________________
આ-અમારું આચરિત સાવદ્ય નથી કે તે તમારું આચરિત અનિવારિત નથી ૪૫
વિવેચન “ મલિલનાથ જગનાથ, ચરણયુગ ધ્યાએ રે..ચરણયુગ.
શુદ્ધાતમ પ્રભાવ, પરમ પદ પાઈએ રે...પરમપદ.” શ્રી દેવચંદ્રજી. ઉક્ત ગાથાની પ્રસ્તુતમાં ભાવના કરી–અને આ સાવદ્ય નથી,” આ–અષ્ટ ઉચ્છવાસ માનવાળું અમે જે આચક્તિ કહીએ છીએ તે સાવદ્ય-દેષયુક્ત નથી. શાને લીધે? “સૂત્ર
અર્થના અવિરોધને લીધે, સૂત્રઅર્થના પ્રતિપાદિતપણાને લીધે, આ-અમારું આચરિત અને અધિક્તર ગુણાન્તર ભાવ વિના તેના તથા પ્રકારે અકરણના સાવઘ નથી વિરોધને લીધે.” અર્થાત્ જે પ્રમાણે આચરિત કહ્યું, તેમાં સૂત્ર
અર્થને અવિરેાધ છે–સૂત્ર અર્થને વિરોધ આવતું નથી; એટલું જ નહિં પણ તેમાં સૂત્રઅર્થનું પ્રતિપાદિત પણું છે–જેમ છે તેમ યથાવત્ સૂત્રઅર્થનું પ્રતિપાદન કરવાપણું–યથાર્થ સમજાવવાપણું છે, તેમ જ બીજે કઈ વધારે અધિક ગુણ ન થતું હોય તે પછી તે વિના તે કાર્યોત્સર્ગના તથા પ્રકારે અકરણમાં–નહિં કરવામાં વિરોધ આવે છે. આમ સર્વ પ્રકારે તપાસતાં અમે જે આચરિત કહીએ છીએ અને કરીએ છીએ તે જ સમ્યક છે, નિરવઘ છે.
અને તે અન્યથી અનિવારિત નથી,–આ સેવનપરા આગમવિદેથી નિવારિતપણને લીધે, અત એવ બહુમત પણ નથી.” અર્થાત પ્રમાદબહુલ જથી જે કરવામાં આવે છે
તે બીજાએથી નિવારવામાં નથી આવ્યું એમ નથી, અપિતુ નિવાર અને તે- વામાં આવ્યું જ છે, કારણ કે આવનારા યથાસૂત્ર કિયાભ્યાસ તમારૂં આચરિત કરનારા આગમવિદેથી-શાસ્ત્રોથી તેનું નિવારણ કરવામાં આવ્યું છે, અનિવારિત નથી અને એટલા માટે જ તે બહુજનસંમત પણ નથી. તાત્પર્ય કે અમે
આ જે કહ્યું એ જ શિષ્ટજનઆચરિત છે, ઈતર તે આચરિત નથી. એમ ભાવનીય છે” એમ ભાવન કરવા ગ્ય છે. માટે “પ્રસંગથી સર્યું ! યદિત માનવાળે જ અહીં કાયોત્સર્ગ છે”—
યક્ત જઘન્ય અષ્ટ ઉછૂવાસ પ્રમાણુવાળ જ અહીં આ વન્દનાકાર્યોત્સર્ગ છે. તિ થિત
અહીં ઉચ્છવાસમાન આમ છે પણ એય અંગે નિયમ નથી એટલે યથા પરિણામે ગુણ-તત્ત્વ આદિ કઈ બેય સ્થાપવા યોગ્ય છે એમ કહે છે–
"इहोछासमानमित्थं, न पुन ध्येयनियमः। यथापरिणामेनैततस्थापने च गुणा: तत्त्वानि वा स्थानवालम्बनानि वा आत्मीयदोषप्रतिपक्षो वा।७०
અર્થ:–અહીં ઉદ્ઘાસનું માન આમ છે, પણ પેયનો નિયમ નથી, અને યથાપરિણામથી એના સ્થાપનમાં ગુણે, વાત, વાસ્થાન-વર્ણ-અર્થ-આલંબન, વા આત્મીય રાજને પ્રતિપક્ષ છે.*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org