SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ લલિત વિસ્તરો : અન્નત્થસૂત્ર, કાસગપ્રતિજ્ઞા આગાર અને કાયોત્સર્ગ કરનારા ઘણા હોય તે એક જ સ્તુતિ પડે છે, અને બીજાઓ તે સ્તુતિ પૂર્ણ થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ સ્થિતિ કરે છે. અત્રે વૃદ્ધજને એમ કહે છે કે–જ્યાં “આયતનાદિમાં—જિનગૃહાદિમાં વન્દન કરવાનું ઇચ્છેલું છે, ત્યાં જે ભગવંતનું “સન્નિહિત’–સંનિધાનમાં રહેલ-સમીપવત્તી “સ્થાપનારૂપ'–જિનપ્રતિમાજી હોય, તેને “પુરસ્કૃત કરી”—આગળ કરી, તેને પ્રથમ પદ આપી, તેના વન્દનપ્રત્યયે પ્રથમ કાર્યોત્સર્ગ કરે, અને સ્તુતિ પણ તે ભગવંત સંબંધિની ઉચ્ચારવી. આમ શા માટે ? તથા પ્રકારે શોભન–પ્રશસ્ત ભાવના જનકપણ– ઉત્પાદકપણાએ કરીને તેનું જ–તે સંનિહિત સ્થાપનારૂપનું જ ઉપકારિપણું છે, માટે, “ત્તથrશમનમાનનવાર તોપજારિત.” આ સ્તુતિપાઠ પછી બધાય નમો સદંતા” એમ નમસ્કાર ઉચારીને કાયોત્સર્ગ પારે છે. ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदहेमविशोधिनीदीकाभिधानविवेचनेन सविस्तर विवेचितायां ललितविस्तरायां वन्दनाकायोत्सर्गसूत्रम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy