SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો : અન્નત્થસ્ત્ર, કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર 3અર્થ :—અને આ સાધુઆદિ લાકથી અનાચિરત જ છે એમ નથી,કવચિત્ તચરણની ઉપલબ્ધિ છે માટે, અને આગવિદેશના આચરણનું શ્રવણ છે માટે. અને એવભૂત આરિત પણ પ્રમાણ નથી, તેના લક્ષણના યોગ છે માટે. અને કહ્યું છે કે ૪૪ tr કચાય પણ કોઈ પણ અશથી જે અસાવદ્ય સમાચીણ છે તે અન્યાથી નિવારિત નથી, બહુને અનુમત છે, એ આચરિત છે. કર૭૨ વિવેચન “ શિષ્ટ કહે તે પ્રમાણ રે....મનમેાહન મેરે. ”—શ્રી યશોવિજયજી, અને અહે। મહાનુભાવ! તમે જે પૂર્વે કહ્યું કેતું કે આ સાધુ આદિ લેાકથી અનાચિરત જ છે, તે એમ નથી,' તમારૂં કહેવું ખરાખર નથી. કારણ કે ‘ચિત્ તદ્નઆચરણની ઉપલબ્ધિ છે માટે, અને આગમવદેશના આચરણનું શ્રવણ છે માટે.' અર્થાત્ કવચિત્ તેનું તેવું આચરણ પ્રગટ દેખાય છે, અને આગવિ તેવા પ્રકારનું આચરણ કરતા હતા એમ શાસ્ત્રમાં સંભળાય છે, માટે સાધુલેાકથી તે અનાચરિત જ છે એ તમારૂં કહેવું યથા નથી. અને એવ ́ભૂત ચિરત પણુ પ્રમાણુ નથી, તલ્લક્ષણુના અાગ માટે,’ અર્થાત્ તમે જે એવા પ્રકારનું મચરિત ચલાવ્યે રાખા છે તે પણ પ્રમાણુ નથી, કારણ કે તે ‘આચરત’નું લક્ષણ તમારા ( પ્રમાદી જનના) આચરણમાં ઘટતું નથી. આ અ ંગે ‘અમઢેળ સમાળ’ઇ. સુભાષિત કહ્યું છે. અર્થાત્—કય પણ ટાઈપણુ અશથી—નિક ભથી જે અસાવદ્ય સમાચીણુ છે ને અન્યાથી નિવારવામાં આવ્યુ નથી, બહુજનને અનુમત છે, તે આરિત છે. 6 ' આ સાધુલાકથી આચિત જ છે આ અમારૂં મારિત સાવદ્ય નથી તે તે તમારૂ માચરિત અનિવારિત નથી, એમ આ આચરિતલક્ષણવાળી ગાથાના કલિતાથ અર્પિત કરી, યથાક્ત માનવાળા જ આ કાયેટ્સ' છે એમ પ્રસ્તુત ચર્ચા ઉપસંહરે છે— ૨૪. न चैतद् सावर्थ, सूत्रार्थाविरोधात सूत्रार्थस्य प्रतिपादितत्वात्, तस्य चाधिकतर - गुणान्तरभावमन्तरेण तथाऽकरणविरोधात् । न चान्यैरनिवारितं तदासेवनपरैरागमविद्भिनिवारितत्वाद्, अत एव न बहुमतमपीति भावनीयम् । अलं प्रसङ्गेन, यथोदितमान एवेह कायोत्सर्ग इति ॥ ,૨૭૩ ૪અર્થ :—અને આ સાવદ્ય નથી,—સૂત્ર અર્ધના વિરોધને લીધે, સૂત્ર અર્થાંના પ્રતિપાદિતપણાને લીધે, અને અધિકતર ગુણાન્તર ભાવ વિના તેના તથાપ્રકારે અકરણના વિરોધને લીધે, અને તે અન્યાથી નિવારિત નથી,-આસેવનપરા આગમવિદ્યાથી નિવારિત પણાને લીધે, અત એવ બહુમત પણ નથી. એમ ભાવનીય છે, પ્રસંગથી સ` ! યસ્થતિ માનવાળા જ અહી' કાર્યાત્સર્ગ છે. ૨૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy