SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અને પરમ સમર્થ છે કે તેઓ બીજા જેને પણ અતુલ્ય ૮. આત્મતુલ્ય ફલ આપે છે, એ દર્શાવતાં, (૨૭) જિન-જાપક, (૨૮) તીર્ણ પફલકસ તારક, (૨૯) બુદ્ધ-બોધક, (૩૦) મચ્ય-મેચક આ ભગવંતે જિન-જાપકાદિચારપદ છે એમ સવિસ્તર યુક્તિથી સિદ્ધ કરી તેતવ્યસંપદ્દની જ આત્મતુલ્યપરફલકતૃત્વસંપદ્ કહી. છેવટમાં પ્રધાન ગુણના અપરિક્ષયથકી પ્રધાનફલપ્રાપ્તિવડે અભયસંપદ્ધ દર્શાવતા સર્વ-સર્વદ, શિવ અચલાદરૂપ સિદ્ધિગતિસ્થાન સંપ્રાપ્ત, જિને જિતભય એ ત્રણ પદને ઉપન્યાસ કર્યો છેઃ (૩૧) સર્વજ્ઞ-સર્વદશિ પણું એ તે આત્માને ૯. પ્રધાનગુણ-અપરિ સ્વભાવ છે અને નિરાવરણપણું થયે તે આવિર્ભુત-પ્રગટ હોય છે. ક્ષયથકી પ્રધાનફલપ્રાપ્તિ “ચંદ્ર જેમ ભાવશુદ્ધ પ્રકૃતિથી આત્મા સ્થિત છે (કાંઈ નવીન વડે અભયસંપ સર્વા- સ્થાપિત કરવાને નથી), વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવું છે, તેનું સર્વદર્શ આદિ ત્રણ પદ આવરણ છે તે વાદળા જેવું છે તે આવરણ દૂર ટળતાં જેમ ચંદ્રની ચંદ્રિકા વિશ્વમાં વિસ્તરે છે, તેમ જ્ઞાનાવરણ દૂર ટળતાં આત્મચંદ્રની જ્ઞાનચંદ્રિકા અખિલ વિશ્વને પ્રકાશે છે, અને આમ કેવલજ્ઞાનસ્વરૂપે પ્રકાશતા આ જિનરાજચંદ્ર અહંત ભગવંતો સર્વજ્ઞ-સર્વદર્શીઓ હોય છે. (૩૨) શિવ, અચલ, અજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ એવા “સિદ્ધિગતિ” નામધેય સ્થાનને સંપ્રાપ્ત આ અહંત ભગવંત છે. “gવંતા ઇa pક્ષાવતાં નમીરા: – એવંભૂતે જ-એવા પ્રકારની સિદ્ધદશાને પામેલાઓ જ પ્રેક્ષાવંતને–વિચારવાનેને નમસ્કાર હં– નમસ્કાર કરવા ગ્ય છે. (આદિમાં અને અંતમાં મૂકેલે નમસ્કાર મધ્યવ્યાપી છે એટલા માટે આ સૂત્રના પ્રત્યેક પદ સાથે આ નમસ્કાર જવાયેગ્ય છે,–જેમ કે નમો નારાજ મનો તિરથયરા ઈત્યાદિ). (૩૩) ભવપ્રપંચનિવૃત્તિથી જેણે ભય ક્ષેપિત કર્યો છે. ખપાવ્યો છે એવા આ અહંત ભગવંતે જિતભ છે; એવા આ જિનેને જિતભાને નમસ્કાર હો! જો ઉનાળામાં ઉત્તરમાં અત્રે બહુવચનપ્રવેગ છે તે આશયસ્કૃતિ અર્થે અને ફલતિશયજ્ઞાપનાથે છે એમ કહી, આ ફલ ભગવદ્ આલંબન ચિત્તવૃત્તિથી ભગવંતે થકી જ છે એમ ચિતામણિરત્નપ્રણિધાનના દષ્ટાંતથી સ્પષ્ટ સમજાવી, આચાર્યવર્ય હરિભદ્રજીએ “એક પૂત્યે સર્વ પૂજ્યા” એ સૂત્રનું અદ્ભુત પરમાર્થ રહસ્ય પ્રકાશ્ય છે. આમ ઉકત પ્રકારે જે સર્વજ્ઞ–સર્વદશીએ છે, તેનું જ શિવ અચલાદિ વિશેષણસંપન્ન સિદ્ધિગતિસ્થાનની સંપ્રાપ્તિ થકી જિતભયપણું કહેવાય છે. અને આમ સર્વજ્ઞ–સર્વદર્શિપણારૂપ પ્રધાનગુણુના અપરિક્ષય વડે કરીને પરમ અભય એવા મોક્ષરૂપ પ્રધાનફલની પ્રાપ્તિરૂપ અભયસંપદ્ કહી. આમ સ્વપ્રજ્ઞાથી નવ વિભાગમાં વિભક્ત આ સંપની યુક્તિયુકત સંકલનનું પરમાર્થપ્રદર્શક પ્રજનરહસ્ય દર્શાવતે ઉપસંહાર કરતાં આર્ષ દઈ પ્રજ્ઞાનિધાન મહર્ષિ હરિભકાચાર્યજી સ્પષ્ટીકરણ કરે છે કે-આ જ ઉક્ત કમે પ્રેક્ષાવતની – વિચારવંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy