SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તાઃ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર. સિદ્ધસ્તવ યાદિનું દર્શન થાય છે, શમ-સંવેગ-નિર્વેદ-આસ્તિક્ય–અનુકંપ એ સમ્યગુદર્શનના લિંગનું-પ્રગટ ચિનું હવાપણું પ્રગટ દેખાય છે. સ્ત્રી નથી અમાનુષી છે. એ ૪-૫-૬ ત્રણ મુદ્દા સ્પષ્ટ કરે છે-- २°दर्शनाविरोधिन्यपि अमानुषी नेष्यत एव, तत्प्रतिषेधायाह मनुष्यजातौ भावात, विशिष्टकरचरणोरुग्रीवाद्यवयवसन्निवेशदर्शनात् । मानुष्यप्यनार्योत्पत्तिरनिष्टा, तदपनोदायाह “ના નાથufસઃ – आयेष्वप्युत्पत्तेः, तथादर्शनात् । आर्योत्पत्तिरप्यसंख्येयायुर्नाधिकृतसाधनायेत्येतदधिकृत्याह-- નો અથાણું:વ, સદાપુષુવા ગા માવત, તળાવનાત્ત ૨૨ અથઃ-દનઅવિધિની પણ અમાનુષી ઈષ્ટ માનવામાં આવતી જ નથી, તેના પ્રતિધાથે કહ્યું – નથી અમાનુષી – મનુષ્યજાતિમાં ભાવને લીધે –વિશિષ્ટ કર-ચરણ-ઊરુ-ઝીવ આદિ અવયવસન્નિવેશના (રચનાના) દર્શનને લીધે. માનુષી પણ અનાર્ય ઉત્પત્તિવાળી અનિષ્ટ છે, તેના અપદાર્થે કહ્યું– નથી અનાર્ય ઉત્પત્તિવાળી. આર્યોમાં પણ ઉત્પત્તિને લીધે,–તથાદશનને લીધે. આર્ય ઉત્પત્તિવાળી પણ અસંખેય આયુવાળી અધિકૃત સાધનાથે નથી, એને અધિકૃત કરી કહ્યું “નથી અસંખ્યયઆયુવાળી. સર્વે જ–સંખેય આયુયુક્તના પણ ભાવને લીધે, તથાદર્શનને લીધે. વિવેચન (૪) હવે દર્શનઅવિરધિની પણ અમનષ્યિણ (તિર્થ ચિણ, દેવાંગના) હોય, તે તે મોક્ષસાધન માટે ઈષ્ટ માનવામાં આવતી નથી, એટલે તેના પ્રતિષેધ અર્થે કહ્યું અમાનુષી નથી,” કારણ કે તેનું મનુષ્યજાતિમાં હોવાપણું છે, હાથ-પગ-સાથળ–ડોક વગેરે અવયવના સન્નિવેશનું વિશિષ્ટ રચનાનું તેમાં પ્રગટ દર્શન થાય છે માટે, અને મનુષ્યનું તે મોક્ષસાધન માટેનું અધિકૃતપણું સ્વીકૃત જ છે. (૫) મનુષ્યિણ હોય છતાં અનાર્ય જાતિમાં ઉત્પન હેય તે તે ઉત્તમ સાધિકા થઈ શકે નહિં, એટલે તેના નિરાકરણાથે કહ્યું-અનાર્ય ઉત્પત્તિવાળી નથી.' કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy