SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ માહુજાલ ફાડનારા ઇ પુષ્ટ સીમાવર શ્રુતધની સ્તુતિ ૫૫૫ એમ આ અન્યત્ર પ્રષચિત છે, એટલે અહીં પ્રયાસ નથી.' અર્થાત એવા પ્રકારે અમારૂં વચન તત્ત્વથી અપૌરુષેય છે એમ ઠસાવવાના તમે જે પ્રયત્ન કર્યા હતા, તે તેમ નથી, એટલે અમારૂ વચન પણ તત્ત્વથી અપૌરુષેય જ વચન નથી, અપિતુ પૌરુષેય જ છે. છેવટે પ્રસ્તુત ચર્ચાના ઉપસંહાર કરતાં આચાર્યજી વદે છે કે—આ અમે અન્યત્ર સજ્ઞસિદ્ધિ આદિ અન્ય ગ્રંથમાં પ્રપંચથી-વિસ્તારથી સમજાવ્યું છે, એટલે અહી એના પિષ્ટપેષણુરૂપ પ્રયાસ–પ્રયત્ન કરતા નથી. માટે સુરેપુ (ક' બહુના ? હવે મેદુજાલ ફાડનારા ઇ. ગુવિશિષ્ટ સીમાધર શ્રુતંત્ર'ની સ્તુતિરૂપ ખીજી ગાથા અવતારી, તેની પ્રસ્પષ્ટ વ્યાખ્યા કરે છે— १° तदेवं श्रुतधर्मादिकराणां स्तुतिमभिधायाधुना श्रुतधर्मस्याभिधित्सुराह— तमतिमिरपडलविन्द्ध सणस्स सुरगणनरिंदमहिअस्स । सीमाiरस्स वंदे पफोडिअमोहजालस्स ||२| अस्य व्याख्या तमः - अज्ञानं, तदेव तिमिरं तमस्तिमिरं, अथवा तम: बद्धस्पृष्टनिधत्तं ज्ञानावरणीयं निकाचितं तिमिरं तस्य पटलं-वृन्दं तमस्तिमिरपटले, तद्विध्वंसयति - विनाशयतीति तमस्तिमिरपटलविध्वंसनः तस्य । तथा चाज्ञाननिरासेनैवास्य प्रवृत्ति: । तथा - सुरगणनरेन्द्रमहितस्य - तथा द्यागममहिमां (मानं) कुर्वन्त्येव सुरादयः । तथा - सीमां मर्यादां धारयतीति सीमावरः तस्येति कर्म्मणि षष्ठी, तं वन्दे, तस्य वा यन्माहात्म्यं तद् बन्दे, अथवा तस्य वन्द इति तद्र्वन्दनं करोमि । तथा ह्यागमत्रन्त एव मर्यादां धारयन्ति । किंभूतस्य ? - प्रकर्षेण स्फोटितं मोहजालं-- मिथ्यात्वादि येन स तथोच्यते तस्य । तथा चास्मिन्सति विवेकिनो मोहजाले विलयमुपयाति इति । २०१ ૧ અર્થ :—તેથી એમ શ્રૃતવર્માદિકરાની સ્તુતિ કહી, હવે શ્રુતત્રની સ્તુતિ કહેવાને ઇચ્છતા સ્તા કહે છે. ( છાયાનુવાઃ : આર્યા ) તતિમિરપટલ ધ્વંસી, પૂજ્યા જે સુરગણુનરેંદ્રે કેાડી; સીમાધર તે વહું, જેણે માહુજાલ સાવ જ ફાડી. તમિતિમ ્ પટલના વિધ્વસન, સુરગણુ-નરેન્દ્રથી મહિત, મેાહજાલને પ્રસ્ફારિત કરનાર એવા સીમાધરને વંદુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy