SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપૂજિત મહાવીરને વંદન : મહાવીરનું મહાવીરપણું ૫૯૩ જે દેવના પણ દેવ છે, જેને દેવો અંજલિ જોડી નમે છે, તે દેવદેવપૂજિત મહાવીરને હું શિરથી વંદું છું જી આ ગાથાની વ્યાખ્યા કરતાં આચાર્યજી મહાવીરનું મહાવીર પણું પ્રકાશે છે– *અન્ન યાહ્યા यो-भगवान् वर्द्धमानः, देवानामपि-भवनवास्यादीनां देव: पूज्यत्वात, तथा चाह-य देवाः प्राञ्जलयो नमस्यन्ति-विनयरचितकरपुटाः सन्तः प्रणमन्ति, तं देवदेवमहितं-देवदेवाः शक्रादयः तैर्महितः पूजितः, शिरसा-उत्तमाङ्गेनेत्यादरप्रदर्शनार्थ माह, वंदे, कं? महावीरम्-ईर गतिप्रेरणयोरित्यस्य विपूर्वस्य विशेषेण ईरयति, कर्म गमयति याति चेह शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः । उक्तश्च “વિકારયતિ કર્મ, તપના જ વિરાનરે ! तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥ १॥"-तं ॥३३६ t"અર્થ-આની વ્યાખ્યા– જે–ભગવાન વર્ધમાન, દેવના પણ—ભવનવાસી આદિના દેવ છે, પૂજ્યપણાને લીધે અને તથા પ્રકારે કહ્યું–જેને દેવે પ્રાંજલિ (અંજલિ જેડી) નમે છે, વિનયથી રચિત કરપુટવાળા સતા પ્રણમે છે; તે દેવદેવથી મહિત, દેવદે-શકાદિ, તેઓથી મહિત–પૂજિતને, શિરથી-ઉત્તમાંગથી એમ આદરપ્રદશનાથે કહ્યું, વંદુ છું. કેને? મહાવીરને– (ધાતુ) ગતિ-પ્રેરણા અર્થ માં છે, એટલે –પૂર્વ આના વિશેષથી ઈ રે છે, કમને ગમાવે છે અને અહીં શિવ પ્રત્યે જાય છે, તે વીર અને મહાન એ તે વીર તે મહાવીર, કહ્યું છે કે કારણ કે કમને વિદારે છે, અને તપથી વિરાજે છે, અને તવીર્યથી યુક્ત છે, તેથી વીર” એમ કહે છે.”—તેને ૩૬ વિવેચન “નમો ગુજરાવિવૈરિવારનિશાળેિ છે મર્હતે જિનાથાય, મહારાજ તને .” –શ્રી હેમચંદ્રાચાર્યજી. આમ-ઉક્તપ્રકારે “સામાન્યથી સર્વ સિદ્ધને નમસ્કાર કરી,” પુનઃ “મારનોખારિ. ત્યાત’ આસન્ન-નિકટ ઉપકારીપણાને કારણે વર્તમાન તીર્થાધિપતિ-વર્તમાનમાં વત્તા રહેલા તીર્થના અધિપતિનાયક–સ્વામી શ્રીમદ્ મહાવીર વદ્ધમાન સ્વામીની સ્તુતિ અત્ર કહી છે-“જે દેવેન પણ દેવ છે” ઈ. જે ભગવાન વર્ધમાન પૂજ્યપણને લીધે ભવનવાસી દેના પણ દેવ છે, જેને દેવે અંજલિ જેડીને નમે છે, તે દેવદેવથી–શકાદિથીઇટાદિથી મહિત–પૂજિત એવા મહાવીરને હું શિરથી–ઉત્તમાંગથી વંદું છું. અત્રે આદરપ્રદર્શનાર્થે ઉત્તમાંગ-શિર નમાવીને વંદુ છું એમ કહ્યું. આ મહાવીર કેવા છે? વિન્ ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં પ્રજાય ૭પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy