________________
પ૩૮
લલિત વિસ્તરા : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ
૨૧અ :
ચંદ્રથી નિર્મલા સૂર્યથી, અધિક પ્રકાશકર, સિદ્ધો સાગરવરગભીર, સિદ્ધિ દિઓ મમ સાર. ૭
ચંદ્રોથી નિર્મલતર, આદિત્યોથી અધિક પ્રકાશકર, સાગર રગંભીરા એવા સિદ્ધો મને સિદ્ધિ આપે !
વ્યાખ્યાઅહીં પ્રાકૃત શૈલીથી અને આર્ષપણાથી પંચમી અર્થમાં સપ્તમી ખવી.
ખ્ય નિર્મદ્રત – પતરું વા) ચંદ્ધિ નિદ્રા –ચંદ્રોથી વધારે નિર્મલ. તેમાં સકલ કર્મમલના અપગમ થકી ચન્દોથી નિર્મલાર–વધારે નિર્મલ. A તથા આરિલેખ્યof vલરાજ આદિથી અધિક પ્રકાશકર –કેવલ તિથી વિધપ્રકાશનને લીધે. કહ્યું છે કે
ચંદ્રઆદિત્ય-ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશે છે; કેવલજ્ઞાનલાભ લેકાલકને પ્રકાશે છે.”
તથા–સા કરવામા –સાગરવરથી ગંભીર, તેમાં સારવાર તે સ્વયંભૂરમણ કહેવાય છે,–પરીષહ-ઉપસદિથી અભ્યપણાને લીધે. તેના કરતાં પણ ગંભીર એમ ભાવના છે.
દમાસ પs fત ઉત્તરા–સિત ભાત છે જેઓનું તે સિદ્ધા–કર્મ વિગમ થકી કૃતકૃત્ય એમ અર્થ છે.
સિદ્ધિ-સિદ્ધિ, પરમપદપ્રાપ્તિ, મમ વિરાજુ–મને આપે ! અમને આપે! એમ
ગાથાથ છે. ૨૯૮
વિવેચન “ચંદ્રપ્રભ જિન સાહિબા રે, તુમ છે ચતુર સુજાણ..મનના માન્યા; સેવા જાણે દાસની રે, દેશે ફળ નિર્વાણ....મનના માન્યા.”—શ્રી યશોવિજયજી
તથા “ચંદ્રોથી નિર્મલતર” ઈ. સકલ કર્મમલને અપગમ- દૂર થવા થકી જે ચંદ્રો કરતાં પણ વધારે નિર્મલ છે તથા કેવલઉદ્યોતથી વિશ્વપ્રકાશનને લીધે જે આદિત્યથીસૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા છે; તથા પરીષહ-ઉપસર્ગાદિથી અક્ષેભ્યપણને લીધે જે સાગરવ-સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર છે, એવા તે કર્મવિગમથી કૃતકૃત્ય સિદ્ધો મને સિદ્ધિ-પરમપદ પ્રાપ્તિ આપે !
| તિ સ્ત્રોક્ત સૂત્ર
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org