________________
નર વા નારીને સંસારસાગર તારનારે એક પણ (વા એક જ) નમસ્કાર
संसरण-संसार:-तिर्यग्नरनारकामरभवानुभवलक्षण:, स एव भवस्थितिकाय स्थितिभ्यामनेकधाऽवस्थानेनालब्धपारत्वात्सागर इव संसारसागरः, तस्मात् तारयति-अपनयતીચર્થક,
नर व नारिं वा-पुरुषं वा स्त्रियं वा। पुरुषग्रहणं पुरुषोत्तमधर्म प्रतिपादनार्थ, स्त्रीग्रहणं तासामपि तद्भव एव संसारक्षयो भवतीति ज्ञापनार्थ । ३३८
અર્થ --આની વ્યાખ્યાusત્તિ નમ :–એક પણ નમસ્કાર, બહુ તે દૂર રહે! ઉનનgvમાર કર્જમાના–જિનવવૃષભ વાદ્ધમાનને,યત્નથી કરવામાં આવતા સતો. શું? સંત સંસાર સંસરણ તે સંસાર, તિર્યંચ-નર-નારક-અમરભવ અનુભવલક્ષણ. તે જ ભાવસ્થિતિકાયસ્થિતિ વડે અનેક પ્રકારે અવસ્થાનથી અલબ્ધપારપણાને લીધે સાગર જે તે સંસારસાર-સંસારસાગર, તમત-તેમાંથી,
તારચતિ-તારે છે, દૂર કરે છે એમ અર્થ છે. ન વ ના િવાનર વા નારીને, પુરુષને વા સ્ત્રીને પુરુષગ્રહણ પુરુષોત્તમ ધર્મના પ્રતિપાદનાથે સ્ત્રીગ્રહણ તેઓને પણ તદ્ભવે જ સંસારય હેય છે એમ જ્ઞાપનાથે છે.૩૩૮
વિવેચન
“નૃપચંદ્ર પ્રપંચ અનંત દવે, જિને ભગવંત ભવંત લહે.”—શ્રીમદ્ રાજચંદ્રજી
ઉક્ત ગાથાને અર્થ અત્ર વિચાર્યો છે-આ જિનવરવૃષભ વદ્ધમાનને યત્નથી કરવામાં આવતા સતે એક પણ નમસ્કાર સંસારસાગરથી નર વા નારીને તારે છે.
તે પછી બહુ નમસ્કાર તે તારે જ એમાં પૂછવું જ શું? ભગવદ્ભક્તિ vs નમાર: તિરુકુ ઘાવ: એમ “અપિ”—પણ શબ્દથી ફલાતિશય સૂચવ્યું છે. અથવા બહુ નમસ્કારની વાત તે દૂર રહે, પણ એક
જ નમસ્કાર પણ ભવસાગરથી તારે છે, એમ એને ફલાતિશય સૂચવ્યું છે. ભવસાગરથી તારવાને સમર્થ એવા આ એક જ નમસ્કારનું સ્વરૂપ કેવું હોય તે હવે પછી કહેશે.
તિર્યચ-મનુષ્ય-નાક-દેવ ભવના અનુભવરૂપ સંસરણ તે સંસાર; અને “ભવસ્થિતિકાયસ્થિતિ વડે અવસ્થાનથી અલભ્ય પારપણાને લીધે ”—તેને પાર પ્રાપ્ત નહિં થતે હેવાને લીધે તે સાગર જેવો છે, એટલે સંસારસાગર કહ્યો. આવા આ સંસારસાગરમાંથી તે એક પણ નમસ્કાર નર વા નારીને, પુરુષને વા સ્ત્રીને તારે છે. અત્રે પુરુષનું ગ્રહણ પુરુષેતમ-પુરુષપ્રધાન ધર્મના પ્રતિપાદન અર્થે છે; સ્ત્રીનું ગ્રહણ તેઓને પણ તદ્દભવે જતે જ ભવમાં સંસારક્ષય હોય છે એમ જ્ઞાપનાર્થે જણાવવા માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org