SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ર લલિત વિસ્તરા : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ ઇંદ્ર-ચક્રવતી આદિ ઋદ્ધિ અંગે ભલે એમ છે, પણ તીર્થંકર પરત્વે ધર્મ પ્રાર્થનામાં શે વિરોધ છે? તે માટે કહ્યું “તીર્થકરત્વમાં પણ એ એમ જ પ્રતિષિદ્ધ છે;” ઈંદ્રાદિ ઋદ્ધિની વાત તે દૂર રહે, પણ અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિ તીર્થકરપણું તીર્થકરઋદ્ધિની બાબતમાં પણ આ ઋદ્ધિઅભિવંગથી ધર્મ પ્રાર્થના બા, પણ પણ તે જ પ્રકારે નિષેધવામાં આવેલી છે. અર્થાત આ ભુવનદ્ભુત ઋદ્ધિ અભિવૃંગથી પરમોત્તમ વિભૂતિઓના એકધામરૂપ ભગવાન તીર્થકર સુરનરવૃન્દથી ધર્મ પ્રાર્થના નિષિદ્ધ સેવાતા વિચરે છે, તે હું પણ આ તપ આદિ અનુષ્ઠાન થકી થાઉં, એવા પ્રકારની ઋદ્ધિઅભિન્કંગથી ધર્મ પ્રાર્થના પણ એમ જ નિષિદ્ધ છે. પરંતુ ધર્મોપદેશદાનથી જે ઘણુ જગજીને પ્રતિબંધ પમાડી વિસ્તાર કરે છે, એવા આ અચિન્ય ચિન્તામણિ સમા તીર્થકર ભગવાન્ જે પણ જગતઉપકારી થાઉં, એવા પ્રકારની પરેપકાર બુદ્ધિથી ધર્મ પ્રાર્થના નિષિદ્ધ નથી. અને તેવા પ્રકારે દશાશ્રુતસ્કંધાદિમાં કહ્યું પણ છેઃ “પત્તો રસાસુ' ઈ. અર્થાતુ-તીર્થકર બા. માં પણ નિદાનને પ્રતિષેધ યુક્ત છે, કારણ કે અભિવંગ સહિત–સદ્ધિઆસક્તિયુક્ત એવું તે નિદાન ભવપ્રતિબંધરૂપ છે, પણ આ ધર્મને આદેશ કરનારા, અનેક સત્ત્વના હિત, નિરુપમ સુખના ઉપજાવનારા એવા અપૂર્વ ચિન્તામણિ સમા છે, ઈત્યાદિ, તે હું થાઉં એમ જે નિરભિળંગ-અભિળંગ રહિત છે તે તેમ નથી. - આમ અદ્ધિઅભિવ્યંગથી ધર્મ પ્રાર્થના મંહગર્ભ નિદાન છે. “અત એવ ઈષ્ટ ભાવને બાધકર એ છે, એટલા માટે જ ઈષ્ટ ભાવ-મેક્ષને અનુબંધ કરનાર શુભ-કુશલ આત્મપરિણામને આ પ્રસ્તુત નિદાન બાધા કરનાર–વ્યાઘાત નિદાન પહોંચાડનાર છે. શાને લીધે? “થે છીયા પર તવદભૂતતા ' ઇષ્ટ ભાવને બાધકર “તથા ઈચ્છાના જ નવિનભૂતપણાને લીધે,”—ધર્મના ગોણુકરણથી તથા પ્રકારની દ્ધિઅભિલાષાનું જ તે ઈષ્ટભાવનું વિનભૂતપણું છે માટે. તે પણ શાને લીધે? “સતાધાનતતરોત્તરશુત્તિમાશા'—“તત્રધાનતાથી ઈતરત્ર ઉપસર્જન બુદ્ધિભાવને લીધે,” તે ઋદ્ધિના પ્રધાનપણથી અન્યત્ર-ધર્મમાં ગૌણ (અર્થાત) એટલા માટે જ દશાશ્રુતસ્કંધાદિમાં તીર્થંકર બા. માં પણ નિદાન પ્રતિષેધ યુક્ત છે, કારણ કે સાભિળંગ એ તે ભવપ્રતિબંધરૂપ છે. પુનઃ જે નિરભિળંગ છે તે ધમઆદેશ, અનેક સત્ત્વહિત, નિપમસુખસંજનક, અપૂર્વ ચિન્તામણિ સમા. ઈત્યાદિ. સત –એટલા માટે જ, ઋદ્ધિઅભિળંગ થકી, ધર્મપ્રાર્થનાના મોહપણાને લીધે જ, દુષ્ટ માવજત-ઈષ્ટ ભાવને બાધકર, માવો-ઈષ્ટ ભાવ, નિર્વાણાનુબંધી કુશલ પરિણામ, તથં-- તેનું, વાત -બાધકર, વ્યાવૃત્તિકારિ, પ્રત–આ, પ્રકૃતિ નિદાન છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું-- તરછાયા –તથા પ્રકારની ઈચ્છાના જ, ધર્મના ઉપસજનીકરણથી દ્ધિઅભિલાષના જ, તા . તત્યાત--તેના વિદનભૂતપણાને લીધે, ઈષ્ટભાવના વિબંધન (પાઠાંતરઃ વિબંધક), ભૂતપણાને લીધે. આ કયા કારણથી? તે માટે કહ્યું--તભ્રધાનતા તેની પ્રધાનતાથી, ઋદ્ધિપ્રાધાન્યથી, તા–ધર્મમાં, ૩vસર્જનવૃદિમાવા–ઉપસર્જન બુદ્ધિભાવને લીધે, કારણ માત્રથી ગૌણ અધ્યવસાય ભાવને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy