________________
પ૯૨
લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધા” સૂત્ર, સિદ્ધસ્તવ " बत्तीसा अडयाला सट्ठी बावत्तरीय बोद्धव्वा ।
चुलसीई छण्णउई दुरहिय अटुत्तरसयं च ॥"३३३ અર્થ:-૧) એક સિદ્ધા–એક સમયે એક જ સિદ્ધ. (૧૫) અનેક સિદ્ધો–એક સમયે યાવત એકસે આઠ સિદ્ધ. જેથી કહ્યું છે કે – બત્રીશ, અડતાલીશ, સાઠ, બોંતેર, ચોર્યાશી, છન્જ, અઠ્ઠાણુ, એકસે આઠ
૩ર ૪૮ ૬૦ ૭૨ ૮૪ ૯૬ ૯૮ ૧૦૮ (એક સાથે સિદ્ધ) જાણવા. ૩૩
આ સર્વ ભેદ તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ એ પ્રથમ બે ભેદમાં અન્તર્ભાવ પામે છે, છતાં અજ્ઞાત એવા ઉત્તર ભેદના જ્ઞાપનાર્થે આમ ભેદકથન છે એમ ખુલાસો કરે છે
१३अत्राह चोदकः-ननु सर्व एवैते भेदास्तीर्थसिद्ध-अतीर्थसिद्धभेदद्वयान्त विनः । तथाहि-तीर्थसिद्धा एव तीर्थकरसिद्धाः, अतीर्थकरसिद्धा अपि तीर्थसिद्धा वा स्युरतीर्थसिद्धा થા | ભેંધે છેafપ માનવમાત: રિમિતિ ___अत्रोच्यते-अन्तर्भावे सत्यपि पूर्वभेदद्वयादेवोत्तरोत्तरभेदाप्रतिपत्तेरज्ञातज्ञापनार्थ भेदाभिधानमित्यदोषः ।३३४
અર્થ:-અત્રે (શંકા) પ્રેરક કહે છે–વાર, આ સર્વે જ ભેદ તીર્થ સિદ્ધ અને અતીર્થસિદ્ધ એ બે ભેદમાં અંતર્ભાવ છે. તે આ પ્રકારે–તીર્થંકરસિદ્ધ તીર્થસિદ્ધો જ છે, અતીર્થકર સિદ્ધો પણ તીર્થસિદ્ધો વા અતીર્થસિદ્ધ હોય. એમ શેમાં પણ ભાવન કરવા ગ્ય છે. એટલા માટે આથી (ભેદથી , શું?
અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–અન્તર્ભાવ સતે પણ પૂર્વભેદયમાંથી જ ઉત્તરોત્તર ભેદની અપ્રતિપત્તિને માટે લીધે અજ્ઞાતના જ્ઞાપનાથે ભે અભિધાન છે, એટલા માટે અદોષ છે.૩૩૪
- હવે આસન ઉપકારી ભગવાન મહાવીર વર્ધમાન સ્વામીની સ્તુતિરૂપ બીજી ગાથાનો અવતાર કરે છે
१४इत्थं सामान्येन सर्वसिद्धनमस्कार कृत्वा पुनरासन्नोपकारित्वाद्वर्तमानतीर्थाधिपते: श्रीमन्महावीरवर्द्धमानस्वामिनः स्तुति (करोति) कृर्वन्तिवा ।-३३५
जो देवाणवि देवो, जं देवा पंजली नमसंति । तं देवदेवमहिअं, सिरसा वंदे महावीरं ॥ २॥
અર્થ-આમ સામાન્યથી સર્વસિદ્ધિને નમસ્કાર કરી, પુનઃ આસન ઉપકારિપણાને લીધે વર્તમાન તીર્થાધિપતિ શ્રીમદ્ મહાવીર વદ્ધમાન સ્વામીની સ્તુતિ (એક) કરે છે વા (બહુ) કરે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org