SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬ લલિત વિસ્તરા : પુષ્કરદ્વીપાર્થસૂત્ર, શ્રુતસ્તવ અર્થ:–અને આ (શ્રત ) અભથી પણ અનેકવાર પ્રાપ્ત કરાયું છે,-વચનપ્રામાણ્યને લીધે. અને તે થકી કંઈ નથી -પ્રસ્તુત ફલલેશની પણ અસિદ્ધિને લીધે. આ આગમોએ વચનાનુસારે પરિભાવનીય છે. એમ અન્ય સૂત્રને પણ અર્થ જાણ યોગ્ય છે. આ દિશમાત્ર પ્રદર્શન છે. વિવેચન “એક વચન જિન આગમને લહી, નીપાવ્યાં નિજ કામ...જિકુંદ! એટલે આગમ કારણ સંપ, ઢીલ થઈ કિમ આમ જિર્ણદજી!” – શ્રી દેવચંદ્રજી આમ ઉપરમાં કહી દેખાડ્યું તેમ મહામિથ્યાદષ્ટિને આ શ્રતની પ્રાપ્તિ પણ અસંભાવિની છે, તે તેની ફલચિંતા તો ક્યાંથી? તે માટે કહ્યું–‘uri તમારત, વનપ્રામાણત' અને આ (કૃત) અભથી પણ અનેકવાર આ શ્રત અભળેથી પ્રાપ્ત કરાયું છે–વચનપ્રામાણ્યને લીધે.” આ કૃત મુક્તિગમનપણ અનેકવાર પ્રાપ્ત અયોગ્ય એવા અભએ પણ-એકાન્ત મહામિદષ્ટિએ પણ અનેકવાર પ્રાપ્ત કર્યું છે, તે પછી અન્ય મિથ્યાષ્ટિનું તે પૂછવું જ શું? કારણ કે તે માટે વચનનું-આગમનું પ્રમાણપણું છે. આ ગામમાં કહ્યું છે કે સર્વ જીવેને અનંતવાર શૈવેયકમાં ઉપપાત થયો છે, એમ આગમનું પ્રમાણપણું છે માટે. આ અંગે પંચાશકશાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે –“સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના કિયા જ નથી, કારણ કે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે રૈવેયકઉપપાતનું દૃષ્ટાંત છે.” અર્થાત્ કૈવેયપ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ કિયાના પાલન વિના હતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ કિયા અને ઉપલક્ષણથી તેનું જ્ઞાપક દ્રવ્યકૃત પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિ ! અરે! દર્શન પણ સિદ્ધ થયું નહિં! –મહામિયાદષ્ટિને પ્રાપ્તિ પણ અસંભાવિની, તે તેની ફલચિંતા તો કયાંથી? તે માટે કહ્ય: G–પ્રાપ્ત, લબ્ધ, રકાર-ઉક્ત સમુચ્ચયમાં, ઇતત-અ, શ્રત સમજfe –અભવ્યોથી પણ, એકાત મહામિથ્યાષ્ટિથી, પુનઃ અન્ય મિથ્યદૃષ્ટિથી તે પૂછવું જ શું? -અનેકવાર. કયા કારણથી? તે માટે કહ્યુંવરનrrrruથત–વચનપ્રામાણ્યને લીધે. સર્વે જીવોના અનંતવાર શ્રેયકમાં ઉપપાત પ્રજ્ઞાપનાના પ્રામાણ્યને લીધે. ત્યારે એમ તે તેનું ફલ પણ તેઓમાં હશે ? એટલા માટે કહ્યું a –ન જ, તત:–તે થકી, મૃતપ્રાપ્તિ થકી, વિ7-કંઈ, ફલ એમ સમજાય છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–કરતુતઢેરા –પ્રસ્તુત ફલલેશની પણ, પ્રકૃતિ યથાવત્ ધરૂપ લાશની પણ, સર્વની વાત તે દૂર રહે ! સિ:–અસિદ્ધિને લીધે, અપ્રાપ્તિને લીધે. તેની સિદ્ધિ સતે અલ્પકાળે જ સર્વની મુક્તિની પ્રાપ્તિના પ્રસંગને લીધે. x संण्पुणावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । fજયવિરરસ વનાવવાથTruf ” શ્રી પંચાશક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy