SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ લલિત વિસ્તરા : લોગસ્સસૂત્ર, ચતુર્વ તિસ્તય જો એમ છે તે ‘ધર્મતીર્થંકર' એટલું જ ભલે ૨ *, લેાકના ઉદ્યોતકર એ કહેવાની જરૂર નથી, એવી ખીજી શકાતુ' સમાધાન કરે છે— आह--यद्येवं धर्मतीर्थकरानित्येतावदेवास्तु, लोकस्योद्योतकरानिति न वाच्यमिति । अत्रोच्यते--इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थभवतरणतीर्थकरणशीलास्तेऽपि धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेषु संप्रत्यय इति तदपनोदाय लोकस्योद्योतकरानप्याहेति ॥ २८१ ’અર્થ :-શ’કા-જો એમ છે, તેા ધર્મતીર્થંકરોને' એમ એટલુજ ભલે હો, લેાકના ઉદ્યોતકરાને એમ વાચ્ય નથી. અત્ર (સમાધાન ) કહેવામાં આવે છે—અહીં લેાકમાં જે નદી આદિ વિષમસ્થાનામાં સુધિકાથી ( મુગ્ધભાવથી) ધર્માં ભવતરણરૂપ તીના કણશીલ છે, તેઓ પણ ધર્માંતી - કરો જ કહેવાય છે. તેથી અતિ સુગ્ધબુદ્ધિને તેઓમાં સંપ્રત્યય મ હા એટલા માટે તેના દૂર કરવા અર્થે ‘લાકના ઉદ્યોતકોને પણ કહ્યુ: ૨૮૧ વિવેચન * “ ચક્રી ધરમ તીરથતણેા, તીરથ ફલ તત્ત સાર રે.”-શ્રી આનંદઘનજી, એટલે તે જ જિજ્ઞાસુ ખીજી શકા કરે છે-તા પછી ‘ધર્મતીર્થંકરોને ’એટલુ જ ખસ છે, ‘લેાકના ઉદ્યોતકરીને' એ પદની જરૂર નથી. એનુ સમાધાન—નદી વગેરે વિષમસ્થાના અંગે ધર્મો-ધ પ્રયોજનરૂપ‘ભવતરણું ’–સ’સારતરણ તીસ્થાનાની કલ્પના કરનારા છે, તેઓ પણ ‘સુધિકાથી ’–મુગ્ધભાવથી-ભેાળા ભાવથી ધર્મતીર્થંકરા’ કહેવાય છે; તેથી અતિ મુગ્ધબુદ્ધિ-ભાળાજનાને તેએમાં ‘સંપ્રત્યય ’–પ્રતીતિ ઉપજતી દૂર કરવા માટે લેાકના ઉદ્દાતકરીને ' એ પદ કહ્યું તે ખરાખર જ છે. આામ ઉલટપલટ શકા-સમાધાનથી ‘લેાકના ઉદ્યાતકરીને’ અને ‘ધર્મતીર્થંકરાને' એ બન્ને પદ ચાસ કર્યો, ܕ • જિનાને ' એ પદ વધારે પડતું છે, એવી ત્રીજી શંકાનું સમાધાન કરે છે— " अपरस्त्वाह-- जिनानित्यतिरिच्यते, तथाहि--यथोक्तप्रकारा जिना एव भवन्तीति । अत्रोच्यते-- मा भूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तदपोहायाह जिनानिति । श्रूयते च कुनयदर्शने- “ જ્ઞાનિનો ધર્મતીથસ્ય, ર્રાર: વર્મ પત્રમ્ | गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।। " इत्यादि । तन्नूनं ते न रागादिजेतार इति, अन्यथा कुतो निकारतः पुनरिह भवारङ्कुप्रभवो ! बीजाभावात् । तथा चान्यैरप्युक्तम् 'अज्ञानपांशुपिहितं पुरातनं कर्म्मबीजमविनाशि | तृष्णा जलाभिषिकं मुञ्चति जन्माङ्करं जन्तोः ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy