________________
અચિન્ય ચિન્તામણિ સમા ભગવતાની શુદ્ધ અન્ત:કરણથી સ્તુતિથી વાંચ્છિત સિદ્ધિ પદ્ધ
તાપ કે જો કે તે વીતરાગે રાગાદિથી રહિતપણાને લીધે પ્રસાદ પામતા નથી, પ્રસન્ન થતા નથી, રીઝતા નથી, તથાપિ અચિન્હ ચિન્તામણિ સમા તે ભગવાને ઉદ્દેશીને આશ્રીને અન્તઃકરણશુદ્ધિ વડે કરીને સ્તુતિ કરનારનું અભીષ્ટ-મનવાંચ્છિત હોય છે, કારણ કે ‘તપૂવિ કા જ અભિલષિત ફૂલની પ્રાપ્તિ હોય છે, ’—તે અન્તઃકરણશુદ્ધિપૂર્વક જ વાંચ્છિત લની સિદ્ધિ હાય છે.
“शुद्धाशय प्रभु थिर उपयोगे,
સમરે તુજ નામ;
अव्यामाध अनंतुं पामे, परम अभृतरस धामक... शीतस "श्री हेवयद्रल
આરાગ્યમાધિલાભ તે ઉત્તમ સમાધિવરની પ્રભુ પાસે યાચનાના ઉપન્યાસ કરતી છઠ્ઠી ગાથાને પરમાથ પ્રકાશે છે—
१५ तथा —
कित्तिय वन्दियमहिया, जेए लोगस्स उत्तम सिद्ध | | आरुग्गबोहिलाभ, समाहिवरमुत्तमं दितु ॥ ५ ॥
व्याख्या
कीर्त्तिताः - स्वनामभिः प्रोक्ता वन्दिताः -- त्रिविधयोगेन सम्यक् स्तुता महिता:पुष्पादिभिः पूजिताः,
क पते इत्यत आह-य एते लोकस्य - प्राणिलोकस्य मिथ्यात्वादिकमलकलङ्का. भावेनोत्तमाः - प्रधानाः ऊर्ध्व वा तमस इत्युत्तमसः, इति वचनात्, प्राकृतशल्या पुनरुत्तमा उच्यन्ते ।
उत्प्राबल्योर्ध्वगमनोच्छेदनेषु
सिद्धा इति सितं - ध्मातमेषामिति सिद्धाः कृतकृत्या इत्यर्थः ।
अरोगस्य भाव आरोग्यं - सिद्धत्वं तदर्थ बोधिलाभ : आरोग्यबोधिलाभ :- जिनप्रणीतधर्मप्राप्ति बौधिलाभोऽभिधीयते, तं स चानिदानो मोक्षायैव प्रशस्यते इति ।
16
तदर्थमेव च तावत्किम् ? अत आह- समाधानं समाधिः, स च द्रव्यभावभेदाद् द्विविधः । तत्र द्रव्यसमाधिः यदुपयोगात्स्वास्थ्यं भवति, येषां वाऽविरोध इति । भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति । यतश्चायमित्थं द्विधा तो द्रव्यसमाधिव्यवच्छेदार्थ - आह - वरं प्रधानं भावसमाधिमित्यर्थः । असावपि तारतम्यभेदेनानेकधैव अत आह- उत्तमं सर्वोत्कृष्टं ददतु प्रयच्छतु ॥ २९२
Jain Education International
""
१५ स्पर्थः-तथा
કીર્ત્તિત વતિ પુતિ જે, લાકમાં ઉત્તમ સિદ્ધ; આરોગ્ય ધિલાભ દ્યો, સમાધિ ઉત્તમ સિધ્, ૬
For Private & Personal Use Only
www.jainelibrary.org