________________
જલ્પ
લલિત વિસ્તરા : અન્નત્થસૂત્ર, કાયાત્સગ પ્રતિજ્ઞા આગાર
છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચયધ્યાનમાં ધ્યાવે છે, તે શુદ્ધાત્માના અનુભવ આસ્વાદી તે પરમાત્મપદને પામે છે.
66
66
પરમ ગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી;
શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્રપ પાવેજી. ” શ્રી દેવચ’દ્રજી જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હાવે રે; ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃ'ગી જગ જગ જોયે રે....
ષડ્ દરશન જિન અંગ તણી જે,” શ્રી આન‘દઘનજી.
“ વીર જિણેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઇ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે. ” —શ્રી યશાવિજયજી. (શ્રીપાલરાસ ) અથવા પ્રકારાંતરે—આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિ’ડેસ્થ યાન કહે છે. દેહુપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મ—દેવનું જ્યાં ધ્યાન ધરાય છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષ્ઠિવાચક નમસ્કારાદ્ઘિ મંત્રવાકયના જપ જ્યાં ધ્યેય છે, તે પદસ્થ ધ્યાન છે. જ્યાં સદેહે વતા, સાકાર-રૂપી એવા સંજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને જ્યાં દેહાતીત-રૂપાતીત સિદ્ધ પરમાત્મા ધ્યાનના વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. યાતા થકા, વહ ગુણ પાય રે;
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે....વીર જિનેસર ઉપઢિશે.
પિ ડસ્થાદિ
ચાર ધ્યાન
એવા નિર ંજન નિરાકાર અરિહંત પદ
રૂપાતીત સ્વભાવ જે, કેવલ દ ́સણુ નાણી રે; તે ધ્યાતાં નિજ આતમા, હૈયે સિદ્ધ ગુણખાણીરે....વી૨૦
ચાગ અસંખ્ય જે જિન કહ્યા, નવ પદ મુખ્ય તે જાણા રે;
એહ તણે અવલ બને, આતમ ધ્યાન પ્રમાણેા રૅ....વીર૦ ”
શ્રી યશોવિજયજી ( શ્રીપાલરાસ )
આ ધ્યેય—ધ્યાન તે વિદ્યાજન્મખીજ પારમેશ્વર છે, અને શુદ્ધ ભાવથી ઉપાત્ત કમ સુવર્ણ ટાદિ જેમ અવન્ય હાઈ એના ઉદયથી વિદ્યાજન્મ હોય છે, એમ તત્ત્વરહસ્ય પ્રકાશે છે
“
"एतद्विद्याजन्मबीजं तत्पारमेश्वरं, अतः इत्थमेषोपयोगशुद्धेः । शुद्धभावोंपत्ति कम्मविन्ध्यं सुवर्णघटाद्युदाहरणात्। एतदुदयतो विद्याजन्म, कारणानुरूपत्वेन ।
२७५
૪૬અર્થ :—આ ( ધ્યેય-ધ્યાન ) વિદ્યાજન્મમીજ એવુ તે પારમેધર છે,-આ થકી આમ જ ઉપયોગની શુદ્ધિને લીધે, શુદ્ધભાવથી ઉપાત્ત કરેં અવન્ગ્યુ છે,-મુવર્ણ ઘાતિ ઉદ્દાહરણથી. એના ઉદ્દય થકી વિદ્યાજન્મ હોય છે, કારણાનુરૂપપણાએ કરીને,પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org