________________
આ
પહેરે
લલિત વિસ્તરો : અન્નત્થર, કાસગપ્રતિજ્ઞા આગાર અને આ જે વિદ્યાજન્મબીજરૂપ વસ્તુ ઉપરમાં કહી, તે “યુક્તિ અને આરામથી
આ સિદ્ધ છે.” અન્વય-વ્યતિરેકવિચારરૂપ યુક્તિથી અને “જે જે
સમયે જવ જે જે ભાવે આવેશ પામે છે” ઈત્યાદિરૂપ આગમથી– યુક્તિ અને એ બન્ને વડે આ કાર્યનું કારણનુરૂપપણું સિદ્ધ છે, પ્રતિષ્ઠિત આગમથી શુદ્ધ છે. જીવ જેવા જેવા ભાવે પરિણમે છે તેવા તેવા ભાવને તે કર્તા
ન હેાય છે; શુદ્ધ ભાવે પરિણમે તે શુદ્ધભાવને કર્તા, અશુદ્ધભાવે પરિણમે તે અશુદ્ધભાવને કર્તા હોય છે, અને આ વિદ્યા જન્મ “તલક્ષણ અનુપાતિ છે; તેના લક્ષણમાં અર્થાત યુક્તિ-આગમથી સિદ્ધ એવા કારણાનુરૂપ કાર્યલક્ષણમાં અનુપાતિ છે––અનુક્રમે પડનારૂં છે. કયા કારણથી? તે માટે કહ્યું--વૉfપૃદોર્યા' ઈત્યાદિ વચનથી. અર્થાત–-વિષ્ટા જેનું ઘર છે એવા કૃમિને-કીડાને સુંદર એવું મનુષ્યપણું પ્રાપ્ત
થયું, તે પછી તે કૃમિપણાની પ્રાપ્તિ થયે પણ તેને ત્યાં–વિષ્ટામાં વિદ્યાજન્મને પુનઃ ઈચ્છા પણ પ્રવર્તતી નથી. તેની જેમ વિદ્યાજન્મની જે મહાપ્રભાવ પ્રાપ્તિ થઈ તે તત્વજ્ઞાનસમેત મહાત્માનું મન પણ વિષયમાં
પ્રવર્તતું નથી. વિષગ્રસ્તને જેમ મ થકી નિર્વિષ અંગને ઉદ્દભવ હોય છે, તેમ જ વિદ્યાજન્મ થયે મેહવિષને ત્યાગ સર્વથા હોય જ છે. એથી કરીને જ તે શિવ માગે, શિવ સંબંધી–મેક્ષ સંબંધો માર્ગમાં નિત્ય અખેદિત (થાક્યા વિના) ગમન કરે છે. પણ મેહવિષથી ગ્રસ્ત થયેલે જે છે તે ઈતરમાં ઈતરની જેમ ગમન કરતો નથી, અર્થાત્ મોહવિષથી અગ્રસ્ત જેમ ભવમાર્ગમાં નિત્ય અખેદિત ગમન કરતો નથી, તેમ મેહવિષથી ગ્રસ્ત શિવમાર્ગમાં નિત્ય અદિત ગમન કરતો નથી. એટલે કવચિત કથંચિત દ્રવ્યથી મેહવિષઅસ્ત ભવમાગે ખેદિતપણે-(અંતરંગ બે પૂર્વક) ગમન કરે, તેમ મેહવિષગ્રસ્ત દ્રવ્યથી ખેદિતપણે (ખેદ–થાકસહિતપણે) ગમન કરે, નિત્ય અખેદિતપણે-અથાકપણે નહિં, એમ ભાવ છે. અને સર્વત્ર જેની સ્પૃહા વ્યતીત થઈ છે એવા વિતસ્પૃહનું ક્રિયા-જ્ઞાનાત્મક યુગમાં સતતપણે પ્રવર્તન તે જ શિવમાર્ગમાં
યાન”ગમન કહે છે. એ વચનથી પણ સિદ્ધ થાય છે કે આ પ્રસ્તુત વિદ્યાજન્મ યુક્તિઆગમથી સિદ્ધ એવા કારણનુરૂપ કાર્યના લક્ષણમાં અનુપાતિ છે, આવી પડે છે.
કાયોત્સર્ગ પારવાને ને સ્તુતિ આદિને શેષ વિધિ કહી આ પ્રસ્તુત સૂવની વ્યાખ્યા ઉપસંહરે છે– ४८अवसितमानुषङ्गिकं, प्रकृतं प्रस्तुमः --
स हि कायोत्सर्गान्ते यद्येक एव ततो “नमो अरहताति" नमस्कारेणोत्सार्य स्तुतिं पठत्यन्यथा प्रतिज्ञाभङ्गः, जाव अरहताणं इत्यादिनाऽस्यैव रूढत्वाद, अन्यथैतदर्थाभिधानेऽपि दोषसम्भवात, तदन्यमन्त्रादौ तथादर्शनादिति । अथ बहवस्तत एक पव स्तुति पठति, अन्ये तु कायोत्सर्गेणेव तिष्ठन्ति, यावत्स्तुतिपरिसमाप्तिः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org