________________
વીશ જિનનાના અન્વથપણાનું દિગદર્શને
દેહરા
આદિમાં આદિ નમું, ધર્મ આદિ કરનાર; મેહ પંકમાંથી કર્યો, જેણે જગ ઉદ્ધાર. ૧ સત્વ બલ તપ સંયમ, અજિત જે જગમાંય; અજિત રાગદ્વેષાદિથી, નમું અજિત જિનરાય. સંભવ સુખસમૃદ્ધિને, સંભવ સંભવતાં જ તે સંભવના સ્મરણથી, સંભવ ભવ ના જ. ૩ જેના ગુરુ ગુણગ્રામને, અભિનંદે બુધવૃદ, તે અભિનંદન નાથને, અભિવંદન સુખકંદ. ૪ નિર્વાસિત કુમતિ કરી, સ્થાપ્યું સુમતિ રાજ; તે સુમતિ જિન પાસ હું, યાચું સુમતિ આજ. ૫ પદ્મ સમા પદ્મ પ્રભુ, ભવ્ય-પદ્મના ભાણ વિદેષ રાત્રી ત્રાસથી, કરે અમારૂં ત્રાણ ૬ સંસ્થિત સ્વરૂપ સુપાર્ધમાં, સુપા જે મહાભાગ; દેહાધ્યાસ અનાદિ, ટાળે તે વીતરાગ. ચંદ્ર થકી મુખ ચંદ્રની, કાંતિ નિર્મલ સૌમ્ય તેહ ચંદ્ર જિનચંદ્રને, પ્રણમી પામું સૌખ્ય. ૮ મેક્ષમાર્ગ સુવિધિતણા, સુવિધિ જે અરિહંત તે સુવિધિ સુવિધિ નમી, પ્રાર્થ ભવને અંત. ૯ શીતલ વદન-મલયાદ્રિની, ચંદન શીતલ વાણું તન-મન તાપ હરે બધ, આત્મશીતલતા ખાણ ૧૦ નિશ્રેયસ સન્માર્ગને, દઈ શ્રેયસ્કર બંધ શ્રેયસે જનશ્રેય, દર્શાવ્ય શુભ શોધ. ૧૧ વાસુ-પૂજ્ય વાસવાણ, વાસુપૂજ્ય જે પૂજ્ય પૂજ્ય તણા પણ પૂજ્ય તે, પૂજું વાસુપૂજ્ય. ૧૨ વિમલ જ્ઞાન કમલાપતિ, વિમલ વિમલ ભગવાન વિમલ ચિત્ત હારૂં કરી, વિમલ આપજે જ્ઞાન. ૧૩ સ્વામી અનંત શક્તિના, અનંત ગુણના ધામ; અનંત જિન ઘો આત્મને, અનંત શક્તિ ભાન. ૧૪ ધર્મ કલ્પદ્રુમ સેપિયે, વાંચ્છિત ફલ દાતાર ધર્મ ધુરંધર ધીર તે, ધરણી ધારણહાર, ૧૫
૨ = ૮ ૯ ૧ ૧ ૦ - - - - - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org