SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણ' સૂત્ર, સિદ્ધસ્તવ નથી. વિવેચન સંપેયઆયુવાળી હોય, પણ અતિકરમતિવાળી-નિર્વસ ઘાતકી પરિણામવાળી હોય, તે તે નિષિદ્ધ છે, તેનું નિરાકરણ કરવાની ઈચ્છાથી કહ્યું-(૭) “અતિક્રમતિવાળી નથી.” કારણ કે સાતમી નરકના આયુના કારણરૂપ રૌદ્રધ્યાનને પ્રકૃષ્ટ રદ્ર અભાવ હોય છે માટે સાતમી નરકે તે અતિકૂર ઘાતકી નિર્વસ ધ્યાનની પ્રકૃષ્ટ પરિણામવાળા કિલષ્ટ પ્રાણીઓ જાય છે, અને તેને આયુને બંધ શુભધ્યાન સાથે તે તીવ્ર સંક્લેશ પરિણામરૂપ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન થી હોય છે, પણ પ્રતિબંધિરૂપ વ્યાપ્તિ સ્ત્રી તે વધારેમાં વધારે છઠ્ઠી નરક સુધી જ જાય છે, કારણ કે તેને તેવું તીવ્ર સંકલેશપરિણામી રૌદ્રધ્યાન નથી હોતું. એટલે કેઈએમ કહેશે કે તે પછી સ્ત્રીને જેમ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનને અભાવ કહે છે, તેની જેમ તેને પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ કેમ ન હોય? તેને રદીઓ આપે કે “એમ જે કહે છે તેમ નથી, કારણ કે તેની સાથે તેના પ્રતિબંધને અભાવ છે માટે.” અર્થાત્ પ્રકૃષ્ટ દુષ્ટ ધ્યાન ન હોય તે પ્રકૃષ્ટ શુભ ધ્યાન ન હોય એવી કઈ એ બે કારણેની પરસ્પર વ્યાપ્તિ નથી, અવિનાભાવ સંબંધ નથી કારણ કે એ બન્નેને જે તે પ્રતિબંધ-પરસ્પર વ્યાપ્તિરૂપ અવિનાભાવ સંબંધ હોય, તે “તતફલની જેમ ઇતરફલભાવથી અનિષ્ટ પ્રસંગને લીધે” અનિષ્ટ આપત્તિ થાય, અર્થાત્ પ્રસ્તુત શુભ દયાનનું ફળ મુક્તિ ગમન છે, તેની જેમ પ્રસ્તુત રૌદ્રધ્યાનનું સપ્તમ નરકગમનરૂપ ફળ એકીસાથે પ્રાપ્ત થવાને અનિષ્ટ પ્રસંગ આવી પડે અને આમ ધૂમ હોય તે અગ્નિ હેય તેની જેમ, પ્રકૃષ્ટ શુભધ્યાન હોય તે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન ભાવ પણ ત્યાં હેય, એટલે રોદ્ર ધ્યાન પણ પિતાનું કાર્ય કરી–પિતાને ભાવ ભજવી મોક્ષરૂપ પરમ પુરુષાર્થને વ્યાઘાત પહેચાડશે આ તે અનિષ્ટ છે. એટલે સ્ત્રીને પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનને અભાવ છે, એટલે પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ છે એવી પ્રતિબંધરૂપ વ્યાપ્તિ સંભવતી નથી. સ્ત્રી નથી ન ઉપશાંતમહા ઈ. એ ૮-૯-૧૦ ત્રણ મુદ્દા સમર્થિત કરે છે – २२अक्रूरमतिरपि रतिलालसाऽसुन्दरंव, तदपोहायाह નો ૩પરાન્ત '– काचित् उपशान्तमोहापि सम्भवति, तथादर्शनात् । उपशान्तमोहाऽप्यशुद्धाचारा गर्हिता, तत्प्रतिक्षेपायाह “ચક્કાવાર' સાવિત શુદ્ધાજાજsfu મન, પરના ઘાચારનra | शुद्धाचाराऽप्यशुद्धबोन्दिरसाध्वी, तदपनोदायाह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy