SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્રુત અભવ્યોથી અનેકવાર પ્રાપ્ત:નિષ્કલપણાને લીધે ન કિંચિત ૫૭૭ ત્યારે એમ અનંતવાર મૃત પ્રાપ્ત થયું તે તેનું ફલ પણ તેઓને પ્રાપ્ત હશે? તે માટે કહ્યું– ૪ તત: શ્ચિત' ઈ. “અને તે થકી કંઈ નથી,–પ્રસ્તુત ફલલેશની પણ અસિદ્ધિને લીધે તે મૃતપ્રાપ્તિ થકી તેઓને કંઈ પણ ફલ પણ ફલને નામે મોટું નથી, કારણ કે પ્રસ્તુત યથાવત્ બેધરૂપ ફલશની પણ તેઓને મીંડું ! અસિદ્ધિ-અપ્રાપ્તિ છે માટે. આ અંગે મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું છે કે – “અભવ્ય સારી પેઠે શા ભણીને પણ પ્રકૃતિ છેડતે નથી,–ગળવાળું દૂધ પીને સાપ નિર્વિષ થાય નહિ તેમ.” અર્થાત્ મહામિથ્યાષ્ટિએ અનંતવાર આગમનું-શ્રુતનું શ્રવણ વા અભ્યાસ કરે, તો પણ તેને ફલને નામે મોટું મીંડું જ છે! “આ આગમોએ વચનાનુસારે પરિભાવનીય છે. આમ અનંતવાર શ્રુતઅભ્યાસની નિષ્ફળતા કેમ થઈ? એ વસ્તુ આગમજ્ઞાતાઓએ આગમવચનાનુસારે પરિભાવન કરવા ગ્ય છે, અર્થાત્ તથારૂપ બોધભાવની ઉત્પત્તિ વિના જ તે અનંત પરિશ્રમ પણ વૃથા કલેશમાત્ર ફળરૂપ થઈ પડયે, એ વસ્તુ ફરી ફરી ભાવન કરવા છે. એમ “અન્ય સૂત્રોને પણ અર્થ જાણવો એગ્ય છે, આ દિગદર્શનમાત્ર પ્રદર્શન છે, એમ છેવટમાં ઉપસંહાર કરતાં આચાર્યજી હરિભદ્રજી કહે છે. એમ મૃતધર્મવૃદ્ધિની ભાવનારૂપ પ્રણિધાન કરી, શ્રુત ભગવંતના વન્દનાદિ પ્રત્યયે કાયોત્સર્ગસૂત્રને અવતાર કરે છે— २०एवं प्रणिधानं कृत्वैतत्पूर्विका क्रिया फलायेति श्रुतस्यैव कायोत्सर्गसंपादना पठति पठन्ति वा सुयस्स भगवओ करेमि काउस्सग्गमित्यादि यावदोसिरामि । ३१९ અર્થ:–એમ પ્રણિધાન કરી, એ-પૂવિકા કિયા ફલાળે છે એટલા માટે કૃતના જ કાત્સર્ગ સંપાદનાથે (એક) પડ છે વા (બહુ ) પડે છે– શ્રુત ભગવંતના વંદન પ્રત્યયે કાયોત્સર્ગ કરું છું ઇત્યાદિ, યાવત વસરાવું છું. ૩૯ આ સૂવની વ્યાખ્યા કરતાં આચાર્ય ભગવંત મહર્ષિ હરિભદ્રજી સમગ્ર ઐશ્વર્યયુક્ત આ કૃત ભગવંતનો આ સમગ્ર અયોગ સિદ્ધપણાએ કરીને ફલઅભિયારથી, સુપ્રતિષ્ઠિત પણાથી અને ત્રિકટિપરિદ્ધિથી કેવી રીતે ધટે છે ? તેનું સવિસ્તર ભાવન કરે છે શાહથા પૂર્વવત, નવश्रुतस्येति--प्रवचनस्य सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तस्य । भगवतः, सम्प्रैश्वर्यादि. યુtહ્યો + “મુ પથતિમ સુવિ ૩ન્નારૂ તથાળ ! reટુgિ ચિંતા fifકવર (તિ ” શ્રી સમયસાર 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy