SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૬ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ - સ્ત્રી પણ મુક્તિગામી થઈ શકે છે એ ઉકતના સમર્થનમાં,–“સ્ત્રી નથી અજીવ, નથી અભવ્ય ' ઇ, પંદર નિષેધાત્મક મુદ્દા દર્શાવી, સ્ત્રી ઉત્તમધર્મ સાધિકા કેમ ન હોય એવા ભાવનું યાપનીય તંત્રનું વચન ટકે છે– १८वचः यथोक्तं यापनीयतन्त्रे “ો ફરિથ મો, ગ જાતિ મા, જી વિસ્તff, જે अमाणुसा, णो अणारिउप्पत्ती, णो असंखेजाउया, णो अइकूरमई, णो ण उवसन्तमोहा, णो ण सुद्धाचारा, णो असुद्धबोंदी, णो ववसायवज्जिया, णो अपुवकरणविरोहिणी, णो णवगुणठाणरहिया, णो अजोगा लडीए, णो अकल्लाणभायणंति कह न उत्तमधम्मसाहिग" त्ति ।३३९ અર્થ-જેવા પ્રકારે વચન યાપનીય તંત્રમાં કહ્યું – બચી નથી જ અજીવ, નથી અભવ્ય, નથી દર્શનવિધિની, નથી અમાનુષ, નથી અનાર્ય ઉત્પત્તિવાળી, નથી અસંખેય આયુષ્યાળી, નથી અતિકૂરમતિ, નથી ને ઉપશાતમહા. નથી ન શદ્ધાચાર. નથી અશુદ્ધ બદી (કાયા), નથી વ્યવસાય વર્જિતા. નથી અપૂર્વકરણવિધિની, નથી નવગુણસ્થાન હિતા, નથી લબ્ધિઅયોગ્યા, નથી અકલ્યાણભાજન–તે તે ઉત્તમ સાધિકા કેમ ન હોય?૩૩૯ - વિવેચન આગલા સૂત્રમાં સ્ત્રીને પણ તદ્દભવક્ષગામિની હવાને અધિકાર પ્રતિપાદન કર્યો, તેને સમર્થનમાં અત્રે યાપનીય તંત્રનું વયન ટાંકર્યું છે. તેમાં અત્રે દર્શાવેલ એક્ષપ્રાપ્તિવિરોધક પંદર મુદ્દાને અસંભવ સ્ત્રીમાં છે એમ નિષેધાત્મક ઉક્તિથી દર્શાવ્યું છે, અને તે પ્રત્યેક મુદ્દો સ્ત્રીમાં કેવી કેવી રીતે નથી ઘટતે તેનું યુક્તિથી સમર્થન હવે પછીના સૂત્રોમાં આચાર્યજીએ સ્વયં કર્યું છે. ઉક્ત પંદર મુદ્દાની કુશલ ધર્મશાસ્ત્રીની અદાથી સવિસ્તર મીસાંસા કરતાં ન્યાયમૂર્તિ આચાર્યજીસ્ત્રી નથી અજીવ છે. પ્રથમ ત્રણ મુદ્દા સમજાવે છે– ૨૬s न खल्विति नैव स्त्री अजीवो वर्तते, किन्तु जीव एव, जीवस्य चोत्तमधर्मसाधकत्वाविरोधस्तथादर्शनात् । न जीवोऽपि सर्व उत्तमधर्मसाधको भवति, अभव्येन व्यभिचारात्,-तद्वयपोहायाह ન ચાવમા ”— जातिप्रतिषेधोऽय । यद्यपि काचिदभव्या तथापि, सर्वेवाभव्या न भवति, संसारनिवेदनिर्वाणधर्माद्वेषशुश्रूषादिदर्शनात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy