SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ લલિત વિસ્તર : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ अत्रोच्यते--इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते, तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मनःपर्यायजिनाः छद्मस्थवीतरागाश्च । तन्मा भूतेष्वेव सम्प्र. स्यय इति तद्व्युदासार्थ लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमिति ॥२८३ અર્થ:-શંકા–જો એમ છે તે જિનોને” એમ એટલું જ ભલે હો, લેકના ઉદ્યોતકરને ઇત્યાદિ અતિરિક્ત છે. અત્ર (સમાધાન) કહેવામાં આવે છે–અહીં પ્રવચનમાં સામાન્યથી વિશિષ્ટ શ્રતધરાદિ પણ જિને જ કહેવાય છે. જેમકે—ઋતજિને, અવધિજિન, મન:પર્યાયજિને, અને છદ્મસ્થ વીતરાગે. તેથી તેઓમાં જ સંપ્રત્યય મ હો, એટલા માટે તેના બુદાસ અથે “ઉદ્યોતકરોને ઇત્યાદિ પણ અષ્ટ છે.ર૮૩ વિવેચન “ય સકલ જાણુગ તુમે, કેવલજ્ઞાન દિણુંદનાથરે....” શ્રી દેવચંદ્રજી. એટલે તે જ જિજ્ઞાસુ પુનઃ શંકા કરે છે– એમ છે તે પછી • જિનેને ” એટલું જ બસ છે, “લેકના ઉતક” ઈવે પર વધારે પડતા (Superfluous) છે. તેનું સમાધાન–અહીં જિનપ્રવચનમાં સામાન્યપણે વિશિષ્ટ કૃતધરે વગેરે પણ “જિન” જ કહેવાય છે, તેથી તે ન સમજી લેવાય એટલા માટે “લેકના ઉતકરે” ઈવે કહ્યું તેમાં કઈ દોષ નથી. “અહો ' એ પદ કહેવાની જરૂર નથી, એવી પાંચમી શંકાનું સમાધાન કરે છે– अपरस्त्वाह-अर्हत इति न वाच्यं, न ह्यनन्तरोदितस्वरूपा अर्हदम्यतिरेकेणापरे भवन्तीति। अत्रोच्यते-अर्हतामेव विशेष्यत्वान्न दोष इति ॥२८४ અર્થ-અપર વળી શંકા કરે છે–અહંતને' એ વાર્થ નથી, કારણ કે અનન્તર (હમણાં જ) કહેવામાં આવેલ સ્વરૂપવાળા અહત શિવાય બીજા હોતા નથી. અત્રે (સમાધાન કહેવામાં આવે છે—અહેવાના જ વિશેષપણાને લીધે દોષ નથી.૨૮૪ વિવેચન “ આજ છે નિર્મળ નિઃસંગી અરિહા વંદિયેજી-વીરસેન....” શ્રી દેવચંદ્રજી. ત્યાં વળી ત્રીજે જિજ્ઞાસુ પાંચમી શંકા કરે છે અહીં તેને” એ પદ કહેવાની જરૂર નથી, કારણ કે હમણાં જ કહ્યા તે સ્વરૂપવાળા અને શિવાય બીજા દેતા નથી. તેનું સમાધાન–અહં તે વિશેષ્ય છે, અને ઉક્ત છે તે વિશેષણ છે, માટે દેષ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy