SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પર લલિત વિસ્તર : પુષ્કરવરડ્રીપાદ્ધ સૂત્ર तथा धातकीनां खण्डानि यस्मिन्स धातकीखण्डो द्वीप: तस्निश्च, तथा जम्ब्वा उपलक्षितस्तत्प्रधानो वा द्वीपो जम्बूद्वीपः तस्मिश्च, एतेष्वर्द्ध तृतीयेषु द्वीपेषु महत्तरक्षेत्रप्राधान्याङ्गीकरणतः पश्चानुपूर्योपन्यस्तेषु भरतराव. तविदेहानि, प्राकृतशैल्या त्वेकवचननिर्देशः, द्वन्द्वकवद्भावाद्वा भरतरावत विदेह इत्यपि મતિ, तत्र धर्मादिकरान्नमस्यामि । 'दुर्गतिप्रसृतान् जीवानि' त्यादिश्लोकोक्तनिरुक्तो धर्म', स च द्विभेदः-श्रुतधर्मश्चारित्रधर्मश्च । श्रुतधर्मेणेहाधिकारः, तस्य च भरतादिष्वादौ करणशीलास्तीर्थकरा एव ।३०१ અર્થ:–વ્યાખ્યા– પુષf–પુષ્કરે, પદ્ધો, તે–તે વડે કરીને, વર-વર, તે પુષ્કરવર તે પુષ્કરવાર અને દ્વિપ એમ સમાસ છે, તw –તેનું અર્ધ-માનુષત્તર પર્વતના અર્વાગભાગવત્તી, તેમાં તથા–ધાતકીઓના ખંડે જેમાં છે તે પાતળીણg –ધાતકીખંડ, અને તેમાં, તથા–જંબૂ થી ઉપલક્ષિત વા તત્પધાન તપ તે વૃg:–જબુદ્વીપ, અને તેમાં, આ મહત્તર ક્ષેત્રપ્રાધાન્યના અંગીકરણથી પશ્ચાનુપૂવથી ઉપન્યસ્ત એવા અઢી દ્વીપમાં, જે મસૈવતવિરેન ભરત-ઐરવત-વિદેહ-પ્રાકૃત શેલીથી એકવચનનિર્દેશ છે અથવા દ્વન્દ્રના એકવભાવથી મરતૈરાવતદિ --ભરત-અરવત-વિદેહ એમ પણ હેય છે. ત્યાં ધર્માવિલન જમwifમ—ધર્મઆદિકરોને હું નમસ્કાર કરું છું. “કુતિપ્રવૃતાન કીયાન' ઇત્યાદિ ગ્લૅકેક્ત નિક્તવાળે ધર્મ, અને તે દ્વિભેદ છે—મૃતધર્મ અને ચારિત્રધર્મ. અહીં કૃતધર્મથી અધિકાર છે, અને તેના ભરતાદિમાં સાવ વરણાત્રા – આદિમાં કરણશીલ તીર્થકરે જ ૩૨ વિવેચન પુષ્કલાવઈ વિજયે હો કે, વિચરે તીરથપતિ, પ્રભુ ચરણને સેવે કે સુર નર અસુરપતિ, જસુ ગુણ પ્રગટયો છે કે સર્વ પ્રદેશમાં, આતમ ગુણની છે કે પ્રગટી અનંત રમા.”–શ્રી દેવચંદ્રજી આમ “સર્વ તીર્થકરોની સ્તુતિ કહી,” હવે આ પુષ્કરવરદ્વીપા એમ પ્રથમ પદ પરથી જેનું તેવું નામ પાડ્યું છે એવા આ સૂત્રમાં તે અહંત ભગવતેએ ઉપદેશેલા આગમની-આખ્ત વચનની સ્તુતિ કરવામાં આવી છે. કારણકે આ પ્રદીપસ્થાનીય આગમ આગમ “પ્રદીપસ્થાનીય છે,–“દીપળાની', પ્રકૃષ્ટ દીપકને સ્તુત્ય સ્થાને છે, કે જેના વડે કરીને તે ભગંવતનું અને તેઓએ કથેલા ભાનું ફુટ સ્વરૂપ જાણવામાં આવે છે, એટલે અજ્ઞાન અંધકારભર્યા આ લેકમાં આ દીપક સમાન “સમ્યક્ શ્રત કીર્તન અહે છે,” “તારીખથાની તથા તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy