SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ નથી ન ઉપશતહા” ઇ. ૮૯–૧૦-૧૧-૧ર-૧૩-૧૪-૧૫ મુદ્દાની અનુક્રમે ચર્ચા ૬૦૧ काचित शुद्धतनुरपि भवति प्राक्कर्मानुवेधतः संसञ्जनाद्यदर्शनात् कक्षास्तनादिदेशेषु।३४३ અર્થ:-અટૂરમતિ પણ રતિલાલસાવાળી અસુન્દરા જ છે, તેના અપહાથે કહ્યું ‘નથી ન ઉપશાન્તહા” કેઈ ઉપશાન્ત મહા પણ સંભવે છે,–તથાદનને લીધે, ઉપશાતમહા પણ અશુદ્ધઆચારવાળી ગહિત છે, તેના પ્રતિક્ષેપાથે કહ્યું– નથી ને શુદ્ધાચાર– કદાચિત શુદ્ધાચારવાળી પણ હોય છે –ઔચિત્યથી પરપકરણઅર્જન આદિ આચારના દર્શનને લીધે. શુદ્ધાચારવાળી પણ અશુદ્ધાનિ (અશુદ્ધ કાયાવાળી) અસાધ્વી (હોય). તેના અપનાથે કહ્યું નથી અશુદ્ધબેન્ટિવાળી, – કેઈશુદ્ધતનુવાળી પણ હેય છે,-પૂર્વકર્મના અનુવેધ થકી કક્ષાતન આદિ દેશમાં સંસજનાદિના અદશનને લીધે. વિવેચન અકરમતિ પણ રતિલાલસાવાળી સુંદર નથી, તેના નિરાકરણાર્થે કહ્યું--(૮) “ઉપશાન્તમોહા નથી એમ નથી,” કેઈ ઉપશાંતમહા પણ સંભવે છે, કારણ કે જેની મેહરૂપ વિષયવાછા ઉપશાંત થઈ છે એવી સ્ત્રીનું તથા પ્રકારનું પ્રગટ દર્શન થાય છે માટે, ઉપશાંતમહા હોય, પણ અશુદ્ધઆચારવાળી હોય તે તે ગહિંત-નિન્દ્રિત છે, તેના નિવારણાર્થે કહ્યું-(“શુદ્ધાચારવાળી નથી એમ નથી,” અપિ તુ કદાચિત શુદ્ધઆચારવાળી પણ હોય છે. કારણ કે તેવી શુદ્ધાચારવંતી સ્ત્રીઓ ઉચિતપણે પરોપકારકરણ આદિ શુદ્ધ આચાર સેવતી પ્રત્યક્ષ દેખાય છે. શુદ્ધઆચારવાળી પણ અશુદ્ધબોન્તિ-અશુદ્ધકાયાવાળી રૂડી ન હોય, તેના નિરાકરણાર્થે કહ્યું–(૧૦) “અશુદ્ધબેન્દિવાળી નથી.” કોઈ શુદ્ધકાયાવાળી પણ હોય છે. કારણ કે પૂર્વ કર્મ અનુસારથી કાંખ-સ્તનાદિ ભાગમાં સંપૂર્ણ નાદિની ઉત્પત્તિ દેખાતી નથી. સ્ત્રી નથી વ્યવસાયવર્જિતા નથી અપૂર્વકરણવિધિ તી, નથી નવગુણસ્થાનરહિતા, એ ૧૧-૧૨-૧૩ ત્રણ મુદ્દા પરિરકુટ કરે છે– २३शुद्धबोन्दिरपि व्यवसायजिता निन्दितैव, तन्निरासायाह “નો વ્યવસાયનતા” વિરારોગ્યવસાયિની, શાસ્ત્રાર (પદ : બ્રા) નવા सव्यवसायाऽप्यपूर्वकरणविरोधिनी विरोधिन्येव, तत्प्रतिषेधमाह “ના પૂર્વજળવિરોfધન” अपूर्वकरणसम्भवस्य स्त्रीजातावपि प्रतिपादितत्वात् । अपूर्वकरणवत्यपि नवगुणस्थानरहिता नेष्टसिद्धये (इति) इष्टसिद्ध्यर्थमाह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy