SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી આ વિવેચકે તેનું વિસ્તૃત વિવેચન કર્યું છે, એટલે અત્રે પ્રસ્તાવના દિગદર્શન તેનું પિષ્ટપેષણ નહિં કરતાં સુજ્ઞ વાચકને તેનું સાવંત અવલોકન કરવાની ભલામણ કરીએ છીએ. આ પ્રસ્તાવનામાં ચિત્યવન્દનના સફલાણા અને સમ્યકૂકરણની પુછ મીમાંસા કરી, અધિકારી-અધિકારીને સૂક્ષ્મ વિવેક દર્શાવી, અપવાદનું બહાનું આગળ ધરનારાઓને મુખચપેટિકા કરી, આગમવિહિત શ્રેયમાર્ગની ઉદ્ઘેષણ ઉદ્દઘેલી, અને “આ શ્રેયમાર્ગ મહાપુરુષ, ક્ષીણપ્રાય કર્મવાળા, વિશુદ્ધઆશયી, ભવબિહમાની એવા અનબંધકાદિને વ્યવસ્થિત છે, અને પુનઃ શુદ્ધદેશનાના અનર્ણપણને (અગ્યપણાને લીધે અનધિકાર જ છે,” એમ હરિગર્જના કરી હરિભદ્રજીએ, ભવાભિનંદીઓને આ ચિત્યવદનના અધિકારી ઠરાવી અનાદત કરી, સાચા મુમુક્ષુ આત્માથી એવા અપુનબંધકાદિ દશાવાળા અધિકારીઓને જ અત્ર અધિકારી ગણ, તેઓને જ ઉદ્દેશીને પ્રસ્તુત વિષયને પ્રારંભ કર્યો છે. અને તેમાં પ્રથમ વ્યાખ્યાના પદ-પદાર્થ આદિ છ પ્રકાર દર્શાવી, જિજ્ઞાસા–ગુરુગ-વિધિ પરતા આદિ સપ્ત વ્યાખ્યાંગોની વિચારણામાં – વર્ષ ગતિ મૂઢતા ઘના”—ધર્મ પરત્વે મૂળભૂત વન્દના છે એ મહાસૂત્રથી ભક્તિમાર્ગની મહાપ્રતિષ્ઠા કરી, “યથાર્થનામા, વપરતંત્રવિદ્, પરહિતનિરત, પરાશયવેદી એવા ગુરુ સાથે સમ્યફ સંબંધ તે ગુરુગ,-આના વિપર્યયથી (ઉલટા પ્રકારથી) વિપર્યય (ઉલટ પ્રકાર, અગુરુગ)” એમ કહી, ગુણગણગુરુ સ્વપરસમયના જાણ, આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુને પુરસ્કાર કરી, તેથી ઉલટા પ્રકારના અગીતાર્થ અજ્ઞાની અસયસ એવા અગુરુ અથવા કુગુરુને તિરસ્કાર કર્યો છે,–તે એટલે સુધી કે, તડ્યાહયાનમfપ સાહચાનક સમજાપાન્ચારાનથતિ”—તેનું-અગુરુનું વા કુગુરુનું વ્યાખ્યાન પણ અવ્યાખ્યાન જ છે –અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી આ અનર્થફુલવાળું છે, એમ સ્પષ્ટ શબ્દોમાં વિરપુત્ર હરિભદ્રજીએ વીરગર્જના કરી છે, અને છેવટના અલ્પભવતા વ્યાખ્યાંગમાં ડિડિમનાદથી ઉધ્યું છે કે –“નદિ ત્રિમા ચિન્તામારાવાસિતુ, gવા નપુસૂરજરાત્તિમાન ચાહથા'- દીર્ધદત્યભાગી જેમ ચિતામણિરત્નની પ્રાપ્તિને હોય નહિં, તેમ અનેક મુદ્દગલપરાવર્ત જેટલા દીર્ઘ સંસારભાગીઓ આવા અચિત્યચિન્તામણિ સમા ચિત્યવન્દનની પ્રાપ્તિને ગ્ય હેય નહિં, પણ ચરમાવવર્તી અપુનર્બ ધકાદિ જ આને યેગ્ય હેય. આટલી પ્રસ્તાવના કરી હરિભદ્રજીએ,ચિત્યવદન કરતાં પૂર્વ પ્રણિપાતદડક સૂત્ર (નમુત્થણે) પઢવું જોઈએ એટલા માટે –તેની જ આદિમાં વ્યાખ્યા કરી છે, અને તે પ્રણિપાતદડક સૂત્ર પઠતાં પહેલાં પણ સાધુએ કે શ્રાવકે કેવા પ્રણિપાતષ્ઠકનું નવ પૂર્વવિધિથી અપૂર્વ ભાવવૃદ્ધિ કરવી જોઈએ તે દર્શાવતે દ્રવ્યથી અને વિભાગમાં વર્ગીકરણ ભાવથી પરમ સુંદર પૂર્વવિધિ દાખવી, આ ભાવિતાત્મા મહાત્માએ વગીકરણ: હરિભદ્રજીનું પરમ ભક્તિપ્રવણ હૃદયે પ્રણિપાતદડક સૂત્રને અવતાર કરી, મૌલિક સંશોધન તેને ૩૨ અથવા ૩૩ આલાપઠેનું (આલાવાનું) નવવિભાગમાં અપૂર્વ વર્ગીકરણ કર્યું છે. (જુઓ પૃ. ૬૪-૬૫) આ ચિત્યવન્દન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy