________________
મૃત “ભગવંતને સિદ્ધપણાથી વા શુદ્ધપણાથી સમગ્ર એશ્વર્યાદિ યોગ
પ૭૯ (૨) “ચાતાપ સર્વે પ્રવાલ પતેર” “અને સર્વે પ્રવાદે આનાથી વ્યાપ્ત છે.” જૂદી જૂદી નયઅપેક્ષાએ પ્રવર્તતા સર્વે પ્રવાદે આ શ્રુત ભગવંતથી વ્યાપ્ત છે; આ અનેકાંત શ્રુત સર્વ પ્રવાદને-દર્શનને વ્યાપીને રહેલું છે. આમ સર્વનયવ્યાપક સુવિશાલ અનેકાન્ત દષ્ટિથી સુપ્રતિષ્ઠિતપણુએ કરીને આ શ્રુત ભગવંતનું સિદ્ધપણું છે.
“આ બધા દર્શને એક જિનદર્શન અર્થાત્ શુદ્ધ આત્મદર્શનારૂપ પુરુષનાં અંગરૂપ જ છે. એટલે પિતાના અંગરૂપ એ વદર્શનને આ જિનદર્શનના આરાધક પુરુષે સમ્યક સ્યાદ્વાદ દષ્ટિથી આરાધે છે. આવી પરમ વિશાલ અનેકાન્ત દષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમોત્તમ છે કે તેમાં સર્વે મતદર્શન હળીમળીને પિતાપિતાની સંભાળ કરતા રહે છે–પ્રજ્ઞવિધ મેક્ષમાળા પા. ૨૩
અને (૩) વિધિ તિથિગુજરાનgવાથવિધેર જ થત—વિધિપ્રતિષ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી વર્તે છે.” આ શ્રત કષપરીક્ષારૂપ વિધિપ્રતિષેધના, છેદ પરીક્ષારૂપ અનુષ્ઠાનના, અને તાપપરીક્ષારૂપ પદાર્થના અવિરોધથી વર્તે છે. આમ વિધિપ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધરૂપ વિકેટિપરિશુદ્ધિથી પણ આ શ્રુત ભગવંતનું સિદ્ધપણું છે. જેમકે...(૪) “સ્વર્ગ–કેવલાથએ તપ-ધ્યાનાદિ કર્તવ્ય છે. સર્વે જ હણવા ગ્ય નથી, એ વચનથી, આ શ્રુત, વિધિપ્રતિષેધના અવિરધથી વર્તે છે. અર્થાત્ સ્વર્ગથએ તપ–દેવતા પૂજનાદિ કરવા યોગ્ય છે, કેવલાથીએ ધ્યાન–અધ્યયનાદિ કરવા યેગ્ય છે, અને સર્વે જીવે હણવા યોગ્ય નથી, એમ આ કરવું ને આ ન કરવું એવા વિધિપ્રતિષેધની પરિશુદ્ધિરૂપ કપરીક્ષામાં આ જિનવચન સમુત્તીર્ણ થાય છે. (a.) “સમિતિગુણિશુદ્ધ કિયા તે અસપત્ન ગ–એ વચનથીઆ શ્રુત અનુષ્ઠાનના અવિ.
ધથી વર્તે છે. અર્થાત્ સમિતિગુપ્તિથી શુદ્ધ ક્રિયા તે અસપત્ન–પરસ્પર અવિરેાધી એ સ્વસ્વકાલે અનુઠાનાદિ વેગ, સ્વાધ્યાયાદિ સમાચાર–સમ્યકઆચાર છે. આમ વિધિપ્રતિષેધને અનુકૂળ–અનુરૂપ અનુષ્ઠાનની પરિશુદ્ધિરૂપ છેદપરીક્ષામાં પણ આ જિનવચન સમુત્તીર્ણ થાય છે. (જ.) “ઉત્પાદ–વિગમ-ધ્રૌવ્યયુક્ત સત્” “અનંત પર્યાયવાળું એક દ્રવ્ય એ અર્થ” એ વચનથી આ કૃત પદાર્થના અવિરેજથી વર્તે છે. વિધિપ્રતિષેધ અને અનુષ્ઠાનને અવિધ એવા આ પદાર્થ સ્વરૂપ-તનવસ્વરૂપની પરિશુદ્ધિરૂપ તાપપરીક્ષામાં પણ શુદ્ધ સુવર્ણવત્ આ પરિશુદ્ધ જિનવચન સાંગોપાંગ સમુત્તીર્ણ થાય છે. આ વિધિપ્રતિ
ધના, અનુષ્ઠાનના અને પદાર્થના અવિરધથી ત્રિકટિપરિશુદ્ધથી પણ આ કૃત ભગવંતનું સિદ્ધપણું છે, અને એમ એનું શુદ્ધપણું પણ સિદ્ધ છે. તે તિ સિદ્ધ
કાયોત્સર્ગ, સ્તુતિ વગેરે બા. પૂર્વે કહ્યા મુજબ જાણવું, એમ વિધિ કહી આ પુષ્કરવાહી પદ્ધ છે. સૂત્રની વ્યાખ્યા ઉપસંહરે છે–
२२कायोत्सर्गप्रपञ्चः प्राग्वत, तथैव च स्तुतिः. यदि परं श्रुतस्य, समानजातीय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org