________________
૫૭૦
લલિત વિસ્તરા : પુષ્કરવીપાર્થસૂત્ર, મુતસ્તવ સમકિત અમૃતરસ ચાખે છે, એટલે સ્વાભાવિક રીતે જ તેની સહજ આત્મપરિણતિ અત્યંત સંવેગથી–અત્યંત અત્યંત વેગથી સહજાન્મસ્વરૂપે સ્થિતિરૂપ મોક્ષ ભણું દોડે છે. અને આ તીવ્ર મોક્ષાભિલાષરૂપ સંવેગ હેવાથી, ઉપલક્ષણથી તે મોક્ષના સાધનરૂપકારણરૂપ અહંભક્તિ-વાત્સલ્ય વગેરે સન્માન પ્રત્યે પણ સંવેગ-પરમ રુચિભાવ ધરાવે છે. એટલે તે ભગવાન અડે તેની ભક્તિ-વાત્સલ્ય આદિ પ્રત્યે સંવેગથી–અત્યંત વેગથી, પૂર્ણ ઉત્સાહથી, પરમ આત્મલ્લાસથી, અત્યંત ચિત્તપ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનું પૂર કયું રોકાતું નથી, તેમ સમ્યગુદષ્ટિને આ સાધન પ્રત્યેને અત્યંત વેગસવેગ–અદમ્ય ઉત્સાહ રેક રેકાતો નથી.'
–શ્રી એગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૨૭૭, ૪૭૭, અત્રે આશંકા થશે–કિયા જ ફલદાયિની છે, નહિં કે જ્ઞાન. કહ્યું છે કે –“કિયા જ પુરુષને ફલદાયિની છે, જ્ઞાન ફલદાયી માન્યું નથી, કારણ કે સ્ત્રી–ભક્ષ્ય–ભેગને
જાણનારે જ્ઞાન થકી સુખિએ નથી હોત.” એટલે વિવેકગ્રહણથી અવિજ્ઞાતગુણવાળા શું? એ આશંકાનું નિવારણ કરતાં કહ્યું—“નાવિજ્ઞાત"ને જીવત્તામળો ચિન્તામણિમાં યત્ન :- અવિજ્ઞાતગુણવાળા ચિન્તામણિમાં યત્ન હેતે નથી. હેતો નથી જેમ જેને ગુણ જાણવામાં આવ્યું નથી એવા ચિતારત્નમાં તેને
યોગ્ય પૂજાદિ અનુષ્ઠાનરૂપ યત્ન હોતું નથી, પણ તેને તથાપ્રકારને ગુણ જાણવામાં આવ્યું જ તથા પ્રકારને પૂજાદિ યત્ન હોય છે, તેમ શ્રુત-ચિન્તામણિ બા. માં પણ તેને ગુણ જાણવામાં આવ્યું ન હોય તે તેના આરાધનરૂપ યત્ન હોતે નથી, પણ તેને તથા પ્રકારને ગુણ જાણવામાં આવ્યું જ તથા પ્રકારને આરાધન યત્ન હેાય છે. માટે જ્ઞાનપૂર્વિકા જ કિયા ફલવતી છે.
અત્રે વળી બીજી આશંકા થશે–ચિન્તામણિ ચિન્તામણિપણે થકી જ વાંચ્છિત ફલ આપે, તેમાં યત્નનું શું કામ? તેને ઉત્તર આપતાં કહ્યું “ર ચારથથsfu સમffહતffજ:-- “અને અન્યથા આ (ચિન્તામણિ) થકી પણ સમીહિતસિદ્ધિ હોતી નથી.” નહિં તે ગુણ જાણવામાં આવ્યું નહિં હેઈ, યત્ન અભાવે શ્રુતજ્ઞાનની વાત તે દૂર રહે, પણ આ ચિન્તામણિ થકી પણ ઈષ્ટ સિદ્ધિ-વાંછિત પરમ એશ્વર્ય આદિ સિદ્ધિ ન જ હેય. તેમ ગુણ અજ્ઞાત હેઈ યત્નઅભાવે કૃતચિન્તામણિ થકી પણ મેક્ષરૂપ વાંચ્છિત ફલસિદ્ધિ ન જ હોય.
આ “કામિ ક્ષાપૂર્વકળા– ' આ પ્રેક્ષાપૂર્વકારીઓને પ્રગટ છે–આ જ્ઞાનપૂર્વક સર્વ યત્ન ઈષ્ટ સિદ્ધિ ફળ આપવાવાળે છે, એ પ્રેક્ષા–ચક્ષુને વિષય હોવાથી,
આ પ્રસ્તુત વિવેક સંબંધી વાત પ્રેક્ષાપૂર્વકારીઓને–પ્રથમ જોઈ આ વિવેક ગોનિ વિચારી પ્રવર્તનારા બુદ્ધિમત પ્રાજ્ઞજનેને પ્રકટ છે, પ્રત્યક્ષ દીવા વર્ગને એકાતે અવિષય જેવી સ્પષ્ટ છે. પણ “giાવિષ નિવારવા
ગોનિવર્ગને એકાન્ત અવિષય છે. અર્થાત “ગેનિ”—બળદીઆ સમા પૃથગૂજન-પ્રાકૃત જનને જે વર્ગ–સમૂહ છે, તેને તો આ વિવેક વિષય નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org