SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ લલિત વિરતા : પુષ્કરદ્વીપાદ્ધ સૂત્ર, શ્રુતસ્તત્વ આની વ્યાખ્યા તમ:–તમસ, અજ્ઞાન તે જ તિમિર–તિમિર, તે તમતિમિર, અથવા તમા–બદ્ધસ્પષ્ટ-નિધત્ત એવું જ્ઞાનાવરણીય, નિકાચિત તે તિમિ-તિમિર, તસ્ય –તેનું પટલ, વૃન્દ, તે તમતિમિરપટલ, તેને વિશ્વસે છે, વિનાશે છે તે તમતિમિરપટટ્યવિવંતન:–તમતિમિરપટલવિશ્વસન, તેને. અને તથા પ્રકારે અજ્ઞાનના નિરાસથી જ આની પ્રવૃત્તિ છે. તથા–સુરાઇનરેન્દ્રમતિ–સુરગણ-નરેન્દ્રથી મહિત એવાને, કારણકે તથા પ્રકારે સુરાદિ આગમનો મહિમા કરે જ છે. તથા–નીમાં–સીમાને, મર્યાદાને હારતોતિ–ધારે છે તે સીમા પર:–સીમાવર, તા–તેને–એમ કર્મમાં છઠ્ઠી વિભક્તિ છે, તં–તેને વરેહું વજું છું, વા તેનું જે માહાભ્ય તેને વંદુ છું, અથવા ત વ –તેનું વન્દન કરું છું. કારણકે તથા પ્રકારે આગમવંત જ મર્યાદા ધારે છે કિંજૂતને ? –પ્રકર્ષથી ફેરિત (ફેડી નંખાયેલી છે મોબાઈ– મેહજાલ, મિથ્યાત્વાદિ, ન, જેનાથી, ન તથાજો–તે તથા (પ્રદરતમોનr) કહેવાય છે, તેને, અને તથા પ્રકારે આ સતે વિવેકીની મોહજાલ વિલય પામે છે. વિવેચન પ્રશમરસ ઝરંતી આત્મબ્રતિ હતી, જગત હિત કરંતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણ જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવ સુખ જનની તે વંદુ જિતેંદ્ર વાણી–પ્રજ્ઞાબોધ મેક્ષમાળા શ્રતધર્મના પિતારૂપ કૃતધર્માદિકરાની-તીર્થકરોની સ્તુતિ કહી, હવે અત્રે થતધર્મની સ્તુતિ કહી છે. હું કૃતધર્મને વજું છું. આ કૃતધર્મ કે છે? (૧) તમતિમિરપટલ વિધ્વંસન –તમસરૂપ-અજ્ઞાનરૂપ-તિમિર-અંધકાર તે તમતિમિર સીમાધિર શ્રતધર્મને અથવા બદ્ધ-પૃ-નિધન એવું જ્ઞાનાવરણીય કર્મ તે તમને નિકાચિત કર્મ તે તિમિર આ તમતિમિરના પટલને-વૃન્દને-- સમૂહને જે વિધ્વંસ-વિનાશ કરે છે તે તમતિમિરપટલવિવંસને. તે પરમ જ્ઞાનીઓએ પ્રણીત કરેલ શ્રુતજ્ઞાનને પ્રકાશ તેવા પ્રકારે અજ્ઞાન–અંધકારને વિધ્વંસ કરે જ છે. (૨) મુરગણુનરેન્દ્રમાહિત–તેવા પ્રકારે દેવગણનરેન્દ્રો પરમપૂજ્ય અહંઆગમને મહિમા કરે જ છે. (૩) મોહજાલને પ્રસ્ફટિત કરનાર–મિથ્યાત્વાદિ મેહજાલને પ્રકર્ષથી સ્ફટિત કરનાર, સર્વથા ફાડી નાંખનાર આ કૃતધર્મ સતે વિવેકીની મહાલ વિલય પામે છે. (૪) એવા સીમાધરને સીમાને અર્થાત્ સ્વ–પર વસ્તુની સ્વભાવમર્યાદાને-મર્યાદાધર્મને જે ધારે છે તે સમાધરને-સમયને, આગમન, શ્રતને હું વંદું છું; અથવા તે આગમના મહામ્યને હું વંદું છું. આ સમાધર-મર્યાદા ધર્મ એટલે શું? તેને પરમાર્થ વિચારવા ગ્ય છે. તેની સપષ્ટ મર્યાદા અત્ર બતાવી છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy