SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ એમ સભાવારાપણ થકી શ્રુતધ વૃદ્ધિ : શાલિબીજારોપણ દૃષ્ટાંત વિવેચન “ ખીજે વૃક્ષ અનંતતા ૨ે લાલ, પસરે ભૂજલ યાગ રે; તિમ મુજ આતમસ પદ્મા ૨ લાલ, પ્રગટે પ્રભુ સચેગ રે....પદ્મપ્રભ.” —શ્રી દેવચંદ્રજી આમ શ્રુતધવૃદ્ધિની ફલસિદ્ધિ છે ને તે કેવી રીતે હાય છે તેની હેતુસિદ્ધિ પશુ આ પ્રકારે... અને એમ સદ્ભાવના આરેપણ થકી તેની વૃદ્ધિ હાય છે.' શ્રુતધર્મની વૃદ્ધિ હા !—એમ શ્રુતવૃદ્ધિની આશંસારૂપ સદ્ભાવના આરેપણુ થકી આત્મામાં શુદ્ધ પરિણામના આરેાપવા થકી પુનઃ શ્રુતધર્મની વૃદ્ધિ હૈાય છે. “ યાદી માત્રના તાદશી ffū:” જેવી ભાવના તેવી સિદ્ધિ એ ન્યાયે. કારણકે ‘ આ અધ્યવસાન અત્યંત શુભ છે.' આ શ્રુતધર્મવૃદ્ધિ આશ સારૂપ સદ્ભાવના આપણુરૂપ અધ્યવસાન-આત્મપરિણામ અત્યંત શુભ-પ્રશસ્ત છે. એમ સદ્કાવાર પણ થકી શ્રુતધર્મવૃદ્ધિ કાની જેમ ? “ રાીિનાìપળવત્ ચાહિદ્વૈતુ: ’”— શાલિખીજના આરેાપણુની જેમ શાલિહેતુ છે.' જેમ શાલિખીજનું આરાપણુ શાલિલનું કારણ છે તેમ. ‘કારણ કે એમ પૌનઃપુન્યથી તેની વૃદ્ધિ દૃષ્ટ છે.' એમ-શ્રુતવૃદ્ધિપ્રાર્થનાન્યાયથી પુનઃપુનઃપણે ફરી ફરીને શાલિખીજ ૨ાપવાથી શાલિની વૃદ્ધિ પ્રગટ દૃષ્ટ છે; અર્થાત પાંચસેા ચાખાના દાણા વાવવાથી ધારો કે એકેક દાણામાંથી પચાશ દાણા ઊગે તે પાંચસેા દાણાથી પચીશ હજાર દાણા ઊગે. એ પચીશ હજાર દાણાને ફરીથી વાવતાં સાડા બાર લાખ દાણા થાય. એમ ફ્રી ફ્રીને વાવતાં ઉત્તરોત્તર અનેકગણી વૃદ્ધિ થયા કરે. ‘ એમ અહી. પશુ આ થકી ( પુનઃ પુનઃ શ્રુતવૃદ્ધિપ્રાર્થના થકી) ઇષ્યવૃદ્ધિ છે. એમ-શાલિબીજના પુનઃ પુન: રાપણુથી શાલિવૃદ્ધિની જેમ, અહીં શ્રુતસ્તવમાં પણ આ શ્રુતધર્મવૃદ્ધિની આશસારૂપ સદ્ભાવના પુનઃ પુનઃ આરેાપણુથી ઈષ્ટ એવા શ્રુતધર્મની વૃદ્ધિ થયા કરે છે. શાલિખીજ આરોપણનું દૃષ્ટાંત ૫૬૭ અત્રે શ્રૃત-શાલિવૃદ્ધિમાં વિવેકગ્રહણ એ જ જલ છે, અને આ વિવેક અતિ ગંભીર ઉદાર આશ્ચયરૂપ હાઈ, આ થકી જ સંવેગઅમૃતનુ' આસ્વાદન હૈાય છે, ઇ. પ્રકારે આચાર્યજી વિવેકની મુક્તક : પ્રશંસા કરે છે—— १५ एवं विवेकग्रहणमत्र जलम् । अतिगम्भीरोदार एष आशयः । अत एव संवेगामृतास्वादनं । नाविज्ञातगुणे चिन्तामणौ यत्नः, न चान्यथाऽतोऽपि समीहितसिद्धिः । प्रकटमिदं प्रेक्षापूर्वकारिणां, एकान्ताविषयो गोयोनिवर्गस्य | ३१४ ૧૧અર્થ :—એમ વિવેકગ્રહણ અત્રે જલ છે, આ (વિવેક ) આશય અતિ ગંભીર ઉદાર છે, આ થકી જ સવેગઅમૃતનુ આસ્વાદન ( હેાય છે. ) અવિજ્ઞાત ગુણવાળા ચિન્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy