SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ છે, અને તેવા પ્રકારે તેઓનું વચન છે, એના નિરાકરણાર્થે કહ્યું-(૩) “પારગતને – સંસારના પારને–પર્યતને જે પામેલા છે. અથવા પ્રજનસમૂડના પાને-પર્ય તને જે પામેલા છે તે પારગત. અર્થાત્ તથા ભવ્યત્વથી–તથા પ્રકારના ભવ્યપણાથી આક્ષિતઆકર્ષાઈને આવી પડેલ સર્વ પ્રજનની સમાપ્તિથી–પૂર્ણતાથી કંઈ પણ શેષ બાકી જ્યાં રહ્યું નથી એવી નિરવશેષ કર્તવ્યશક્તિથી વિપ્રમુક્ત-વિશેષ કરીને પ્રકૃષ્ટપણે સર્વથા મુક્ત; જેને કંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી એવા કૃતકૃત્ય. આમ સકલ પ્રજનને પાર પામી તેઓ કૃતકૃત્ય થયેલા છે, એટલે જ તેઓ સંસારને પાર પામી ગયેલા છે, તે પારગતને. કોઈ યદચ્છાવાદી સિદ્ધોને અક્રમસિદ્ધપણે માને છે, તેના નિરસનરૂપ પરંપરાગત' પદનું પ્રયોજન કહી, તેની વ્યાખ્યા કરે છે– ४एते च यदृच्छावादिभिः कैश्चिदक्रमसिद्धत्वेनापि गीयन्ते । यथोक्तम्-- नैकादिसङ्ख्याक्रमतो, वित्तप्राप्तिर्नियोगतः । दरिद्रराज्याप्तिसमा, तद्वन्मुक्तिः क्वचिन्न किम् ? " ॥१॥ -इत्येतस्यपोहायाह-- परम्परगतेभ्यः परम्परया-ज्ञानदर्शनचारित्ररूपया मिथ्यादृष्टिसास्वादनसम्यग्मिथ्यादृष्टिअविरतसम्यग्दृष्टिविरताविरतप्रमत्ताप्रमत्तनिवृत्त्य निवृत्तिबादरसूक्ष्मोपशान्तक्षीणमोहसयोग्ययोगिगुणस्थानभेदभिन्नया गताः परम्परगता, एतेभ्यः ।२२५ અર્થ:–અને એઓ છાવાદી એવા કેઈથી અમસિદ્ધત્વથી પણ ગવાય છે. એક આદિ સંખ્યાના કમથી ધનપ્રાપ્તિ નિયોગથી (નિયમથી) નથી. તેની જેમ, દરિદ્રને રાજ્યપ્રાતિ સમી મુક્તિ કવચિત કેમ ન હોય?”—એના વ્યાપોહ અથે કહ્યું– પરંપરાને પરંપરાથી–મિથ્યાષ્ટિ, સાસ્વાદન, સમ્યગમિથ્યાષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, વિરતાવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિબાદર, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મમેહ, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સગિ, અગિ ગુણસ્થાનભેદથી ભિન્ન એવી જ્ઞાન-દર્શનચારિત્રરૂપ પરંપરાથી ગત તે પરમ્પરગત; એઓને ર૫ વિવેચન “કારણ ભાવ પરંપરસેવન, પ્રગટે કારજ ભાજી” થી દેવચંદ્રજી અને એમાં વળી ફાવે તે-ગમે તે કમે મુક્તિ થાય એમ વદના “યટછાવારી” કોઈથી “અક્રમસિદ્ધત્વથી”—વિના કમે સિદ્ધપણે માનવામાં આવે છે. તેઓ આ અંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy