________________
લેકના ઉદ્યોતકર ધર્મતીર્થકર, જિને, અને, એ પદે બા. શંકાસમાધાન
૫૧૧
તથदग्धे बीजे यथाऽत्यन्त, प्रादुर्भवति नाङ्करः । कर्मवीजे तथा दग्धे, न रोहति भवाङ्करः ॥” इत्यादि । १८२
"અર્થ-અપર (શંકા) કરે છે–જિનેને એ અતિરિક્ત (વધારે પડતું) છે. તે આ પ્રકારે–યક્તપ્રકારવાળા જિનો જ હોય છે માટે.
અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–કુનયમતાનુસારીથી પરિકલ્પિત યથાક્ત પ્રકારમાં સંપ્રત્યય મ હે એટલા માટે તેના અપહાથે (નિરાકરણા) કહ્યું “જિનોને” એમ. અને કુનયદર્શનમાં શ્રત થાય છે—
ધર્મતીર્થના કર્તા એવા જ્ઞાની પરમપદે જઈ પુન: પણ તીર્થનિકારથી (અવનતિથી) સંસારમાં આવે છે, ઇત્યાદિ. તેથી તેઓ નિશ્ચય કરીને રાગાદિ જેતા નથી. અન્યથા નિકાર થકી પુન: અહીં ભવાકરનો ઉદ્દભવ ક્યાંથી? બીજ અભાવ છે માટે. અને તથા પ્રકારે અન્યથી પણ ઉક્ત છે
અજ્ઞાન ધૂલિથી ઢંકાયેલું એવું પુરાતન અવિનાશિ કર્મબીજ તુણા-જલથી અભિષિક્ત થતાં જતુને જન્માકુર છોડે છે. (૧)
બીજ અત્યંતપણે દગ્ધ થયે અંકર પ્રાદુર્ભાવ પામતું નથી, તેમ કમબીજ દધ થયે ભવાકુર ઊગતો નથી.” (૨) ઇત્યાદિર
વિવેચન “ભવના બીજાણે આત્યંતિક નાશ જે.અપૂર્વ.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
ત્યાં બીજે જિજ્ઞાસુ ત્રીજી શંકા કરે છે-“જિનેને” એ પદ વધારે પડતું છે, કારણ કે “યક્તપ્રકારવાળા –પહેલા બે પદોથી જેવા કહ્યા તે જિને જ હોય છે. તેનું સમાધાન કર્યું છે-“કુનયમતને -કુદર્શનને અનુસરનારાઓએ કલ્પેલા યક્ત પ્રકારમાં સંપ્રત્યય-પ્રતીતિ મ હે, એટલા માટે “જિનેને એ પદ કહ્યું તે યથાર્થ જ છે. કારણ કે કુનયદર્શનમાં એમ માનવામાં આવ્યું છે કે “ધર્મતીર્થના કર્તા જ્ઞાનીઓ “તીર્થનિકારથી '–પિતાના સ્થાપેલા તીર્થની અવનતિ (Down-Fall) થતી હોય તે કારણથી પુનઃ પણ સંસારમાં આવે છે.” અને આવા જે હોય તે નિશ્ચયે કરીને રાગાદિના “જેતા'—જીતનારા (જિને) હેય જ નહિં; નહિં તે “નિકાર થકી ”—તીર્થ અવનતિ કારણ થકી પુનઃ અહીં “ભવાંકુરપ્રભવ”—ભવાકુરને જન્મ ક્યાંથી હોય? અત્રે બીજ બળી ગયે અંકુરો ફૂટે નહિં, તેમ કર્મ બીજ બળી ગયે ભવાંકુર ફટે નહિ, એ આદિ લલિતવિસ્તરોક્ત સુભાષિતો સુપ્રસિદ્ધ છે.
જો એમ છે તે “ જિનેને એટલું જ પદ ભલે હે એવી ચોથી શંકાનું સમાધાન કરે છે–
६आह-यद्येवं जिनानित्येतावदेवास्तु लोकस्योघोतकरानित्याधतिरिच्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org