SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ લલિત વિસ્તરા : “સિદ્ધાણું બુદ્વાણું' સૂત્ર, સિદ્ધસ્તવ આધ્યાત્મિક અનુષ્ઠાનક્રિયામાં મુમુક્ષુ જનેને પ્રયોજતાં–પ્રેરણા કરતાં જાણે પિકારીને આ સિદ્ધ ભગવંત ઉદ્બેધી રહ્યા છે. આવા સિદ્ધ ભગવંતે પ્રત્યે ભક્તિભાવરૂપ નમસ્કાર કરવા અર્થે આ સિદ્ધસ્તવને પાઠ કરે છે. આ ગાથાની સવિસ્તર વ્યાખ્યાને ઉપક્રમ કરતાં “સિદ્ધ” અને “બુદ્ધ' એ બે પદોને પરમાર્થ પ્રકાશે છે – ચ સ્થાળા -- सितं मातमेषामिति सिद्धाः निर्दग्धानेकभवकर्मन्धना इत्यर्थः, तेभ्यो नमः इति योगः। ते च सामान्यतः कर्मादिसिद्धा अपि भवन्ति । यथोक्तम्-- “कम्मे सिप्पे य विजा य, मंते जोगे य आगमे । भत्थ जत्ता अभिप्पाए, तवे कम्मक्रवए इय॥” इत्यादि । अत: कर्मादिसिद्धव्यपोहायाह-- લુખ્ય अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, सर्वज्ञसर्वदर्शिस्वभावबोधरूपा इत्यर्थः, एतेभ्यः ।३२३ અર્થ :-આની વ્યાખ્યાfસત દમાતં પsi fa fસત્તા–સિત એઓનું માત થયું છે તેદિધે. અનેક ભવનું કમબન્ધન જેઓનું નિષ્પ (સર્વથા બળી ગયેલું) થયું છે એવા એમ અર્થ છે. તેઓને નમસ્કાર હો! એમ ોગ છે. અને તેઓ સામાન્યથી કર્માદિસિદ્ધ પણ હોય છે. જેમ કહ્યું છે કે – કમમાં, શિલ્પમાં, વિદ્યામાં, મંત્રમાં, યુગમાં આગમમાં, અર્થમાં, યાત્રામાં, અભિપ્રાયમાં, તપમાં અને કર્મક્ષયમાં” (આ સિદ્ધ શબ્દ પ્રયોજાય છે). એટલા માટે કર્માદિસિદ્ધના હાથે કહ્યું બુદ્ધોને અજ્ઞાનનિવાથી પ્રમુખ જગતમાં અપરોપદેશથી જેણે જવાહિરૂપ તત્વ જાણું તે બુદ્ધો, સર્વ-સર્વશીસ્વભાવ બોધરૂપ એમ અર્થ છે, એઓને૨૩ વિવેચન સકલ પ્રદેશે હે કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હે જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ.. સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે.”—શ્રી દેવચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy