમાં દૂષણ ફલ કહ્યું, તેનું શૂન્યપણું–અભાવ હેય; અથવા ફેલાતર અર્થાત્ સંસારસાગરથી તારણરૂપ ફલથી અન્ય એવું સંસારપ્રન્યથી ફલા હોય છે એમ જે કહો. તે તે પછી અન્ય સ્તુતિથી આ જિનસ્તુતિને કાંઈ વિશેષપણારૂપ વિશેષ –તફાવત રહ્યો નહિ. તે પછી અહીં જ-જિનસ્તુતિમાં યત્ન કર્યાથી શું ? અને યક્ષ જેવા સામાન્ય દેવની સ્તુતિ પણ અકલ હોતી નથી, તે પછી જિન જેવા અસામાન્ય દેવની સ્તુતિ અફલ કેમ હોય ? આ સર્વ કઈ સમજી શકે એવી સ્પષ્ટ વાત છે. અને “હવે જે ચશ્મ (લે) વિકલ્પ છે––તે ક્ષમા એ વચનથી ” અર્થાત આ વિધિવાદ છે એમ જે કહે, યથે ક્ત વિડિત આચરણ કરવારૂપ િધિના ઉચ્ચારણ રૂપ આ વચન છે એમ જે કહે, તે પછી આ એક નમસ્કાર થકી જ વિધિવાદ પક્ષમાં સંસારસાગર તરી જ વારૂ મોક્ષ થશે. એટલે સમ્યકત્વ- વ્રતદૂષણ: સમ્યકત્વ- મહાવ્રત અ દિ ચારિત્રપાલનનું વ્યર્થપણું, નિષ્ફળપણું, ફોગટપણું અણુવ્રતાદિનું છે. જે આ એક નમસ્કારથી જ મોક્ષનું કામ પતી જતું હોય, બર્થ પણું તો પછી આ સકત્વાદિ પ્રપંચની પંચાત શા માટે જોઈએ? એક નમસ્કાર થકી જ મક્તિની સિદ્ધિ થઈ જાય એમ છે તે આ બધી માથાફોડ શાને? આમ સમ્યકત્વાદિ વ્યર્થ–નિષ્ફળ થઈ પડશે. પણ આ સમ્યક્ત્વાદિ છે તે કલાન્તરનું–મક્ષ નિવાય બીજા કેઈ પણ ફલનું સાધક માનવામાં આવતું નથી, કારણ કે મેક્ષફલપણાએ કરીને જ એનું ઈષ્ટપણું છે, સમ્યકુવાદિનું ફલ મોક્ષ છે, એટલા માટે જ એ સમ્યકુવાદિ ઈષ્ટ માનવામાં આવ્યા છે. કારણ કે “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ” એ વચનથી આ સિદ્ધ થાય છે. આમ અર્થવાદ ને વિધિવાદ બન્ને પક્ષમાં દેષ સંભવે છે, માટે એનું સમાધાન કરે. એમ પૂર્વપક્ષકારે પૂર્વપક્ષ રજૂ કર્યો. આ વિધવાદ જ છે અને તત્વથી સમ્યફવાદિ હેય તે જ આ ભાવનમસ્કાર હોય છે એટલે સમ્યક્ત્વાદિનું વ્યર્થપણું નથી, પણ ભાવનમસ્કારનું અવંધ્ય હેતુપણું છે, એમ દીનારાદિ થકી ભૂતિન્યાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy