________________
લલિત વિસ્તરા : સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધતવ
જાતિસ્મરણાદિથી જેને અપવમા (માક્ષમાગ ) પ્રાપ્ત છે એવા સિદ્ધ થાય જ છે અથવા માઁવી પ્રકૃતિ અતીર્થસિદ્ધ છે,—ત્યારે તીર્થના અનુત્પન્નષણાને લીધે. (૩) તીર્થંકરસિદ્ધોતી કરા જ.
(૪) અતી સિદ્ધો—અન્ય સામાન્ય કેવલીઆ ર
૫૦
વિવેચન
(આ અને આ પછીના સૂત્ર ૧૪ સુધીની વ્યાખ્યા સાવ સ્પષ્ટ હાઈ વિવેચન અનાવશ્યક છે; તેમજ તે પછી પણ કાઈ કાઈ સૂત્ર અંગે તેમજ સમજવું.)
સ્વયંબુદ્ધ સિદ્ધ, પ્રત્યેકમુદ્ધ સિદ્ધ ને મુદ્દોષિત સિદ્ધ એ ૫-૬-૭ ત્રણ ભેદનું સ્વરૂપ દર્શાવી, સ્વયં યુદ્ધ ને પ્રત્યેકબુદ્ધના સ્પષ્ટ તદ્દાવત સમજાવે છે-
९स्वयंबुद्धसिद्धाः स्वयंबुद्धाः सन्तो ये सिद्धाः । प्रत्येकबुद्धसिद्धाः प्रत्येकबुद्धाः सम्तो થૈ ઉત્તજ્જા: ।
अथ स्वयंवृद्धप्रत्येकबुद्धसिद्धयो कः प्रतिविशेष इति ।
उच्यते - बोध्युपधिश्रुतलिङ्गकृतो विशेषः । तथाहि स्वयं बुद्धा बाह्यप्रत्ययमन्तरेण बुध्यन्ते, प्रत्येक-बुद्धास्तु न तद्विरहेण । श्रूयते च बाह्यवृषभादिप्रत्ययसापेक्षा करकण्ड्वादीनां प्रत्येकबुद्धानां बोधिः, नैवं स्वयंबुद्धानां जातिस्मरणादीनामिति ।
उपधिस्तु स्वयं बुद्धानां द्वादशविध: पात्रादिः, प्रत्येकबुद्धानां तु नवविधः प्रावरणवर्जः । स्वयंवृद्धानां पूर्वाधीतश्रुतेऽनियमः, प्रत्येकबुद्धानां तु नियमतो भवत्येव ।
लिङ्गप्रतिपत्तिः स्वयंबुद्धानामाचार्य सन्निधावपि भवति, प्रत्येकबुद्धानां तु देवता प्रयच्छतीत्यलं विस्तरेण ।
बुद्धबोधितसिद्धा बुद्धा आचार्यास्तैर्बोधिताः सन्तो ये सिद्धास्ते इद्द गृह्यन्ते । ३३०
‘અર્થ :-(૫) સ્વયંબુદ્ધ સિદ્ધો—સ્વયં બુદ્ધ સતા જે સિદ્ધો તે. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધો—પ્રત્યેકમૃદ્ધ સતા જે સિદ્ધો તે,
હવે સ્વયંભુદ્ધ સિદ્ધ ને પ્રત્યેકબુદ્ધ સિદ્ધમાં કર્યા પ્રતિવિરોષ (તફાવત) છે ? કહેવામાં આવે છે આધિ, ઉપધિ, શ્રુત, લિંગકૃત વિશેષ છે, તે આ પ્રકારે
અ. વય બુદ્ધો બાહ્ય પ્રત્યય વિના એધ પામે છે, પ્રત્યેકબુદ્ધો તા તેના વિરહે (અભાવે નહિ. અને કકડુ આદિ પ્રત્યેકબુદ્ધોના બાહ્ય વૃષભાદિ પ્રત્યય સાપેક્ષ એધિ સભળાય છે,એમ જાતિસ્મરણાદિવ’ત સ્વયં બુદ્ધોને નથી જ હોતું.
૬. ઉપધિ તા સ્વય’બુદ્ધોને દ્રાદવિધ પાત્રાદિ પ્રત્યેકબુદ્ધોને તા નવિધ,પ્રાવરણ ( વજ્ર ) શિવાય.
૪. સ્વય’બુદ્ધોને પૂર્વી અભ્યરત શ્રુત ખા. માં અનિયમ છે, પ્રત્યેકબુદ્ધોને તા નિયમથી હોય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org