SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ છે મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઇદ્ર ચંદ્ર નાર્મેદ્રવિમલ જિન.” શ્રી આનંદઘનજી, પ્રીતિ અનંતી પર થકી, જે તેડે તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હે દાખી ગુણગેહષભ, ” શ્રી દેવચંદ્રજી. આમ શુદ્ધ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પણ આવી વિકટ ને દુર્ગમ છે, છતાં મુગધ સુગમ કરી સેવન આદરે”, અર્થાત અલૌકિક જિનમાર્ગનું જેને ભાન નથી ને તે દિવ્ય માર્ગને યથાર્થ પણે દેખવાની અલૌકિક સમ્યગ ચગદષ્ટિ જેને “કપટરહિત થઈ લાધી નથી, તે મુગ્ધ જને, મૂઢ અજ્ઞાની બાલ ભેળા જીવે આતમ અરપણું રે, ભગવાનનું સેવન જાણે સુગમ હેાય એમ જાણે આદરે છે. પણ આનંદઘનષદ રેહ” પ્રભુની સેવા “સેહલી –હેલી નથી પણ ઘણી જ દેહલી છે, કારણ કે અવિરાધકપણું થાય નહિં ને જીવના “દિલનું કપટ” જાય નહિ, ત્યાં લગી પ્રભુ પ્રસન્ન થાય નહિં ને તે પરમ કરુણાની કરુણુ ફળે નહિ, પરભાવ પ્રત્યેની પ્રતિરૂપ વિરાધકપણું ડાય નહિં, ત્યલગી પ્રભુ સાથે પ્રીતિરૂપ આરાધકપણું જેડાય નહિ. શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ “પ્રીતિ અનતી પર થકી, જે ડે તે જેડે એહ.” શ્રી આનંદઘનજીએ પણ એવા જ ભાવથી સ્પષ્ટ પ્રકાર્યું છે કે“કપટ રહિત થઈ આતમ અરપણુ રે, આનંદઘનપદ રેહ.' કપટ રહિત થઈ પ્રભુના શરણે આત્માર્પણ કરવું એ જ આનંદઘન પદ પામવાની રેખા છે. પણ પિતાને આત્મા અન્યત્ર પરભાવમાં અર્પિત હેય ને કહેવું કે હું આત્માર્પણ કરું છું વા પ્રભુને ભજું છું, તે તે પ્રગટ કપટ છે, આમવંચન છે. આવું પરભાવમાં આસક્તિરૂપ કપટ ને ત્યજે ત્યાંલગી પ્રભુને ભજવાનું કે પ્રભુચરણે આત્માર્પણ કરવાનું ક્યાંથી બને? આ કપટરૂપ માતૃસ્થાનથી”—માયાથી જેની અંતરંગ પરિણતિ અને વૃત્તિ પરભાવ-વિભાવમાં રાચી રહી છે, તે મુગ્ધજન બહિરંગ વૃત્તિથી સેવાની ગમે તેવી ચેષ્ટા કરે, તે પણ તે સાચી કાર્યસાધક વા સમ્યક્ કેમ બને? શ્રી દેવચંદ્રજીનું માર્મિક રહસ્યપૂર્ણ વચન છે કે દ્રવ્ય કિયા સાધન વિધિ ચાવી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, વિણે નવી થાયે સાચી” શ્રી દેવચંદ્રજી " लब्ध्यादिनिमित्तं मातृस्थानतः सम्यक्करणेऽपि शुभभावानुपपत्तिरिति । ન, તસ્ય સારવારે ઇ લલિતવિસ્તરા (જુઓ આ ગ્રંથ પૃ. ૧૭ થી ૧૯) એક ને એક જ અનુષ્ઠાન-ક્રિયામાં કના ભાવભેદ-આશયભેદ પ્રમાણે ફેલભેદ હોય છે. માટે વિષ, ગર, અનુષ્ઠાન, તદ્ધિતુ અને અમૃત એ પાંચ અનુષ્ઠાન પ્રકારનું સ્વરૂપ સમજી, મુમુક્ષુએ અનુષ્ઠાન જ સેવવા યોગ્ય છે. આ વિષ–ગર અનુષ્ઠાન લેક સંબંધી ધન–કીર્તાિ–પૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે તે વિષ અનુષ્ઠાન છે, કારણ કે સચિત્તને અમૃત-તન્હેતુ અનુષ્ઠાન મારી નાંખતું હોવાથી અને તુચ્છ પૃહા વડે કરીને મહતું એવા અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી તે આત્માને વિષરૂપે પરિણમી ખરેખરૂ વિષઅનુષ્ઠાન થઈ પડે છે. પરલેક સંબંધી ઉપાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy