SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ લલિત વિસ્ત : પુષ્કરવઠ્ઠીપાર્થસૂત્ર, શ્રુતસ્તવ बृहकत्वात् । अनुभवसिद्धमेतत् तज्ज्ञानां, चलति समाधिरन्यथेति प्रकटं, ऐतिय चैतदेवमतो न बाधनीयम् ।३२१ ॥ इति व्याख्यातं पुष्कर वरद्वीपार्द्ध इत्यादि सूत्रम् ॥ અર્થ:–કોત્સર્ગ પ્રપંચ પૂર્વવત , અને તેમજ સ્તુતિ, પણ (તે) શ્રતની – માનજાતીયનું બહકપણું છે માટે. તજજ્ઞોને આ અનુભવસિદ્ધ છે, અન્યથા સમાધિ ચળે છે એ પ્રકટ છે, અને આ અતિર્યો છે, એથી બાધનીય નથી. વિવેચન ગિરિ મેરુ સમ જિનશાસનમાં, ભગવાન સદાગમ નંદનામાં સુરવૃક્ષ સુભાષિત રમ્ય દીસે, પ્રસરે તસ સીરમ સર્વ દિશે–પ્રજ્ઞાબોધ કાત્સર્ગ અપચ—કત્સર્ગ સંબંધી વિસ્તાર પૂર્વવ –અગાઉ કહ્યું હતું તેમ જાણ તેમજ સ્તુતિ પણ જાણવી, અને તે સ્તુતિ પણ અત્રે શ્રુત સંબંધિની જ કહેવી ઉચિત છે“સમાન જાતીયનું બૃહફ પણું છે માટે”—સમાનગાલીચીત, અર્થાત્ સમાન જાતીયએક સરખી જાતિનું જે હોય તેને પ્રકૃતિ ભાવનું બહપણું-વર્ધકપણું–પષકપણું (Synergism) હોય છે માટે. ત ને–તેના જ્ઞાતાઓને–જાણકારોને આ અનુભવથી સિદ્ધ છે. નહિં તે સમાધિ ચળે છે એ પ્રકટ છે, અને આ “અતિા છે–સંપ્રદાયથી પરંપરા ગતપણે ચાલી આવતી વાત છે કે ત્રીજી સ્તુતિ કૃતની કહેવી, એટલા માટે આ શિષ્ટ સંપ્રદાય “બાધનીય” નથી, બાધન કરવા ગ્ય નથી. ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुनातेन चिदुहेमविशोधिनीटीकाभिधानविवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां पुष्करवरद्वीपासूत्र (श्रुतस्तवः) ॥ gfસતિ વૈત-અને આ અતિા છે, આ સંપ્રદાય છે કે તૃતીયા તુતિ શ્રતની છે. ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितविस्तरापञिकायां श्रुतस्तवः समाप्तः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy