SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થભાષારૂપપણાથી ભજના: ભગવંતના ગુણપ્રકર્ષનું બહુમાન કર્મવનને દવાનલ ૫૩૫ આપતાં કહ્યું“વુિત્તિ વ્યવહારઃ'–ગિબુદ્ધિગમ્ય ગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે;” મોક્ષમાર્ગને માટે જે યોગ્ય છે એવા ગી આ વ્યવહાર સાચા મુમુક્ષુજનની બુદ્ધિને ગમ્ય એ આ ઋદ્ધિઅભિવૃંગથી ધર્મ પ્રાર્થનાને અવિશેષજ્ઞતારૂપ વ્યવહાર છે. અને ધર્મ તે આરંભથી માંડી અંત પર્યંત સુંદર પરિણામવંત છે, અને અદ્ધિ તે પપદે વિપદાઓના પદભૂત છે. એટલે આ ધર્મને ને ઋદ્ધિને મહાનું વિશેષ છે, માટે તફાવત છે. પણ ભવાભિવૃંગને લીધે અન્ય ભવાભિનંદી અને આ ગિબુદ્ધિગમ્ય વ્યવહાર સમજવા શક્તિમાન થતા નથી. સાર્થક-અનર્થક મુદ્દા પરત્વે સમાધાન કરતાં અને ચતુર્થભાષારૂપપણાથી ભજના કહી, આના સમર્થનમાં પાંચ સુભાષિત ગાથા ટાંકી ભાવિતાત્મા આચાર્યજી અપૂર્વ ચિન્તામણિ સમા ભગવંતના ગુણપ્રકર્ષનું બહુમાન કર્મવનને દવાનલ છે એમ તાત્પર્ય દર્શાવે છે– २°सार्थकानर्थकचिन्तायां भाज्यमेतत् , चतुर्थभाषारूपत्वात् । तदुक्तं“भासा असञ्चमोसा, णवरं भत्तीए भासिया एसा । न हु खीणपेन्जदोसा, दें ति समाहिं च बोहिं च ॥१॥ तप्पत्थणाए तहवि य, ण मुसावाओवि एत्थ विण्णेओ। तप्पणिहाणाओ च्चिय, तग्गुणओ हंदि फलभावा ॥२॥ चिंतामणिरयणादिहिं, जहा उ भव्या समीहियं वत्थु । पावंति तह जिणेहिं, तेसिं रागादभावेऽवि ॥३॥ पत्थुसहावो एसो, अउव्वचिन्तामणी महाभागो। थोऊण तित्थयरे, पाविजइ बोहिलाभोत्ति ॥५॥ भत्तीए जिणवराणं, खिजन्ती पुव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो, कम्मवणदवाणलो जेण ॥५॥" एतदुक्तं भवति-यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति, तथाप्येवंविधवाक् (पाठांतर वाक्य ) प्रयोगतः प्रवचनाराधनतया सन्मार्गवर्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेवतदुपजायत इति गाथार्थः ॥६॥२९७ અર્થ–સાર્થક-અનર્થક ચિના બા માં આ ભાજ્ય છે–ચતુર્થભાષારૂપ પણાને લીધે, તેથી કહ્યું છે – (કાવ્યાનુવાદ : દેહરા). ભાષા અસત્ય અમૃષા ભક્તિથી ભાષિત એહ; સમાધિ બેધિ ના દીએ, ક્ષણિરાગદ્વેષ જેહ, ૧ તેય તસ પ્રાર્થનથી અહીં, મૃષાવાદ નહિં સાવ; કારણ તસ પ્રણિધાનથી, તસ ગુણથી ફલભાવ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy