SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તેની પ્રાપ્તિ પણ આ ભગવતે થકી જ હોય છે, માટે આ ભગવતે બધિદે છે. (આ અભયાદિપંચક અપુનબંધકને જ હોય અને તે નિયમથી ઇતરેતરફલવાળું હોય, અર્થાત્ અભયનું ફલ ચક્ષુ, ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ ને શરણનું ફલ બેધિ એમ અવશ્ય હેય, અને આવું ન હોય તેને તાત્વિક અભયાદિપણું ઘટતું નથી.) આમ સામાન્યથી ઉપયોગસંપદું અને તેની હેતુસંપદું કહી, વિશેષથી ઉપયોગસંપ દર્શાવતા ધર્મદ, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથિ અને ધર્મવરચતુરંત ચક્રવર્તી એ પંચપઢ કહ્યા છે: (૨૦) “ધર્મ” એટલે ચારિત્રધર્મ, શ્રાવકધર્મ ને સાધુધર્મ-એમ બે પ્રકારને સ્વસ્વભૂમિકેચિત ક્રિયાથી સાધ્ય એ આત્મપરિણામ, આ ધર્મ ૬. વિશેષથી ઉપગસંપઃ ભગવદ્દ અનુભહ થકી જ પ્રાપ્ત હોય છે માટે આ ભગવતો ધર્મદે ઘર્મદઆદિ પંચ પદ છે; (૨૧) આ ધર્મ (જેને ઉત્તમ નમૂને અત્રે હરિભદ્રજીએ સુમધુર લલિત પદમાં આપે છે) યથાભવ્ય ઉપદેશે છે, માટે આ ભગવંતે ધર્મદેશકે છે; (૨૨) આ ધર્મના વશીકરણ ભાવને લીધે, તેની ઉત્તમ પ્રાપ્તિને લીધે, તેને ફલપરિભેગને લીધે, અને તેના વિઘાતની અનુપત્તિને લીધે –એમ ચાર મૂળ હેતુ અને તે પ્રત્યેકના ચાર ચાર ઉત્તર હેતુને લીધે ધર્મ સ્વામી પણ થકી આ ભગવંતે ધર્મનાયકે છે, (૨૩) આ જ ધર્મરૂપ રથ, તેના સ્વપર અપેક્ષાએ સમ્યક્રપ્રવર્તન-પાલન-દમનગથકી ઉત્તમ સારથિપણું હોવાથી આ ભગવંતે ધર્મસારથિઓ છે, (૨૪) ચક્રવર્તીચક્ર અપેક્ષાએ લેકહયઉપકારિપણાએ કરીને તેમજ કપિલાદિપ્રીત ધર્મચક્ર અપક્ષાએ કષ-છેદ-તાપરૂપ ત્રિકેપિરિશુદ્ધતાએ કરીને વર-પ્રધાન એવું ચતુર્ગતિને ઉચ્છેદ કરનારૂં ધર્મચક્ર વર્તાવ્યું હોવાથી આ ભગવંતે ધર્મવરચતુરન્તચક્રવતીઓ છે. આમ ધર્મદપણાથી, ધર્મદેશકપણાથી, ધર્મનાયકપણાથી, ધર્મસારથિપણથી અને ધર્મવરચતુરન્તચક્રવત્તિપણાથી આ ભગવંતે બીજા ને વિશેષે કરીને ઉપયોગી-ઉપકારી થઈ પડે છે, એટલે તેતવ્યસંપદુની જ વિશેષથી ઉપગસં૫ર્દૂ કહી. હવે ભગવંતની જે અભગવત્પણરૂપ તેતવ્યસંપદ્ પ્રારંભમાં જ કહી, તેની સકારણ સ્વરૂપસં૫૬ દર્શાવતા અપ્રહિતવરજ્ઞાનદર્શનધર અને વ્યાવૃત્તછ એ બે ૫૦ કહ્યા છે (૨૫) કેઈ (બોદ્ધો) પ્રતિકતવરજ્ઞાનદર્શનધર માને છે ૭. સકારણ સ્વરૂપ સંપઃ તેનું સુયુક્તિથી નિરસન કરી, આત્માનું સર્વજ્ઞાનદર્શનસ્વભાવપણું સતે અપ્રતિહતવરજ્ઞાન- નિરાવરણપણુએ કરીને આ ભગવંતે અપ્રતિકતવરજ્ઞાનદર્શન દનઘર, વ્યાવૃત્તછ હેાય છે, (૨૬) (કેઈ–આજીવિકમતવાળાએ અવ્યાવૃત્તછઘ માને છે તેનું નિરાકરણ કરી,) છદે છે તે “છા 'જ્ઞાનાવરણદિ ઘાતિકર્મ -ભવાધિકાર, તે જેને વ્યાવૃર છે એવા આ ભગવંતે વ્યાવૃત્ત છઘ છે. આવી સફારણા કવરૂપ સંપÇસંપન આ અહંત ભગવંતે એટલા બધા પરમ ઉદાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy