________________
૫૩૨
લલિત વિસ્તરા : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ ચિન્તામણિ રત્નાદિથી લહે, વસ્તુ ઇષ્ટ જ્યમ ખાસ ભળે તેમ જિને થકી, રાગાઘભાવે ય તાસ. ૩ વસ્તુસ્વભાવ-અપૂર્વ આ, ચિતામણિ મહાભાગ; તીર્થકરોને સ્તવી લહે, બાધિલાભ સુભાગ. ૪ જિનવર ભક્તિથી પૂર્વના, સંચિત કર્મ પ્રહાણ,
(કારણ) કર્મ–વન દાવાનલ બને, ગુણપ્રકષ બહુમાન. ૫ આ અસત્યઅમૃષા ભાષા ભક્તિથી ભાષિત છે; રાગ-દ્વેષ જેના ક્ષીણ થયા છે તેઓ સમાધિ અને બેહિ દેતા નથી. ૧
તથાપિ તેની પ્રાર્થનાથી અત્ર મૃષાવાદ પણ ન જાણ,–તેના પ્રણિધાન થકી જ તેના ગુણથી ફલભાવને લીધે. ૨
ચિન્તામણિ રત્નાદિ થકી જેમ ભળે સમીહિત વસ્તુ પામે છે, તેમ જિને થક– તેઓના રાગાદિ અભાવે પણ. ૩
આ વસ્તુસ્વભાવ છે કે અપૂર્વ ચિન્તામણિ એવા મહાભાગ તીર્થકરને સ્તવી મહા ભાગ્યવંત બધિલાભ પામે છે. ૪
જિનવરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષીણ થાય છે, કારણ કે ગુણકર્ષનું બહુમાન કમવનને દવાનલ છે. ૫
આ કહેવાનું થયું– ઘપિ તે ભગવતે વીતરાગપણાને લીધે આરેગ્યાદિ નથી દેતા, તથાપિ એવવિધ વા (પાઠાંતર : વાકય) પ્રયોગ થકી પ્રવચન આરાધનાથી સન્માવર્તિ મહાસત્વને તસત્તાનિબન્ધનવાળું જ તે ઉપજે છે–એમ ગાથાને અર્થ છે. તે ૬૯
- વિવેચન “વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણ, ધારે ચેતનરામ એહ થિર વાસના દેવચંદ્ર જિનચંદ્ર હૃદય સ્થિર થાપો, જિન આણાયુત ભક્તિ શક્તિ મુજ આપજે.....વિહરમાન ભગવાન.”–શ્રી દેવચંદ્રજી
હવે “સાર્થક–અનર્થક ચિતા બા. માં આ ભાજ્ય છે,-ચતુર્થભાષારૂપપણને લીધે.” અર્થાત્ આ ઉક્ત પ્રકારે જે “આરોગ્ય–બોધિલાભ મને આપે” ઈ. વચન ઉચ્ચાર
કરવામાં આવે છે, તે એ અસત્યઅમૃષા એવી ચેથી સાર્થક ભાષારૂપ હોવાથી સાર્થક છે ને અનર્થક પણ છે, એમ વિકલ્પ વા અનર્થક છે. આશંસારૂપ આ ચતુર્થ ભાષા કંઈ સાધવાને વા નિષેધવાને એમ ભજના સમર્થ નથી એટલા માટે અનથિકા છે, અને પ્રકૃષ્ટ શુભ અધ્યવ
સાય આનું ફલ હોય છે એટલા માટે સાર્થિકા છે, એમ ભજના છે. સિવા-સાર્થનર્થ ચિન્તાચાં તુ મામેતત–સાર્થક-અનર્થક ચિન્તામાં તે આ ભાન્ય છે,-તુથમાપાત્વાતચતુર્થભાષારૂપપણને લીધે. આ અભિપ્રાય છે. આ ચતુથી ભાષા આશંસારૂપા કઈ સિદ્ધ અર્થ વિધાન કરવાને વા નિષેધવાળે સમર્થ નથી–એટલા માટે અનર્થિકા છે: પ્રકષ્ટ શe અધ્યવસાય ફલ આનું હોય છે એટલા માટે સાથિકા છે, એમ ભાજ્યતા છે.
॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितललितविस्तरापचिकायां चतुविशतिस्तवः समाप्तः॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org