SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ આ દય-ધ્યાન તે પારમેશ્વર વિધાજન્મબીજ: સુવર્ણ ઘટાદ જેમ અવધ્ય ૪૯ વિવેચન “ધર્મ રંગ જીરણ નહિં....સાહેલડી. દેહ તે છરણ થાય રે ગુણવેલડી. સેનું તે વિણસે નહિં....સાહે. ઘાટ ઘડામણ જાય રે... ગુણ. શ્રી અનંત જિનશું કરે....સાહે, ચેળ મજીઠને રંગ રે ગુણ.” –શ્રી યશોવિજયજી અને “પુત વિજ્ઞમથી તત્ શ્વ' – આ ધ્યેય-ધ્યાન) વિદ્યાજન્મબીજ એવું તે પરમેશ્વર છે.” આ પ્રતિવિશિષ્ટ ધ્યેયનું જે ધ્યાન છે, તે પરમેશ્વર સંબંધી–પરમેશ્વરપ્રણીત એવું તે શાસ્ત્રસિદ્ધ-આગમપ્રસિદ્ધ વિદ્યાઆ ય ન જન્મનું બીજ છે, વિવેકની ઉત્પત્તિનું કારણ છે. જે સહજાત્મ વિદ્યાજન્મબીજ સ્વરૂપને પ્રાપ્ત થયેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને પરમેશ્વર સાધુ એ પંચ પરમેષ્ઠિના ગુણેનું અનુસ્મરણ કરે છે, દેહ છતાં જાણે દેહમાં ન હોય એવી દેહાતીત દશાએ-જંગમ કાર્યોત્સર્ગ દશાએ જે વિચરે છે એવા અરિહંત-સાધુ આદિની અથવા દેહરહિત એવા સિદ્ધ ભગવાનની શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરનારી આત્મારામ દશાનું ચિંતન કરે છે, તે આત્મસ્વરૂપના અનાદિ અજ્ઞાનરૂપ અવિદ્યા ટાળી આત્મસ્વરૂપનું ભાન ઉપજાવનારી આત્મવિદ્યાનું બીજ પિતાના આત્મામાં વાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે અનંત અક્ષય એવી આત્મવિદ્યાના સ્વામી ભાવ-વિદ્યાધર થયા છે એવા અરિહંતાદિના ચરણનું જે ભક્તિથી સ્મરણ કરે, તેને તેવી આત્મવિદ્યાનું સંસ્કાર બીજ આત્મામાં રોપાયા વિના રહે જ નહિં. જે જેને સેવે તે તે થાય,–“ભંગી ઈલિકાને ચટકાવે” ઈત્યાદિ ન્યાયે. તે જ પ્રકારે આત્મતત્વ આદિનું ધ્યાન જે ધરે છે, તેને પણ તે વિદ્યાજન્મબીજ પ્રાપ્ત હોય છે. આત્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અવિદ્યાને જે ટાળે તે જ ખરી વિદ્યા છે, એટલે આત્મવિદ્યાઆત્મજ્ઞાન એ જ વિદ્યા અત્ર વિવક્ષિત છે. સિ–પઢિા ઈત્યાદિ. જીતવ–આ, પ્રતિવિશિષ્ટ પ્રેયનું ધ્યાન, વિદ્યમવી–વિદ્યાના જન્મનું બીજ, વિવેકની ઉત્પત્તિનું કારણ, ત૬ તે, શાસ્ત્રસિદ્ધ, પરમેશ્વ–પરમેશ્વરપ્રણીત. હેતુ કહ્યો—ત –આ થકી, પ્રતિવિશિષ્ટ ચેયના ધ્યાન થકી, સ્થવ–આમ જ, વિદ્યાજન્મને અનુરૂપ પ્રકારે જ, સાસુઉપયોગશુદ્ધિને લીધે, ચૈતન્યવૃત્તિના નિર્મલીભાવને લીધે. એ જ ભાવે છે– માથir–શુઠ્ઠ:–શુદ્ધ,અધિકૃત કાસગંધ્યાનાદિરૂપ, માવ:–ભાવ, તદુપરં– તેનાથી ઉપર, કર્મ-કર્મ, સદ્ય આદિ, વચ્ચ–અવસ્થ, અવશ્ય શુદ્ધભાવ ફલદાયિ. કેવી રીતે? તે માટે કહ્યું-ફુવારાપુરન–સુવર્ણપટ આદિના ઉદાહરણથી. જેમ સુવર્ણ ઘટ અંગે પણ સુવર્ણકળવાળો જ છે. આદિ શબ્દથી રૂપ્યઘટ આદિનો પરિગ્રહ છે. તેમ પ્રકૃત કર્મ પણ. જો એમ છે તે તેથી શું? તે માટે કહ્યું –uત :—શુદ્ધ ભાવથી ઉપાત્ત કર્મના ઉદય થકી. વિઘાનમવિવેકઉત્પત્તિ લક્ષણ વિદ્યાજન્મ, કયા કારણથી ? તે માટે કહ્યું–શાળાનપત્યેન-કારણનુરૂપપણાથી. કારણ કે કારણુસ્વરૂપને અનુવિધાયી કાર્યસ્વભાવ છે. તેથી શુદ્ધ ભાવથી ઉત્ત કર્મ શુદ્ધ ભાવને હતુ કેમ ન થાય વાસુ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy