SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) આહારાદિ દશ સ`જ્ઞાના નિધ સહિત, રહિતપણે નિષ્કામપણે કરવામાં આવે તે જ અત્રે ચાગમીજરૂપ થઈ પડે છે. ત્યારે તે સેવનને ભેદ શું છે ? તે કે સેવન કાર પડેલી ભૂમિકા ૨ અભય અદ્વેષ ખેદ. 'પ્રભુસેવનના કારણરૂપ પહેલી ભૂમિકા અભય, અદ્વેષ ને અખેદ છે, માટે તમે અભય, અદ્વેષ, તે અખેદ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરો. પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં, માટે તમે પ્રભુસેવારૂપ અલોકિક પ્રાસાદની પ્રથમ દૃઢ ભૂમિકા બાંધેા, મજબૂત પાયે નાંખા,—કે જેથી કરીને અનુબ ંધથી તે મહા દિવ્ય પ્રાસાદનુ સાંગોપાંગ નિર્માણુ સંપૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કલશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ ‘વાસ્તુ' કરાવી, તે અનુપમ પ્રાસદમાં નિર ંતર નિવાસ કરવાનુ પમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરે! અને તે પ્રથમ ભૂમિકા તા અભય, અદ્વેષ અને અપેદ છે, માટે આ ગુણત્રયી પ્રથમ પ્રાપ્ત કરી, તમે આ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ:મેલા પરમ પ્રભુને સેવ ! તેમાં—પરિણામની ચંચળતા, ધૃજરાપણું, અસ્થિરપણું, કંપાયમાનપણું, સંક્ષેાલપણું તેનું નામ ‘ભય', તેના અભાવ તે અભય; કા પ્રત્યે અરેચક ભાવ, અરુચિ, અણુગમે, અભાવે તેનું નામ ‘દ્વેષ', તેને અભાવ તે અદ્વેષ; પ્રવ્રુત્ત કરતાં થાકી જઈએ તેનું નામ ‘ ખેદ ’, તેના અભાવ તે અખેદ આવા અભય અદ્વેષ પ્રાપ્ત થઈ પ્રભુભક્તિમાં આવે અખેદ ભાવ કયારે ઉપજે ? અચિત્ત્વ ચિંતામણિ સમા પ્રભુના અને પ્રભુભક્તિના મહિમા જ્યારે હૃદયમાં વસે ત્યારે; સુરઘટ, સુરમણિ, સુરતરુ પ્રભુના પરમ મRsિમા આગળ તુચ્છ-પામર જાણે ત્યારે; પ્રભુના ગુણ–મકર ંદના પાનમાં લીન થયેલેા મન-મધુકર સુત્ર મય મેરુને અને ઇંદ્ર, ચંદ્ર, નાગે...દ્રાને પણ પરમ શ્રીમાન્ પ્રભુપાસે રક ગણે ત્યારે; પરંમશ્ચ સપન્ન પ્રભુની ગુણસ'પદા આગળ જ્યારે સુરપતિ-નરપતિ સંપદા દુર્ગંધી કદન્તરૂપ ભાસે ત્યારે. આમ થાય ત્યારે જ પ્રભુભક્તિમાં અથાક એવા સાચેા અપૂર્વ રંગ લાગે. વળી જ્યારે સસારા પરપ્રવૃત્તિમાં જીવ ખેદ પામે, ત્યારે જ આ મેક્ષા ભક્તિપ્રવૃ ત્તમાં અખેઢ ઉપજે જ્યાંસુધી પરપ્રવૃત્તિમાં અખેદ હાય, ત્યાં સુધી ભક્તિ બાદ આત્મપ્રવૃતિમાં અખેઢ ઉપજે નહિ, ‘ ભવે ખેદ ' થાય ત્યારે ‘શિવે અખેઢ' થાય. પર સાથેની અનતી પ્રતિ તાડે તે જ પ્રભુની સાથે પ્રીતિ જોડે. · સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેઢ' ૧૯ (૩) આ લેાક-પરલેાક સંબંધી ક્રામના થાય. આવી જે સશુદ્ધ સેવા છે, તે જ ** નાથ ભક્તિ રસ ભાવથી રે....મનમાડુના ૨ લાલ, ભૃગુ જાણુ પર દેવ....૨ વિખેડુના ૨ લાલ. ચિંતામણિ સુરતરુ થકી રે....મન. અધિકી અરિહંત સેવ...રે વિ કરા સાચા રંગ જિનેશ્વરુ, સંસાર વિરંગ સહુ અન્ન રે; સુરપતિ નરપતિ સંપદા, તે તા દુરગંધી કદન્ન રે....કરા સાચા, Jain Education International For Private & Personal Use Only "" શ્રી દેવચ‘દ્રજી. www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy