SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સર્વથા ઉત્તમધર્માધિકા : કેવલસાધક આ નમસ્કાર ને તેથી મુક્તિ વિવેચન હમપતિછ જિનજનની ઘર આવિયા, જિનમાતાજી વંદી સ્વામી વિધાવિયા” –શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્ર પુજા લબ્ધિયેગ્યા હોય, પણ “અલ્યાણભાજના” ઉપઘાતને લીધે મોક્ષરૂપ ઈષ્ટ અર્થ સાધવા સમર્થ ન થાય, એટલા માટે કહ્યું –(૧૫) “અકલ્યાણભાજન નથી,” કારણ કે તીર્થકર જેવી વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિને જન્મ આપનારી પણ સ્ત્રી છે, “રાત: 7 જાનઆનાથી પર કલ્યાણ છે નહિં.' એટલે એ મુક્તિપ્રાપ્તિમાં વિરોધને એ મુદ્દે પણ ટકતો નથી. આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સ્ત્રીને મુક્તિપ્રાપ્તિમાં વિજ્ઞભૂત પંદર મુદ્દામંદથી એક પણ મુદ્દો ટકતું નથી, એટલે સ્ત્રી મેક્ષરૂપ ઉત્તમ ધર્મની સાધિકા કેમ ન હોય? અપિ તુ ઉત્તમધર્મ સાધિકા જ હોય એમ સિદ્ધ થાય છે. અને આ ઉપરથી અન્વયથી એ પણ સિદ્ધ થાય છે કે—તત્તાપક્ષતાવળાજમ્પલ્સમર્થિતત્તમધમતાધિકા” “તે તે કાલ અપેક્ષાએ આટલી ગુણસમ્પસમન્વિતા જ ઉત્તમધર્મસાધિકા છે એમ વિદ્વાને વદે છે. અર્થાત્ જે જીવ છે, ભગ્ય છે, દર્શનને અવિધિની છે, મનુષ્યિણી છે, આર્યઉત્પત્તિવંતી છેસંખેયઆયુવાળી છે, અકરમતિ છે, ઉપશાન્તા છે, શુદ્ધાગારવાળી છે, શુદ્ધકાવાળી છે, વ્યવસાય સહિતા છે, અપૂર્વકરણ અવિરાધિની છે, નવગુણસ્થાન સહિતા છે, લબ્ધિયેગ્યા છે, અને કલ્યાણભાજન છે,-એટલા ગુણ સંપન્ન જે સ્ત્રી છે, તે મોક્ષરૂપ ઉત્તમ ધર્મની સાધનારી છે, એમ આ ઉપરથી અર્થપત્તિથી સમજી લઈ વિચક્ષણ વિદ્વાને કહે છે. આવા ઉક્ત ગુણસંપત્તિવંતે કરેલા પ્રસ્તુત નમસ્કાર કેવલસાધક છે ને કેવલ સતે મોક્ષ હેય જ એમ નિગમન કરી, આવો મહા મહિમાવંત ભગવદ્ભક્તિરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે એમ ઉપદેશ છે २६केवलसाधकश्चायं, सति च केवले नियमान्मोक्षप्राप्तिरित्युक्तमानुषङ्गिक । तस्मा. नमस्कारः कार्य इति।३४७ અર્થ:-અને આ (નમસ્કાર) કેવલને સાધક છે, અને કેવલ સતે નિયમથી એક્ષપ્રાપ્તિ હોય છે. આનુષગિક કહ્યું. તેટલા માટે નમસ્કાર કાર્ય છે? વિવેચન સહજ અકૃત્રિમ નિર્મલ જ્ઞાનાનંદ જે, દેવચંદ્ર એક સેવનથી વરે રે લો.” –શ્રી દેવચંદ્રજી આ બધી ચર્ચાને ફલિતાર્થ હવે કહે છે–જેવટસાધવાચા' – “અને આ (નમસ્કાર) કેવલસાધક છે.” અર્થાત્ આવી ઉક્ત ઉત્તમ ગુણસંપત્તિવંતને જે નમસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy