SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ “ અહલને” “કેવલીઓને’ એ પદ અંગે ઉલટપલટ શંકાનું સમાધાન ૫૧૩ જે એમ છે તે “અહ ” એટલું જ પદ ભલે છે, બાકી નકામું છે, એવી શ્રી શંકાનું સમાધાન કરે છે आह-यथेवं हन्त ताईत इत्येतावदेवास्तु, लोकस्योद्योतकरानित्यादि पुनरपार्थकं । न, तस्य नामाद्यनेकभेदत्वात् भावार्हत्सङ्ग्रहार्थत्वादिति ॥२८५ અથર-શક–જો એમ છે તે “અહુતોને' એમ એટલું જ ભલે હૈ, લોકના ઉદ્યોતકરોને ઇત્યાદિ પુનઃ અપાઈક (નિરર્થક) છે. (સમાધાન)–એમ નથી તેના નામ આદિ અનેક ભેદપણાને લીધે, ભાવતિનું સંગ્રહાથપણું છે માટે ૨૮૫ વિવેચન “અરિહંત પદ વંદિયે ગુણવંત છે.”–શ્રી દેવચંદ્રજી. એટલે તે જ પુનઃ શંકા કરે છે-જે એમ છે તે “અહીં તેને એટલું જ બસ છે, બાકી નિરર્થક છે. તેનું સમાધાન-ના એમ નથી. અહીં તેના નામ–સ્થાપના આદિ અનેક ભેદ છે, એટલે અત્રે ભાવઅહત નું ગ્રહણ કરવા અર્થે ઉક્ત વિશેષણે આવશ્યક જ છે. કેવલીઓને ' એ પદ કહેવાની જરૂર નથી, એવી સાતમી શંકાનું સમાધાન કરે છે– ९ अपरस्त्वाह-केवलिन इनि न वाच्यं, यथोदाहृततत्स्वरूपाणां अईतां केवलित्वे अव्यभिचारित्वात्, सति च व्यभिचारसम्भवे विशेषणोपादानसाफल्यात् । तथा च सम्भवे व्यभिचारस्य विशेषणमर्थवद्भवति, यथा नीलोत्पलमिति । व्यभिचाराभावे तु तदुपादीयमानमपि यथा कृष्णो भ्रमरः शुक्लो बलाहक इत्यादि ऋते प्रयासात्कमर्थ पुष्णातीति । तस्मात्केवलिन इत्यतिरिच्यते । ___न, अभिप्रायापरिज्ञानात् । इह केवलिन एव यथोक्तस्वरूपा अर्हन्तो नान्ये इति नियमार्थत्वेन स्वरूपज्ञापनार्थमेवेदं विशेषणमित्यनवयं । न चैकान्ततो व्यभिचारसम्भवे एव विशेषणोपादानसाफल्यं, उभयपदव्यभिचारे एकपदव्यभिचारे स्वरूपज्ञापने शिष्टोक्तिषु तत्प्रयोगदर्शनात् । तत्र-उभयपदव्यभिचारे यथा-नीलोत्पलमिति, तथैकपदव्यभिचारे यथा-अब्द्रव्यं पृथिवी द्रव्यमिति, तथा स्वरूपज्ञापने यथा-परमाणुरप्रदेश इत्यादि । यतश्चैवमतः केवलिन इति न दुष्टं ॥२८६ અર્થ:–અપર વળી શંકા કરે છે – કેવલિઓને' એમ વા નથી, યથા તતસ્વરૂપવાળા અહતના કેવલિ પણ બાબતમાં અવ્યભિચારીપણું છે માટે, અને વ્યભિચારને સંભવ સતે વિશેષણના ઉપાદાનનું (ગ્રહણનું) સાફલ્ય છે માટે, અને તથા પ્રકારે વ્યભિચારના સંભવે વિશેષણ અર્થવત (અર્થવાળું) હોય છે, જેમ-નીલ ઉત્પલ; પણ વ્યભિચારઅભાવે તે હવામાં આવતાં પણુ-જેમ કૃષ્ણ ભ્રમર, શુકલ બગલો ઇત્યાદિ–પ્રયાસ શિવાય કયા અર્થને પિષે છે? તેથી “કેવલીને એ અતિરિક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy