________________
પ૩૪
લલિત વિસ્તરા : લેગરસસૂત્ર, ચતુર્વિશતિસ્તવ પ્રધાન, પરમ, ઉત્તમ, સત્ એ ધર્મજ પરમ આદેય છે, તેની સમક્ષ અસારભૂત, ગૌણ, પામર, અધમ ને અસત્ એવી ઋદ્ધિ આદિનું નિદાન અનુપાદેય છે, ઈત્યાદિ વિશેષવિભાગના વિવેકનું અજાણપણું નિન્ય છે.
અને “પૃથજનોને પણ આ સિદ્ધ છે.” તથા પ્રકારના લકત્તર માર્ગને અનુસરનારા અસામાન્ય-અસાધારણ જનેથી પૃથગૂ-અલગ બાહ્ય એવા જે લોકિક માર્ગાનુયાયી બાલ
આદિ સામાન્ય પ્રાકૃત જ છે, તેઓને પણ આ અવિશેષજ્ઞતા અવિશેષતા ગહિત છે ગહિત છે એ વસ્તુ સિદ્ધ છે–પ્રતીત છે, તે પછી તેનાથી અન્ય એ પ્રાકૃત જનોને તે લેકેત્તર માર્ગાનુસારી બુદ્ધિમતનું તે પૂછવું જ શું? એમ પણ સિદ્ધ “અપિ”—પણ શબ્દનો અર્થ છે. આ અંગે અન્યક્તિરૂપ બે સુંદર
સુભાષિતે પંજિકાકારે ટાંક્યા છે કે–(૧) જે દેશમાં પરીક્ષા કરવા સમર્થ એવા પરીક્ષક જ નથી, ત્યાં સમુદ્રજન્ય રને અરઘતા નથી; ખરેખર! ભરવાડના નેહડામાં ગેવાળિઆએ ચન્દ્રકાન્ત જેવા મહામૂલા મણિનું મૂલ્ય ત્રણ કેડીનું આંકે છે. (૨) હે સખા કેકિલ! આ હેરા જનની નિવાસભૂમિમાં હારા કેમલ ટહૂકાથી શું? કારણ કે આ કલાથી અનભિ-અજાણ જ દૈવવશથી તેનાથી અભિન્ન વર્ણવાળા તને કાગડે જ સમજે છે ! ઈત્યાદિ પ્રકારે અવિશેષજ્ઞ વ્યવહારને તે પ્રાકૃતજને પણુ ગહણીયપણે-
નિપણે પ્રતીત કરે છે. - ત્યારે કઈ કહેશે–એ ભલે હે ! પણ ધર્મનું ફલ તે અભ્યદય છે એમ લેકમાં રૂઢ છે, તે પછી એ જ પ્રકારે તેની પ્રાર્થના કરવામાં અવિશેષજ્ઞતા શી વારુ? તેને જવાબ તેઓને પણ, તે પછી અન્ય એવા શાસ્ત્રાધીન ધીવાલા સુધીનું તે પૂછવું જ શું? એમ અપિ” પણ શબ્દને અર્થ છે. હિન્દ્રસિદ્ધ છે, પ્રતીત છે, પત–આ, અવિશેષજ્ઞતાગ્રહણ.
"नान्ति रत्नानि समुद्रजानि, परीक्षका यत्र न सन्ति देशे। आभीरघोषे किल चन्द्रकान्तं, त्रिभिर्वराटैः प्रवदन्ति गोपा:॥ अस्यां सखे बधिरलोकनिवासमूमो, कि कूजितेन तव कोकिलकोमलेन।। एते हि देववशतस्तदभिन्नवर्ण, त्वां काकमेव कलयन्ति कलानभिज्ञाः॥"
( અથત) જે દેશમાં પરીક્ષકે નથી, ત્યાં સમુદ્રજન્ય રને અરવતા (મૂલાતા) નથી. ખરેખર! ભરવાડોના નેહડામાં ગવાળીઆઓ ચન્દ્રકાન્ત મણિનું ત્રણ કેડીનું મૂલ્ય આંકે છે!
હે સખા કોકિલ ! આ બધિર લેકની નિવાસભૂમિમાં હારા કેમલ કૂજિતથી શું? કારણ કે આ કલાનભિન્ન દેવવશથી તેનાથી અભિન્નવર્ણ એવા તને કાગડે જ સમજે છે !
ઇત્યાદિ અવિશેષા વ્યવહારોના તેઓને પણ ગર્વણીયપણે પ્રતીતપણાને લીધે.
એ ભલે હે! ધર્મના અન્યૂયફલ પણે લેકમાં રૂઢપણાને લીધે અને તેમ જ તેની પ્રાર્થનામાં અવિશેષતા શી ? એમ આશંકાને કહ્યું–જવૃદ્ધિાડશે વહાર–આ વ્યવહાર ગીબુદ્ધિને ગામ છે. આ દ્ધિઅભિવંગથી ધર્મ પ્રાર્થનાને અવિશેષજ્ઞતારૂપ વ્યવહાર મુમુક્ષઓની બુદ્ધિથી પરિવ છે. અને ધર્મના પ્રારંભ-અવસાનમાં સુંદર પરિણામરૂપપણુને લીધે,-અને અદ્ધિના પદે પદે વિપદાઓના પદભૂતપણાને લીધે મહાન વિશેષ છે. અને અન્યને ભવાભિમ્પંગ થકી આમ સમજવાના અશક્તિપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org