________________
સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધાધિત સિદ્ધ : સ્ત્રીલિંગાદિ ત્રણ ભેદે સિદ્ધ ૫૯૧
તુ લિંગપ્રતિપત્તિ. સ્વયબુદ્ધને આચાર્ય સન્નિધિમાં (પાસે) પણ હોય છે, પ્રત્યેક બુદ્ધોએ દેવતા આપે છે. વિસ્તરથી સયું!
(૭) બુદ્ધાધિત બુદ્ધો–બુદ્ધો-આચાર્યો, તેથી બધિત સતા જેઓ સિદ્ધ છે, તેઓ અહીં ગ્રહાય છે.૩૩૦
સ્ત્રીલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ ને પુરૂષલિંગ સિદ્ધ એ ૮-૯-૧૦ ત્રણ ભેદનું સ્વરૂપ સ્ત્રીલિંગ સિદ્ધ બા. શંકાના નિરાકરણ પૂર્વક કહે છે-
२०एते च सर्वेऽपि स्त्रीलिङ्गसिद्धाः केचित्, केचित्पुंलिङ्गसिद्धाः, केचिन्नपुंसकलिङ्गसिद्धा इति ।
आह-तीर्थकरा अपि स्त्रीलिङ्गसिद्धा भवन्ति ? भवन्तीत्याह, यत उक्त सिद्धप्राभृते
" सव्वत्थोवा तित्थयरिसिद्धा, तित्थगरितित्थे णोतित्थगरसिद्धा असंखेज्जगुणाओ, तित्थगरितित्थे णोतित्थगरसिद्धा संखेज्जगुणा" इति । न नपुंसकलिङ्गसिद्धाः । प्रत्येक बुधास्तु पुंल्लिङ्गा एव ।३३१
અર્થ-અને આ સર્વેય (૮) કેઈ સીલિંગ સિદ્ધો, (૯) કેઈ પુંલિંગ સિદ્ધો, (૧૦) કેઈ નપુંસકલિંગ સિદ્ધો (હેય છે). શંકા–તીર્થકરે પણ સ્ત્રીલિંગ સિદ્ધો હોય છે ? (ઉત્તર)–હોય છે, એમ કહ્યું છે. કારણ કે સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે કે–
તીર્થંકરસિદ્ધો સવથી છેડા છે. તીર્થકરતીર્થસિદ્ધો અતીર્થકર સિદ્ધ કરતાં અસંખ્ય ગુણ છે, તીર્થંકર-તીર્થસિદ્ધો અતીર્થકર કરતાં સંખ્યાતગુણ છે.”
(તીર્થંકરસિદ્ધ) નપુંસકલિંગ સિદ્ધ ન હોય. પ્રત્યેકબુદ્ધ તે પુલિંગ જ હોય ? સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ ને ગૃહસ્થલિંગ સિદ્ધ એ ૧૧-૧ર-૧૩ ત્રણ ભેદનું સ્વરૂપ દર્શાવે છે--
११स्वलिङ्गसिद्धा द्रव्य लिङ्गं प्रति रजोहरणगोच्छधारिणः । अन्यलिङ्गसिद्धा: परिव्राजकादिलिङ्गसिधाः । गृहिलिङ्गसिद्धा मरुदेवीप्रभृतयः ।३३२
(૧૧) લિંગ સિદ્ધા–દ્રવ્ય લિંગ પ્રતિ રજોહરણ-ગચ્છાધારીએ. (૧૨) અન્ય લિંગ સિદ્ધો–પરિવ્રાજકાદિ લિંગ સિદ્ધો. (૧૩) હિલિંગ સિદ્ધા—મરુદેવી પ્રભૂતિ. એક સિદ્ધ, અનેક સિદ્ધ એ છેલ્લા બે ભેદ વિવરે છે–
१२एगसिद्धा-इति एकस्मिन् समये एक एव सिद्धः । अणेगसिद्धा इति एकस्मिन् ममये यावदष्टशतं सिद्धं । यत उक्तम्
સિક્કાજ નgwદ–નપુંસકલિંગે તીર્થંકરસિધ્ધો ન હોય એમ યોજ્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org