SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ . સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રઃ સિદ્ધ સ્તવ હવે અનુષ્ઠાનપરંપરાના ફલભૂત અને તે અનુષ્ઠાનક્રિયાના પ્રયોજક એવા સિદ્ધોને નમસ્કારાર્થે સિહસ્તવને ઉપન્યાસ દર્શાવી, તેની પ્રથમ ગાથા અવતારે છે– 'पुनरनुष्ठानपरम्पराफलभूतेभ्यस्तथाभावेन तक्रियाप्रयोजकेभ्यश्च सिद्धेभ्यो नमस्करणायेदं पठति पठन्ति वा-- ३२२ सिद्धाण बुद्धाणं, पारगयाणं परंपरगयाणं । लोयग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ॥१॥ અથ:–પુન: અનુષ્ઠાનપરંપરાના ફલભૂત અને તથાભાવથી તતક્રિયાના પ્રાજક એવા સિદ્ધો પ્રત્યે નમસ્કરણાર્થે (એક) આ પડે છે વા (બહુ) પઠે છે–૩૨૨ | (છાયારૂપ કાવ્યાનુવાદ) સિધ્ધને બુઘોને, પારગતને પરંપરગતોને; લોકાગ્રઉપગને, નમો સદા સર્વ સિધ્ધને! ૧ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, લેકાગ્રપિગત એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હે! વિવેચન અચળ અબાધિત હો જે નિઃસંગતા, પરમાતમ ચિદ્રુપ આતમભેગી હે રમતા નિજ પદે, સિદ્ધ રમણ એ રૂપસ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે.” – શ્રી દેવચંદ્રજી હવે સિદ્ધ સ્તવને ઉપન્યાસ કરે છે–પુનઃ અનુષ્ઠાનપરંપરાના ફલભૂત–– પડે છે.” સિદ્ધ ભગવાને છે તે અનુષ્ઠાનપરંપરાના ફલભૂત છે અર્થાત એઓ આ અનુષ્ઠાનપરંપરાના ફલપરિણમે સિદ્ધ થયા છે અને આમ અનુષ્ઠાનપરંપરાના તથાભાવથી એટલે કે અનુષ્ઠાન પરંપરાના ફલભૂત એઓ છે એવા કુલભૂત સિદ્ધો તથા પ્રકારના ભાવથી એ તક્રિયાના–તે અનુષ્ઠાનક્રિયાના પ્રાજક તક્રિયાના પ્રેરક -પ્રજનાર-પ્રેરક છે અર્થાત અમે સિદ્ધ થયા છીએ તે આ જ્ઞાનને અનુસરતી અધ્યાત્મક્રિયારૂપ અનુષ્ઠાનના ફલપરિણામે થયા છીએ, માટે અહીં સિદ્ધિકામી મુમુક્ષુ ભવ્યજને! તમે પણ આ જ્ઞાનપૂર્વક અધ્યાત્મક્રિયારૂપ અનુષ્ઠાનપરંપરાને સેવે, નિજ સ્વરૂપ સાધ્ય લક્ષ્યને અનુલક્ષીને આ અનુષ્ઠાનપરંપરાને આરાધે, તે તમે પણ આ અમારા જેવી સિદ્ધ દશાને પામશે. એમ તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy